ચલે લડું પીરસન કાજ, સંતમે શ્રી સ્વામી;૬/૬

પદ ૬/૬ ૮૯૦
 
ચલે લડું પીરસન કાજ, સંતમે શ્રી સ્વામી;અતિ શ્રદ્ધા ભક્તિ સહિત, ફીરત હેં બહુનામી.  ટેક
વિવિધ ભાંતિ પકવાન, ગ્રહિ કર પીરસત લે નામ;પાંચ દશ બેર ફીરત પંગતમેં, પ્રેમ સહિત શ્રીઘનશ્યામ.  સંત ૧
કહત મુનિ કર જોરી કે, અબ બહુત ત્રપત ભયે નાથ;આધા લડું તો લેઉં મેં જો, ધરો શિશ પર હાથ.  સંત ૨
હસ્તકમલ ધરે શિશ પર પ્રભુ ચરન કમલ ધરે ઉર;દેત કાઉકે મુખમેં લડું સહજાનંદ સુખપુર.  સંત ૩
એહી વિધિ નિત નિત દેત સુખ શ્રી ગઢપુરમેં સુખકંદ;પ્રગટ લીલારસમેં ભયો પરિપૂરન મુક્તાનંદ.  સંત ૪ 

મૂળ પદ

ચઢી માણકીએ મહારાજ આવત ભૂવન પ્રતિ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

રથ પર બેઠે બિહારી
Studio
Audio
0
0