ઓરા આવો ગિરધારી રે, નટવર કુંજ વિહારી૧/૪

પદ ૧/૪ ૯૦૬

ઓરા આવો ગિરધારી રે, નટવર કુંજ વિહારી.  ટેક.
ચોપે કરીને શામળીયા વાલા, ફૂલડે સેજ સમારી.  ઓરા.૧
તમ સંગ રમવા કાજ કોડીલા, લોકની લાજ વિસારી.  ઓરા. ૨
મારૂ તે સર્વે તમારૂ મોહન, હું છઉ દાસી તમારી.  ઓરા. ૩
મુક્તાનંદના વાલા તમ ઉપર, સર્વસ્વ નાખુ વારી.  ઓરા. ૪

મૂળ પદ

ઓરા આવો ગિરધારી રે, નટવર કુંજ વિહારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મંદિરીયે મારે પધારો
Studio
Audio
0
0