અલબેલાજી ઘર આવો રે મોહન મારે૩/૪

 પદ ૩/૪ ૧૦૦૧

અલબેલાજી ઘર આવો રે મોહન મારે. ટેક
બહુનામી તમે બોલ દઇને, લાલનસું લલચાવો રે.                 અલ. ૧
મન, કર્મ, વચને હું માવ તમારી, નથી હવે જગ કેરો દાવો રે.  અલ.૨
તમ વિના પલ કલપ સમ વિતે, તનડાના તાપ બુઝાવો રે      અલ.૩
મુક્તાનંદના નાથજી અમને લટકેશું લાડ લડાવો રે.               અલ.૪
 

મૂળ પદ

મારે ઘર આવોની મોરારી હો પ્રીતમ પ્યારા

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી