ગુણવંત ગિરધારી, પ્રગટ થયા ગુણવત ગિરધારી૧/૪

પદ ૧/૪ ૧૦૪૮
રાગ :મારૂ
 
ગુણવંત ગિરધારી, પ્રગટ થયા ગુણવત ગિરધારી....  ટેક.
ભક્તિ, ધર્મસુત શ્રી પુરુષોત્તમ, શ્યામળો સુખકારી.  પ્રગટ ૧.
ઘોર કળી મધ્ય સત્યયુગ સ્થાપ્યો, હરિ ભવભયહારી.  પ્રગટ ૨.
ભવજળ પાર કર્યા કળિયુગમાં, અગણીત નરનારી.  પ્રગટ ૩.
મુક્તાંનદ કહે શ્રી સ્વામી, જીવન નિધિ મારી.  પ્રગટ ૪ 

મૂળ પદ

ગુણવંત ગિરધારી, પ્રગટ થયા ગુણવત ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી