અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે ૨/૬

પદ ર/૬ ૧૦૭૯
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે.         
પાઘલડી પેચાળી સારી, કલંગી તોરા પર વારી રે.                
કાનુમાં કુંડળીયા શોભે જોઇ જોઇ મન મારૂં લોભે રે.               
શોભો છો વનમાળા પહેરી, વાંસડલી વાતા મુખ ઘેરી રે.        
શોભો છો પીતાંબર ધારી, અનુપમ લટકાં પર વારી રે.          
ન મેલું એક ઘડી ન્યારા, પ્રગટ મુક્તાનંદના પ્યારા રે.           

મૂળ પદ

મારૂં મનમોહન સંગ માન્‍યું, છપાડ્યું કેમ કરી રહે છાનું રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
વિડિયો
જયસુખભાઈ રાણપરા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0