કોડીલે કાને હર્યું મન કોડીલે કાને.૧/૪

પદ ૧/૪ ૧૧૦૬
રાગ : મારૂ ટેક.
 
કોડીલે કાને હર્યું મન કોડીલે કાને. ટેક.
મીઠાં વેણ કહી મરમાળા, નેણુનિ સાને. હરયું ૧.
આઠ પોર મન એ સંગ રે'છે, મોઇ ભીને વાને. હરયું ૨.
બંસી વજાડીને વસ્ય કરી લીધી, રંગીલી તાનેં. હરયું ૩.
મુક્તાનંદ કહે મહાસુખ આપ્યું, દર્શનને દાનેં. હરયું ૪ 

મૂળ પદ

કોડીલે કાને હર્યું મન કોડીલે કાને.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી