મારું તમ સાથે મન મોહ્યું રે, સુંદર શામળિયા ૧/૪

મારું તમ સાથે મન મોહ્યું રે, સુંદર શામળિયા;
			મુજ સામું જે દિનથી જોયું રે...સુંદર૦ ૧
મને નેણુંની સાને વશ કીધી રે-સું૦ મને પોતાની કરી લીધી રે-સું૦ ૨
મને હસીને હેતશું બોલાવી રે-સું૦ મને લાલચ ખૂબ લગાવી રે-સું૦ ૩
વાલા આવો અમારે ઘેર રે-સું૦ કરો મુક્તાનંદ પર મેર રે-સું૦ ૪
 

મૂળ પદ

મારું તમ સાથે મન મોહ્યું રે, સુંદર શામળિયા

મળતા રાગ

ઢાળ : તારી મૂર્તિ લાગે છે મને

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ભક્તિ રસ
Studio
Audio
0
0