પ્રીત પૂરવની રે, નાથ ન મૂકી દેજ્યો, બહુનામી તમ સાથે બંધાણી ૪/૧૦

પ્રીત પૂરવની રે, નાથ ન મૂકી દેજ્યો...ટેક.
બહુનામી તમ સાથે બંધાણી, શામ સંભાળી લેજ્યો...પ્રીત૦ ૧
બોલ કોલ દીધા જે બળવંતા, ગુણવંત દૃઢ કરી ગ્રહેજ્યો...પ્રીત૦ ૨
નગણી નાર્ય વરે સમરથને, અવગુણ એની પેરે સહેજ્યો...પ્રીત૦ ૩
પોતાની જાણીને પ્રીતમ, કહેવું ઘટે તે કહેજ્યો...પ્રીત૦ ૪
પાસે રાખો તો પાડ ઘણો માનું, નજર કરતા રહેજ્યો...પ્રીત૦ ૫
મુક્તાનંદ કહે મહેર તમારી, નિરભે ફરકે નેજો...પ્રીત૦ ૬
 

મૂળ પદ

મારું મન હરિયું રે, શામળિયે સુખ દઈને

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
વસંતભાઇ લખતરીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

વસંતભાઇ લખતરીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0