અધિક પ્યારે મોહે પ્રગટ ગોવિંદ૧/૪

 પદ ૧/૪ ૧૨૦૩

રાગ : પુરવ
અધિક પ્યારે મોહે પ્રગટ ગોવિંદ. ટેક.
તેહી બિન અધક્ષણ કલ ન પરત હે, જ્યું ચકોરી બિન ચંદ.     અધિક ૧.
ચિત્તકે ચોર મોહે જાદુકિનો, ડારી ગયો બ્રેહ ફંદ.                       અધિક ૨.
જાનવી તીરે કૂપ ખનત હે, પ્રોક્ષ ભજે સો મતિમંદ                   અધિક ૩.
મુક્તાનંદ મીટત રહે અદ્વિત, સ્વે પ્રભુ સહજાનંદ.                     અધિક ૪
 

મૂળ પદ

અધિક પ્યારે મોહે પ્રગટ ગોવિંદ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0