ઓધાજી અમને શ્યામ રે વિના સુખ ના’વે રે ૨/૪

ઓધાજી અમને શ્યામ રે વિના સુખ ના’વે રે...ટેક.
સગાં ન દીઠાં સોહાયે, મંદિરિયું ખાવાને ધાયે;
		ભોજનિયું તે નવ ભાવે રે...ઓધાજી૦ ૧
રજનીમાં નીંદ ત્યાગી, લગની એ સાથે લાગી;
		કાન ન સંદેશો કા’વે રે...ઓધાજી૦ ૨
દીવાની થઈને ડોલું, બપૈયાની પેરે બોલું;
		મોહની લગાડી માવે રે...ઓધાજી૦ ૩
મુક્તાનંદ માવ પાસે, અમને કોઈ રાખે વાસે,
		કાનને કોઈ તેડી લાવે રે...ઓધાજી૦ ૪
 

મૂળ પદ

ઓધાજી અમે શ્યામને શું કહી મેલું રે

મળતા રાગ

મેવાડી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
5
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ગુરુરાજ શ્રી મુક્તાનંદ સ્વામી
Studio
Audio
1
0