આઓ રસિક ઘનશ્યામ વિહારી.૧/૪

પદ ૧/૪ ૧૨૪૦ રાગ : કાનરો
 આઓ રસિક ઘનશ્યામ વિહારી.                                                     ટેક.
તુમ કારન મેં કુંદ કલીનકિ, રંગમહલ શુભ સેજ સમારી.                  આઓ ૧
મનિસમ દિપ અનોપમ કિને, જગમગ જ્યોત ભઇ અતિ ભરી.         આઓ ૨
 ચુવાચંદન છડકે મહલ મધ્ય, યું જપ માલા ફેરૂં તુમારી.                 આઓ ૩
 મેરે મંદિર રહો રંગભીને, શ્રી વ્રજચંદ સદા સુખકારી.                      આઓ ૪
 મુક્તાનંદકે શ્યામ ચતુરવર, તુમ પર ડારૂંગી સરવસ વારી.            આઓ ૫ 

મૂળ પદ

આઓ રસિક ઘનશ્યામ વિહારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી