એહી હમારી એહી હમારી બાંન હે, રસિક છેલ સુખધામ, ૪/૮

પદ ૪/૮ ૧૨૬૭

એહી હમારી એહી હમારી બાંન હે, રસિક છેલ સુખધામ,
ચિત્ત મેરો તુમ બિન પિયા, કીતઉ ન લહે વિશ્રામ.  ટેક.
મેરો મન તવ રૂપમેં, અટક રહ્યો વ્રજચંદ,
પલ એક ટાર્યો નાં ટરે, પર્યો હે પ્રેમકે ફંદ.  એહી. ૧
તુમ બિન મનમોહન પિયા, સબ ભાસત દુઃખરૂપ,
તુમ સંગ પ્રીતિ નિત નઇ, બાઢત પરમ અનુપ.  એહી. ૨
યા કારન તવ ચરનકી, સેવા દેઉ પ્રવિન,
મુક્તાનંદ કર જોરી કેં, માગત હે હોય દીન.  એહી. ૩

મૂળ પદ

નેહ નિભાવન નાથજી, જુગ જુગ જન પ્રતિપાલ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી