કમલ નયન તુમ કારને, વિરહા પીડત મોય, ૮/૮

 પદ ૮/૮ ૧૨૭૧

કમલ નયન તુમ કારને, વિરહા પીડત મોય,
યાહિ રોગકે દરદસેં, ડોલુંગી જોગન હોય.  ટેક.
પ્રીતમ તેરે ચરનકી, રજસેં ખાલ લગાઇ,
જપ માલા તુમ નામકી, ફેરૂંગી બન જાય.  કમલ. ૧
વિરહ અનલ ધુની ધખે, તેહિ ઢિગ આસન મોર,
એહિ વિધિ જોગન હોઉંગી, રસિકરાય ચિતચોર.  કમલ. ૨
યુ બેરાગન હોયકેં, તજીઉં જગકી આશ,
મુક્તાનંદ કહે શામ રે, તુમ સંગ કરન વિલાસ.  કમલ. ૩

મૂળ પદ

નેહ નિભાવન નાથજી, જુગ જુગ જન પ્રતિપાલ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી