ઉધો અબ નહિં જોર હમારો૨/૪

પદ ર/૪ ૧૨૭૭

ઉધો અબ નહિં જોર હમારો.
કુબજ્યા કૃષ્ન કીની પટરાની, જમ ગયો રાજ તુમારો.  ટેક.
વ્રજ વિનતાકું જોગ સીખાવન, તુમકું કૃષ્ન પઢાયો,
દાઝે ઉપર લુન લગાવન, અતિ નિર્દય તુમ આયો.  ઉધો. ૧
કપટ જુકત એસી નૃપ નિતિ, કૃષ્ન મેં કહાં સે આઇ,
મુક્તાનંદ કે પ્રભુકું મિલી તબ, કુબરિ કુમતિ સીખાઇ.  ઉધો. ૨

મૂળ પદ

ઉધો મનકી મનમેં રઇરે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી