ઉધો અબ કછુ બાત ન કેનાં૩/૪

પદ ૩/૪ ૧૨૭૮

ઉધો અબ કછુ બાત ન કેનાં
જો હમકું તુમ મારન ચાહો, તો અન્ય શિખકું દેનાં.  ટેક.
હમ સબ જોગન ભૈ તા દિનસેં, જબસેં શામ સીધારે,
મનમોહન સંગ અટક રયા હે, સો અબ ટરત ન ટારે.  ઉધો. ૧
અમૃતપાન કીયો પરિપૂરન, કહો અબ વિષ ક્યું ભાવે,
મુક્તાનંદ કે પ્રભુ વીન હમકું, ઓર કછુ ન સુહાવે.  ઉધો. ૨
 

મૂળ પદ

ઉધો મનકી મનમેં રઇરે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી