ઉધો હમ હે જોગનીયાં સાચી૪/૪

 પદ ૪/૪ ૧૨૭૯

ઉધો હમ હે જોગનીયાં સાચી.
લોક લાજ મરજાદ ત્યાગી કેં, શામ સુંદર સંગ રાચી. ટેક.
રસીક છેલ નંદલાલ પિયાકુ, તન મન ધન સબ દીના,
પ્રભુ બિન ઓર સબહિ સુખ છોડે, યુ વૈરાગકું લીના. ઉધો. ૧
બીરહ અનલ ધુની હમ તાપેં, તાહીકી ભસ્મ ચડાવે,
મુક્તાનંદ કે પ્રભુકું રેન દિન, પલક ન ભુલન પાવેં. ઉધો. ૨
 

મૂળ પદ

ઉધો મનકી મનમેં રઇરે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી