ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે, છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે ૩/૪

ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે,
	છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે	...ટેક.
છોગલું તારું અટક્યું મારા ઉરમાં આવી રે,
	મોહન તારી મૂરતિ મારા મનમાં ભાવી રે	...ઓરા૦ ૧
મુખ તણે મરકલડે મુને ઘેલડી કીધી રે,
	સામું જોઈ તમે શામળા સૂધબૂધ લીધી રે	...ઓરા૦ ૨
સૂધ ભૂલી શરીરની દિલ ક્યાંઈ ન ગોઠે રે,
	મનડું વિંધ્યું માહરું નેણાની ચોટે રે	...ઓરા૦ ૩
એટલું તો હવે કરજો માણીગર માવા રે,
	પ્રેમાનંદના નેણમાં રહો આવા ને આવા રે	...ઓરા૦ ૪
 

મૂળ પદ

શોભાસાગર શ્યામ તમારી

મળતા રાગ

વિભાસ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નાથ પધાર્યા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
સુનોજી ગિરધારી
Studio
Audio
1
0