રાધારમણ રસિક વ્રજરાજ, રાધારમણ રસિક વ્રજરાજ;૧/૪

૧૯૭૯ ૧/૪ પદ : ૧ રાગ વેરાવળ

રાધારમણ રસિક વ્રજરાજ, રાધારમણ રસિક વ્રજરાજ;

મોર મુગટ શિરપર કર મુરલી, પ્રગટ ભયે નિજ જનકે કાજ. રાધા. ૧

અંગ ઉમંગ રહત રંગ અપને, સંગ સખા સુંદર સબ સાજ;

ઉર બનમાળ વિશાળ અલોકિક , નિરખત જાત કષ્ટ સબ ભાજ. રાધા. ૨

પ્રૌઢ પ્રતાપ અધિક પ્રભુતાઇ , દેખી હોત દુષ્ટન મન દાઝ;

મુખકી શોભા નવલ મનોહર, કોટી કોટી કંદ્રપ છબી લાજ. રાધા. ૩

નેત્ર કમલ જદુકુળ કે નાયક, તીન ભુવનપતિ દીન નિવાજ;

બ્રહ્માનંદ મિલે મનમોહન, ભાગ્ય બડે મેરે ધન્ય આજ. રાધા. ૪

મૂળ પદ

રાધારમણ રસિક વ્રજરાજ, રાધારમણ રસિક વ્રજરાજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0