મારા કેસરિયા વર કાન, જાઉં તારે વારણિયે ૧/૪

મારા કેસરિયા વર કાન, જાઉં તારે વારણિયે;
	હું તો મોહી છું મોરલડીને તાન, આવી ઊભી બારણિયે	...ટેક.
આવી વસ્યું છે મારે અંતરે રે, વાલા રૂપ અલૌકિક તારું;
	છેલ છબીલા તારું છોગલું રે, મુને પ્રીતમ લાગે પ્યારું રે	...જાઉં૦ ૧
સુભગ સોના કેરાં સાંકળાં રે, માંહી ચૂની રતન જડાવું;
	નવલ રંગીલા મારા નાથજી રે, હું પ્રેમે કરીને પે’રાવું રે	...જાઉં૦ ૨
ફૂલતણી માળા ફૂટડી રે, વારી પ્રાણજીવન તમે પહેરી;
	બ્રહ્માનંદના વા’લમા રે, મારા લાડકડા રંગ લે’રી રે		...જાઉં૦ ૩
 

મૂળ પદ

મારા કેસરિયા વર કાન, જાઉં તારે વારણિયે

મળતા રાગ

ધનાશ્રી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

કીર્તનપ્રિય (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

કીર્તનપ્રિય (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
નર નારાયણ દેવ મહિમા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮

પરંપરાગત (સ્વરકાર)
કેસરિયા વર કાન
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સાગર ફાળકે

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

મૂર્તિ પ્યારી રે
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પ્યારા
Studio
Audio
0
0