સગપણ કીધું મેં શ્યામશું મનમાં સમજી વિચારી ..૩/૪

સગપણ કીધું મેં શ્યામશું, મનમાં સમજી વિચારી;
આશ તજી સંસારની, ધર્યા ઉરમાં મોરારી... સગ૦ ૧
નિમખ ન મેલું નાથને, નેણુંથી ન્યારા;
પરમ સ્નેહી શામળો, મને પ્રાણથી પ્યારા... સગ૦ ૨
ભવબ્રહ્માદિક મહા મુનિ, તેને દુર્લભ વાલો;
તે રસિયો મુજને મળ્યા, નટવર નંદલાલો... સગ૦ ૩
થઇ છું અધિક અલબેલડી, લજજા લોકની મેલી;
મુક્તાનંદના નાથ શું, બાંધી દઢ કરી બેલી... સગ૦ ૪

મૂળ પદ

મનરે માન્યું નંદલાલ શું

મળતા રાગ

રામગ્રી-પ્રભાતી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે
રામગ્રી
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
રામગ્રી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
રામગ્રી
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રીજી વંદના
Studio
Audio
0
1