મોહન ફૂલની માળા પેરી છે પ્રીતે મોહન ફૂલની માળા.૪/૪

૨૦૨૭ ૪/૪ પદ : ૪
મોહન ફૂલની માળા પેરી છે પ્રીતે મોહન ફૂલની માળા. પે. ૧
ફૂલતણી શિર ટોપી ધારી, તોરા અધિક રૂપાળા. પે. ૨
ફૂલતણા બાજુ અતિ ફાવે, સુંદર સુગંધ સુંવાળા. પે. ૩
ફૂલતણા કર ગેંદ ઉછાળે, ચપળ નયનના ચાળા. પે. ૪
બ્રહ્માનંદનો નાથ વંશીમાં, લાવે છે નૌતમ ઢાળા. પે. ૫

મૂળ પદ

ફૂલ મંડળી સારી, શોભે છે આજ ફૂલ મંડળી સારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ રાસ-૪

મોહન ફૂલની માળા(૧૦-૨૨) 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
ખેલત રસિયો રાસ-૧ નોન સ્ટોપ-૪
Studio
Audio
3
1