સલૂણી છબી સુંદર સહજાનંદ, સલૂણી છબી સુંદર સહજાનંદ૧/૪

વ્૨૦૨૮ ૧/૪ પદ : ૧ રાગ કલ્યાણ
સલૂણી છબી સુંદર સહજાનંદ, સલૂણી છબી સુંદર સહજાનંદ. ટેક.
જન અંતરકી જાનત સબે વિધિ, કરુણાનિધિ સુખકંદ . સ. ૧
ભાલ વિશાલ ચાલ પગ ઠવની, માનું હું મત્ત ગયંદ. સ. ૨
જાકે ધ્યાન અજ્ઞાન વિનાસત, ત્રાસત હે ભવ ફંદ . સ. ૩
એ છબી આય વસો ઉર અંતર , નિશદિન બ્રહ્માનંદ . સ. ૪

મૂળ પદ

સલૂણી છબી સુંદર સહજાનંદ, સલૂણી છબી સુંદર સહજાનંદ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિરેન ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

જશવંતભાઇ ફીચડીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0