વસે ઉર સહજાનંદ સુજાન, વસે ઉર સહજાનંદ સુજાન૨/૪

૨૦૨૯ ૨/૪ પદ : ૨
વસે ઉર સહજાનંદ સુજાન, વસે ઉર સહજાનંદ સુજાન. ટેક.
નવલ કિશોર ચોર હે મનકે , જનકે જીવન પ્રાન વ. ૧
દયાનિધાન સબે સુખદાયિક , માયિક તમકે ભાન. વ. ૨
ચરિત્ર અનૂપ ભૂપ ભૂપનકે, અદ્ભુત રૂપ બખાન. વ. ૩
બ્રહ્માનંદ રહો ઉર અંતર, નિશદિન યાકો ધ્યાન. વ. ૪

મૂળ પદ

સલૂણી છબી સુંદર સહજાનંદ, સલૂણી છબી સુંદર સહજાનંદ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0