રાજ મારે રે મંદિરીએ તમે રહો રહો રે ૧/૪

રાજ મારે રે મંદિરીએ તમે રહો રહો રે...મોહન૦ ટેક.
દરશ પરશ કેરે દાને કરીને, દુર્મતિ દુબધા દહો દહો-મોહન૦ ૧
કહાન કુંવર અતિ હેત કરીને, ગુણિયલ બાંહ્યડી ગ્રહો ગ્રહો-મોહન૦ ૨
જગજીવન (અમને) પોતાના રે જાણીને, કહેવું હોય તે કહો કહો-મોહન૦ ૩
બ્રહ્માનંદના નાથ રંગીલા, અવગુણ અમારા સહો સહો-મોહન૦ ૪
 

મૂળ પદ

રાજ મારે રે મંદિરીએ તમે રહો રહો રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૨

રાજ મારે રે મંદિરીયે તમે રહો(૨૧-૧૦)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ



ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
ઇન્સ્ટ્રુમેન્ટલ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૨
Studio
Audio
2
0