માવા તારી મૂરતિમાં હું તો મોહી મોહી રે ૩/૪

માવા તારી મૂરતિમાં હું તો મોહી મોહી રે...પ્યારા૦ ટેક.
તમ વિના નાથ ત્રિલોકમાંહી, વ્હાલું બીજું નથી કોઈ કોઈ રે-પ્યારા૦ ૧
કમર કટારો લાગત પ્યારો, જીવું છું છોગલિયું જોઈ જોઈ રે-પ્યારા૦ ૨
મનમોહન તારી નવલ છબીમાં, રહી છું ચિત્તડું પ્રોઈ પ્રોઈ રે-પ્યારા૦ ૩
બ્રહ્માનંદ કહે તમ સારુ, કુળ મરજાદા ખોઈ ખોઈ રે-પ્યારા૦ ૪
 

મૂળ પદ

રાજ મારે રે મંદિરીએ તમે રહો રહો રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮

અજાણ સ્વરકાર
વડતાલે આવ્યા સખી શ્યામળો
Studio
Audio
5
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
સાગર ફાળકે

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

મૂર્તિ પ્યારી રે
Studio
Audio
3
3
 
વિડિયો
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
1
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વંદન
Studio
Audio & Video
1
0