છેલા તારું છોગું ભાળી, મોહી છું હું વનમાળી રે.૨/૪

૨૦૫૭ ૨/૪                   પદ : ૨
 
છેલા તારું છોગું ભાળી, મોહી છું હું વનમાળી રે.                     છે . ટેક.
વ્રજવાસી નંદલાલ વિહારી, ચાલ તારી લટકાળી રે.                 છે. ૧
રસિક પિયા તારે ચટક રંગીલે, મોળીડે હદ વાળી રે.                 છે. ૨
લેરખડા જોઇ લગની લાગી, કોઇની રહું ન હવે ખાળી રે.         છે. ૩
બ્રહ્માનંદ કહે પરવશ થઇ છું, પગ ભર ડોલું કેડે પાળી રે.           છે. ૪ 

મૂળ પદ

વાલીડા કુંજવિહારી, વદનકમળ પર વારી રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


મનોહર મૂર્તિ
Studio
Audio
6
1