કાનકુંવર રંગભીના કેરી, મૂર્તિ નવલ અતિ પ્યારી રે૨/૪

 ૨૦૬૫  ૨/૪ પદ : ૨

કાનકુંવર રંગભીના કેરી, મૂર્તિ નવલ અતિ પ્યારી રે.  ક. ૧
રંગભીના ઘનશ્યામ સુંદરની , આંખ્યુ કામણગારી રે.  ક. ૨
મહા મનોહર નૌતમ મૂર્તિ, નહીં વિસરે વિસારી રે .  ક. ૩
એ મૂર્તિને અંતર ધારીને , મગ્ન ફરે વ્રજનારી રે .  ક. ૪
બ્રહ્માનંદ કહે નટવર નિરખી, ખૂબ ચઢી છે ખુમારી રે .  ક. ૫

મૂળ પદ

શ્યામ ચતુર છોગાવાળા કેરી, આંખડલી અણીઆળી રે.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
જયદીપ સ્વાદિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0