પ્રેમકો પ્રતાપ શેષ શંકરસે ગાવે ધન્ય ધન્ય સો પુરુષ નારી પ્રેમરાહ પાવે ૨/૪

પ્રેમકો પ્રતાપ શેષ શંકરસે ગાવે, પ્રે. ધન્ય ધન્ય સો પુરુષ નારી પ્રેમરાહ પાવે. પ્રે. ૧
જોગનેકિ જયોત નહિ નિશિકું નસાવે, સાધન સબ પ્રેમ આગે ઐસે મન આવે. પ્રે. ૨
ભાવવિન ભૂપતિકે ભોજન ન ભાવે, વિદુરકી નારી ચિલ છિલ કાછ વાવે. પ્રે. ૩
ભીલનિકે જૂઠે ફલ ભાવ વશ ભાએ, મુક્તાનંદ પ્રેમકે પ્રતાપમેં લોભાએ. પ્રે. ૪

મૂળ પદ

પ્રેમવશ શ્યામરો આધીન હોઇ આવે

મળતા રાગ

ભૈરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી