સહજાનંદ છબી શ્યામ મનોહર, નિરખત નૌતમ ગતિ લલચાની૧/૨

૨૦૬૮ ૧/૨ પદ : ૧ રાગ કાફી
સહજાનંદ છબી શ્યામ મનોહર, નિરખત નૌતમ ગતિ લલચાની સ. ટેક.
નૌતમ રૂપ અનુપ નિરખ સખી, હરખ ભયો અંતર હુલસાની;
તીખે નેન બેન મુખ ઉત્તમ, મિત મિત હાસ મનોહર બાની. સ. ૧
સુંદર શ્યામ ધામ છબી શોભિત, પુરન કામ સદા સુખદાની;
નટવર ભેષ શેષ શ્રુતિ ગાવત, પાર ન આવત અતિ અપ્રમાની. સ. ૨
વિશ્વાધાર ધારતન વિચરત, પાર કરત અધમ જગ પ્રાની;
ચરિત્ર અપાર ઉદાર કથા તેહિ, ધન્ય નરનાર જેનું સત્ય માની. સ. ૩
વિકસિત અમલ કમલદલ સાદ્રશ, કોમલ મુખ કાંતિ દિલજાની;
એસી છબી અનૂપ અલોકિક , બ્રહ્માનંદ હૃદે ઠેરાની. સ. ૪

મૂળ પદ

સહજાનંદ છબી શ્યામ મનોહર, નિરખત નૌતમ ગતિ લલચાની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
અજાણ (ગાયક )


રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0