સોઇ ધન્ય શ્યામ ચરન જાહિ લગન લાગી ૩/૪

સોઇ ધન્ય શ્યામ ચરન જાહિ લગન લાગી. સોઇ૦ તાકી સમતા ન કોઉ પાવન બીતરાગી સો. ૧
જપતપ વ્રત જોગ સાધી મુનિજન વર માગે, દિજીયો દયાળ પદપંકજ અનુરાગે. સો. ૨
માયાકૃત મોહકી ઝપેટમાં ન આવે, કાળવ્યાળ અતિકરાળ તાહિ ના ડરાવે. સો. ૩
જકત આશસે ઉદાસ પ્રભુપદ રતિ લાવે, મુક્તાનંદ તાકે ગુન ગોવિંદ સમ ગાવે. સો. ૪

મૂળ પદ

પ્રેમવશ શ્યામરો આધીન હોઇ આવે

મળતા રાગ

ભૈરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી