ડોલરિયા રંગના ભરિયા, હસીને બોલો હરિ ડોલરિયા. ૩/૪

૨૧૦૦ ૩/૪ પદ : ૩
ડોલરિયા રંગના ભરિયા, હસીને બોલો હરિ ડોલરિયા. ટેક
નટવર સુંદર નાથજી રે , તમને મેં અંતરમાં ધરિયા. હ. ૧
મિથ્યા જગની લાલચ મેલી , પ્રાણ થકી પ્યારા કરિયા. હ. ૨
જગજીવન તારા રૂપને જોઇને , સર્વે વિષય રસ વિસરિયા, હ. ૩
બ્રહ્માનંદના છેલછબીલા, કાન ચતુર વર કેસરિયા. હ. ૪

મૂળ પદ

આંગણિયે ઝાઝું શું ભણિયે, આવો કાન મારે આંગણિયે.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
3
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0