રહ્યું છે મારા હૃદિયામાં રૂપ તમારું, રૂપ તમારું એક હૃદિયામાં રાખ્યું ૧/૪

		રહ્યું છે મારા હૃદિયામાં રૂપ તમારું...ટેક.
રૂપ તમારું એક હૃદિયામાં રાખ્યું, મેં તો બીજું સર્વે કાઢયું છે બારું-૧
જગના જીવન વાલા તમને રે જોઈને, વારી મનડું લોભાણું છે જો મારું-૨
તમ રે વિના શામળિયા રે સ્નેહી, વાલા બીજું નથી લાગતું સારું-૩
દુરિજન લોક ઘોળ્યાં દાજી મરે છે, તેની ધડક હૈયામાં શીદ ધારું-૪
માથું જાતાં મન માન્યા રે માવા, કે દી હેતમાંથી નવ હારું-૫
બ્રહ્માનંદના વાલા પ્રાણ સંગાથી, ઘડી તમને તે કેમ વિસારું-૬
 

મૂળ પદ

રહ્યું છે મારા હૃદિયામાં રૂપ તમારું

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
સુનોજી ગિરધારી
Studio
Audio
0
0