હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી, વહાલા લાગો છો લટકાળા રે લાલા ૨/૪

		હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી...ટેક.
વહાલા લાગો છો લટકાળા રે લાલા, મારાં નયણાં ઠરે છે ભાળી ભાળી-૧
આઠો પહોર આવી વસી અંતરમાં, મૂરતી તમારી મરમાળી-૨
બાંધ્યા છે બાજુ કાજુ ફૂલડાંની માળા, ગળે લાગે છે રૂપાળી-૩
મનડાં હરો છો તમે મોરલી વજાડતાં, ગાતાં નાખો છો રંગ ઢાળી-૪
શું રે કરે સંસારી રે ઘોળ્યાં, મેં તો લોક લજ્જા સર્વે ટાળી-૫
બ્રહ્માનંદના વાલા તમ સંગ રમતાં, મારે દાડી દાડી તે દીવાળી-૬
 

મૂળ પદ

રહ્યું છે મારા હૃદિયામાં રૂપ તમારું

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧૦

હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી (૩૮-૫૪)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નાથ પધાર્યા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા
ભીમપલાસી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

મૂર્તિ પ્યારી રે
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

રાસના કીર્તનો વોલ.૨ નોન સ્ટોપ-૧૦
Studio
Audio
0
0