રહેજો મારી આંખડલી આગે, નીરખી તમને નાથજી, મારી ભૂખડલી ભાંગે ૨/૪

રહેજો મારી આંખડલી આગે;
	નીરખી તમને નાથજી, મારી ભૂખડલી ભાંગે...રહેજો૦ ૧
ચમકા કરંતી ચાંખડી રે, કેસરિયે વાઘે;
	શીશ કલંગી શોભતી, વાલા જરકસિયે પાઘે...રહેજો૦ ૨
રસિક સલૂણા રાજને, હું તો રીઝી છું રાગે;
	જોઈ જોઈ તમને જાદવા, નીત પ્રીતડલી જાગે...રહેજો૦ ૩
કમર કટારો વાંકડો રે, અતિ પ્યારો લાગે;
	અધક્ષણ રહો મા વેગળા, એમ બ્રહ્માનંદ માગે...રહેજો૦ ૪
 

મૂળ પદ

આવો હરિ મંદિરીએ મારે, કુંવર રંગીલા કાનજી

મળતા રાગ

સોરઠ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


મારે સ્વામિનારાયણ ભજવા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અનમોલ ખત્રી

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
રસિક પિયા ઘનશ્યામ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
લાડકવાયા
Studio
Audio
0
1