કાના નેણે તારે કીધાં મને કામણિયાં ૨/૪

કાના નેણે તારે કીધાં મને કામણિયાં			...કાના૦ ટેક.
નેણાં તારાં નાગર નંદના, બાણ સરીખાં તીખાં બણિયાં	...કાના૦ ૧
જાદવ રંગભર સામું જોઈને, હેત કરીને મનડાં હણિયાં	...કાના૦ ૨
ઘાયલ થઈને હું તો ઘેલી ફરું છું, શું જાણું જે મંત્ર શું ભણિયાં	...કાના૦ ૩
બ્રહ્માનંદના નાથ રંગીલા, ભાવે હું લઉં તારાં ભામણિયાં	...કાના૦ ૪
 

મૂળ પદ

તારું છોગું મારે આવીને ચિત્તમાં રહ્યું

મળતા રાગ

કરાઈડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિજય ભરાડ
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Live
Audio
0
0