મોલીડામાં મોઇ રે, છેલાજીના મોલીડામાં મોઇ.૧/૪

૨૧૬૭ ૧/૪ રાગ પરજ પદ : ૧
મોલીડામાં મોઇ રે, છેલાજીના મોલીડામાં મોઇ. ટૅક.
રસિક સલૂણાનું મોલીડું રંગીલું , નિરખતા તૃપ્ત ન હોઇ રે. છે. ૧
નૌતમ રંગ ચઢ્યો મારા મનમાં, જગના જીવનને જોઇ રે. છે. ૨
શામળિયા સંગ જાતાં રે સજની, કુણ રે રાખે મુને ઠોઇ રે. છે. ૩
બ્રહ્માનંદના વાલાની મૂર્તિ, રાખું આંખડલીમાં પ્રોઇ રે . છે. ૪

મૂળ પદ

મોલીડામાં મોઇ રે, છેલાજીના મોલીડામાં મોઇ.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0