પ્રેમની મૂર્તિ પ્યારા, મારા પીયુ પાલનહારા ૧/૧

 પ્રેમની મૂર્તિ પ્યારા, મારા પિયુ પાલનહારા;
	મારા નાવલિયા વર ન્યારા, માઁ ભક્તિના દુલારા...ટેક.
મસ્ત મજાના રૂડા રૂપાળા, વાલમ તારા હોઠ રસાળા;
	ભેટું તમને હેતે હેતાળા, હૈયે દબાવી પ્યારા...મારા૦ ૧
હસતું મુખડું જોયા કરું છું, જોઈ જોઈ આનંદ હૈયે ભરું છું;
	ભવસાગરને સહેજે તરું છું, સાચું સુખ દેનારા...મારા૦ ૨
ભવસાગર આ ખારો ખારો, જડે ન કોઈને એનો કિનારો;
	જ્ઞાનજીવનને સાથ તમારો, કેવટિયા છો મારા...મારા૦ ૩ 
 

મૂળ પદ

પ્રેમની મૂર્તિ પ્યારા, મારા પીયુ પાલનહારા

મળતા રાગ

પ્રેમની મૂર્તિ પ્યારા, મારા પિયુ પાલનહારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0