એસે ઉન્મત ફિરતહે, પૂરન ચંદ્રપ્રકાશ;૧૯/૩૦

૨૨૬૫   ૧૯/૩૦                                પદ : ૧૯

એસે ઉન્મત ફિરતહે, પૂરન ચંદ્રપ્રકાશ;
ચરન લખે ઘનશ્યામકે, કછુક ભઇ મન આશ.   
                                (ઢાલ પ્રથમનો)
અનિહાંરે, અંકુશ કલશ કી રેખે; વ્રજ ત્રિય જુથ્થ મિલી સબ દેખે;
અનિહાંરે, લાર ચાલી તેહિબાલા; કહે સબ દેખો જાત ઉતાલા.  ૨
                                (દેશી ગયામાલતી)
ઉતાલા જાતહે શામસુંદર, ચલોઉ આલી ઉતાલીયાં;
ખોજ લેહું નંદસુનું ખૂબ રેન ઉજાલીયાં.                                   
ત્રિયા પદ હરિ પદ સમીપે, દેખી સબ ચકિત ભઇ,
છાંડે નિશી મેંહિ અઘન સબંકું, કુન હરિ ભેલી ગઇ.                   
શામ નિજ ગલ બાંહ દે ચલી, અપનકું નહિ લેખીયાં;
કહત બ્રહ્માનંદ દેખત, કલશ અંકુશ રેખિયાં.                          

 

મૂળ પદ

લહરી જમુના નીરકી , ગહરી તરવર છાંય;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી