આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
 
        
 
Page 1 of 17           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 ૐ એવા શબ્દતણી આદિ રે કે ન જાણે સ્વાંગી ને વાદી રે..૧/૮
2 ૐ નમો પરિબ્રહ્મરાય રે, કરી વિનય ને લાગું પાય રે ૧/૪
3 અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે ૧/૧
4 અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;૧/૨
5 અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે ૧/૧
6 અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે ૧/૧૫
7 અક્ષર પર હરિ શ્રીજી મહારાજ રાજ આવીને મારે મનડે વસ્યા ૧/૧
8 અક્ષર પર હરિ શ્રીજીમહારાજ, રાજ આવીને મારે મનડે વસ્યા ૧/૧
9 અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે ૩/૧૫
10 અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ ૫/૮
11 અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે, ૪/૪
12 અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા; અનંત આત્માનો ઉદ્ધાર કરવા અક્ષરમુક્તોને લાવ્યા ૧/૪
13 અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા૧/૪
14 અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ ૨/૩
15 અક્ષરધામ ને, ગઢપુરધામ અહીં એક ઠામ, જુઓ એક થયા છે, ૧/૧
16 અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી, ૧/૧
17 અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલાલો ૧/૧
18 અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટ્યા છે ધર્મલાલો. ૧/૧
19 અક્ષરધામથી શ્રીજી પધાર્યા પધારી જીવ બહુ તારીયા રે ૧/૧
20 અક્ષરધામથી શ્રીજી પધાર્યા, પધારી જીવ બહુ તારિયા રે ૧/૧
21 અક્ષરધામથી સંતોની સંગાથ જો પુરુષોત્તમ પધાર્યા મૃત્યુ લોકમાં ૧/૧
22 અક્ષરધામથી સંતોની સંગાથ જો, પુરુષોત્તમ પધાર્યા મૃત્યુ લોકમાં ૧/૧
23 અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ ૧/૧
24 અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે ૧/૧
25 અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે ૧/૧
26 અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે, ૧/૧
27 અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં; ૧/૧
28 અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨
29 અક્ષરના વાસી રે અવની આવીયા, ૧/૪
30 અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર ૧/૪
31 અક્ષરના વાસીરે અવની આવ્યાછે;૧/૫
32 અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;૨/૪
33 અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહી આવ્યા રે ૧/૧
34 અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે ૧/૧
35 અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;૧/૪
36 અક્ષરપતી આવિયા અવતારી રે, ૧/૨
37 અક્ષરવાસી અલબેલા તમ પરવારી ૧/૧
38 અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે. ૧/૧
39 અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;૨/૪
40 અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;૧/૪
41 અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી ૪/૮
42 અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા ૨/૪
43 અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં, ૩/૪
44 અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ, ૪/૪
45 અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે ૨/૬
46 અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો ૧/૧
47 અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;૨/૪
48 અખિયનકી લગી ચટકી સજની અંખિ.૩/૪
49 અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી ૧/૪
50 અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની ૪/૪
51 અખિયાં અટકી દેખત બનવારી..૨/૪
52 અખિયાં અટકી રહી લખી છબી નટકી૨/૪
53 અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....૨/૪
54 અખિયાં અટકી સલોને રૂપ; ૪/૪
55 અખિયાં અબીર ગુલાલસે ભરી .૨/૪
56 અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪
57 અખિયાં ઓટ ભયે અકુલાત૩/૪
58 અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;૧/૫
59 અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે ૩/૪
60 અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;૪/૪
61 અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;૨/૪
62 અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત ૧/૪
63 અખિયાં ભરી હે ગુલાલસે મોરી....૪/૪
64 અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે૧/૪
65 અખિયાં લગીરી મોય..૪/૪
66 અખિયાં લોભાનીરી, દેખી છબી કુંજબિહારી;૪/૪
67 અખિયાં શામ દરશકી પ્યાસી..૨/૪
68 અખિયાં શ્યામકે રંગ રાતી હો ૪/૪
69 અખિયાં હમારી પ્રભુ દરશકી પ્યાસી..૨/૪
70 અખિયાંમેં અબીર ગુલાલ કનૈયા રે મુઠી ભરકે ન મારો.....૧/૪
71 અખિયાંમેં અબીર ગુલાલ રે ઇન મોહન ડાર્યો;૧/૨
72 અખિયાંમેં જાદુ ભારી ગીરધારી રાજ૧/૪
73 અખિલ બ્રહ્માંડના નાથ અલૌકિક સ્વામી શ્રી સહજાનંદ રે રાજકોટ શ્રીજી પધાર્યા૧/૨
74 અખિલ ભુવન આધાર, જીમત પ્રભુ અખીલ ભુવન આધાર;૨/૨
75 અખિલ સંસારમાં જીવ કૈં અવતરે, ૧/૧
76 અગત્રાઇએઆવી અલબેલરે સંતપતિ શોભે રે૧/૨
77 અગત્રાઈના પર્વતભાઈ રે, સદા રહેતા તે મૂર્તિમાંઈ રે ૧/૧
78 અગમ અગાધ બાત ત્રિભુવન નાથ તેરી, ૧/૪
79 અગર ચંદનથી રે, ઓરડીએ ભીંતો ઓપી ૨/૪
80 અચજા મું ઘર કાનડે વલા, અચજા મું ઘર કાનડે વલા ૪/૪
81 અચરજ એના અંગમાં અતિ અદ્‌ભુત ભાળી ૪/૫
82 અચલ ધણી શ્રીનાથજી રે, સખી વર્યા મેં તો નાથ; ૪/૪
83 અચાનક અખિયનમેં પિચકારિ રે, ઇન મારી રે, ૪/૪
84 અચાનક આકાશેથી અંગારાની વૃષ્ટિ થાય, ૧/૨
85 અજ સુત સુતા સુત રહો ઉર..૨/૪
86 અજઉ ઘનશ્યામ ન આયો ન આયો.૩/૪
87 અજઉં ન આયોરે પિયરા મોરી પીર ન જાની;૧/૪
88 અજબ તમાસા વા દુનિયાકા, દોઇ પલમેં નાશ પમાસા રે....૨/૪
89 અજબ દેખ શામ છબિ દેખ સલુની; ૪/૪
90 અજબ બની બંગલેકી બેઠક, બેઠે બનવારી બિહારી લાલ૨/૨
91 અજબ બની રે છબી અજબ બની, ૨/૪
92 અજબ બન્યા હે આજ, અવસર અજબ બન્યા હે આજ૧/૪
93 અજબ વસંત વધાવા ચાલો સબ સખી સાજ કરીને ૪/૪
94 અજબ સુરત તેરી બનીરે કનૈયા, કહાં કહું કછુ બનત ન કૈયા.૩/૪
95 અજબ સુરંગ ઉમંગ ભરી હરિ, ..૪/૪
96 અજહું ઘર ન આયો મોરે પિયરા, જાદુ કરીકે ગયો મોહની ડારી..૧/૪
97 અજહું ઘર નાયો શામ પિયારે..૪/૪
98 અજહું ઘરનાયો મો મન ભાયો, લલચાયો પ્રેમ સુધારસ પાયો સુધારસ પાયો...૩/૪
99 અજહું ન આયો બલવીર, કુબજ્યારો કાનો મીત..૫/૬
100 અજહું ન આયો મૈયા મથુરાવાસી..૪/૬
101 અજહું ન આયો મોરે પ્યારેકો સંદેશવા, બસીયો ગિરધર જાઇ વિદેશવા..૩/૪
102 અજહું ન આયો રે કુબજારો મીત કાનો.....૩/૪
103 અજહું ન લઇ પિયા મોરી ખબરવા, બરખન લાગી બેરન બાદરવા બેરન બાદરવા.....૧/૪
104 અજહું નહીં આયો શામ પતીયા ન પઠાયો.....૪/૪
105 અજાન બાહું ઓપતા ભાળીને ભુજદંડ મનડું માને છે.૨/૪
106 અજ્ઞાન અંધારુ રે સખી સર્વે ટળ્યું રે આવ્યો અતિ ઘોર નિશાનો અંત૨/૪
107 અજ્ઞાન હોવાને કારણે, ઇચ્છા રહે મનમાંય ૧/૧
108 અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, અંત સમે કોઈ કામ ન આવે ૩/૪
109 અજ્ઞાની નર આંખ્યું મીંચી નવ ચાલીએ; ૨/૮
110 અજ્ઞાની સમજ ક્યા સૂતા, જમનકા ખાયગા જૂતા 4/4
111 અટક ગઇ અખિયાંમેં. લટક લાલન હુકી, ખટકત હે દિન દિનાં. ૩/૪
112 અટકી રહો ચેહી ઠોર દીલા રે, ૧/૪
113 અટારિયાં મોરી આજરે(૨), નંદકુંવર નટવર આઇલોરે.1/4
114 અડકે વિધવાને અંગે નર જે સતસંગી૩/૪
115 અડખેપડખે રે, રહ્યાં તીરથ બીજાં આવી..૩/૪
116 અણિયાળી છે અલબેલા, તારી આંખડી રે ૧/૧
117 અણિયાળી રે અળબિલા, થારી આંખડી હો; ૨/૪
118 અણિયાળી રે, મરમાળી રે, કાનુડાની આંખલડી ૩/૪
119 અતરંગ રસભર મચત બિહારી, કરત કલ્લોલ કલા સકલારી; લેત સરસ રસ તાન પ્યારી. ૨/૪
120 અતહિં ચતુર મૈયા મોહન પ્યારો૨/૪
121 અતિ અણિયાળી આંખડી રે ઓપેઅજબ અનુપ ..૬/૮
122 અતિ અદભુત છબી અવલોકી આજે૪/૪
123 અતિ આનંદનો દિન આજ, વિહારીજીલાલ પધાર્યા.૨/૨
124 અતિ ઉત્તમ આસો માસ દિવસ દિવાળી ૨/૪
125 અતિ ઉત્તમ દિવસ આજ એકાદશી આવી રે હરિજનના હૈયામાં હરખ, ઘણેરો લાવી રે ૪/૪
126 અતિ ગમે છે મારા દિલમાં, રસીલી મૂર્તિ તારી રે ૨/૨
127 અતિ ગમે છે મારા દિલમાં, રસીલી મૂર્તિ તારી રે, ૨/૨
128 અતિ ઘણી પર્ણકુટી પ્રિય લાગે રે, ૧/૧
129 અતિ ચાલ્ય ઉતાવળી રે, ચટકંતિ ચાલતા..૧/૪
130 અતિ તેજોમય દેવાધિદેવ, કરે અનંત ભુવનપતિ ચરણસેવ.૪/૪
131 અતિ મનોહરં સર્વ સુન્દરં તિલકલક્ષણં ચંચલેક્ષણમ્ (શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્) ૧/૧
132 અતિ રૂપાળી મૂર્તિ મારા શ્યામ રે, તુજ પર જાઉં વારી ૨/૮
133 અતિ શ્રદ્ધાને ભક્તિ પ્રેમથી રે, રૂડા શાક કરે મહારાજ.૪/૪
134 અતિ સુખો આપ્યાં, કષ્ટો કાપ્યાં, હૈયે ચાંપ્યા, આજ સહુને (છંદ-ધન્યતા)
135 અતિ સ્નેહ સંગાથ, નટવર નાથ, નેણાંમાં રાખશુજી નેણાંમાં રાખશુજી૨/૨
136 અતિ હરખ વધાઇ આજ વદે વ્રજવાસી રે..૨/૪
137 અતિ હેત કરી રે સરવે આવિયાં ૩/૫
138 અતિ હેતે કરી મંગળ આરતી કરીએ કમલા વરની રે ૩/૪
139 અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ, તેમજ અગ્નિ ભય થાયજી ૪/૪
140 અતિવેદના વૈતરણીની સહી ન જાય શરીરેજી;૧/૪
141 અતિશે ધન્ય ધન્ય વ્રજસુંદરી હો, ૪/૪
142 અથ મનસિ શનૈઃ સ્થિરત્વમાપ્તે ૧/૧
143 અથવા કથા કીર્તન કરાવે જ્યારે ૧૩/૨૦
144 અથાણાવાળા સ્વામીને છે, જપ કર્યાનું અંગજી ૪/૪
145 અથૈકદા દિવ્યતપાસ્તપસ્તપંતપસ્વિનાં કૌતુક કારકર્મકઃ ૧/૧
146 અદભુત ઓપે રે ગોંડળમાં શ્રી હનુમંતા, ૧/૧
147 અદભુત કર્યુ ઉત્તમ કારીગરીનું કામ૪/૪
148 અદભૂત દેખી અસવારીજી મોહ પાંમ્યાં નરનારીજી..૫/૬
149 અદ્ભૂત રસ ભરકે જો ઉઠાવત પ્રીતમ પ્રાણપિયા પિચકારી ૧/૪
150 અદ્વૈતનું દ્વૈત થાય નહિ, જાય જો કલ્પાંત કોટ રે, ૩/૪
151 અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે૧/૨
152 અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ ૩/૪
153 અધમ ઉધારન તુમ અવિનાશી,..૨/૪
154 અધમ ઉધારવા શ્રી હરિ આવીયા, દીનને મોક્ષ પદ દાન દીધું,..૨/૩
155 અધમ ઓધારણ આ સમે, સહજાનંદ સ્વામી;૧/૪
156 અધમના ઓધાર સંત કેતા સઇ, પણ મુજને તો ભરોસોજ નોતો૬/૮
157 અધર પ્રવાળા સમ શોભે રે, જોઇ મુનિવરનાં મન લોભે રે ૩/૪
158 અધર્મી દેખને અંધા, અકલ તો ક્યાં ગઇ ત્હારી;૪/૪
159 અધિક પ્યારે મોહે પ્રગટ ગોવિંદ૧/૪
160 અધિક માસ આવ્યો નાવીયા, અલબેલો આ વારજી;૧૩/૧૩
161 અધિક માસે અલબેલા જાણી, અબળાની પૂરણ પ્રીત રે;૧૩/૧૩
162 અનતજી ન જાઓ (ર) રસિક પિયા, મેરે ઘરસેં ઘનશ્યામ.૧/૪
163 અનવટવા લે ગયો સાવરો, સાવરો કે કાન બાવારો;૩/૪
164 અનંત અપાર એને કૈયેજી રે, મનન કરી અમે મગન રૈયેજી રે; ૩/૪
165 અનંત અવતાર થઈ ગયા, બીજા થાશે ઘણાય ૧/૧
166 અનંત કળા અનંત રૂપ, અનંત શકિતધર શ્યામ, ૩/૪
167 અનંત કોટિ વંદન હો જગતાતને, ૧/૧
168 અનંત લીલા કરી હરી, આપી સુખ અપાર;૧૪/૧૫
169 અનિહાંરે- અંતરધાન ભયે હેં મુરારી, મણિ વિન ફણી જ્યું વિકળ વ્રજનારી;૧૩/૩૬
170 અનિહાંરે- એક ગોપ હો કહત પોકારી, આયો દાવાનળ દુઃખકારી.૧૭/૩૬
171 અનિહાંરે- કરી સનમાન કહે વ્રજનારી, હમકું ક્યું તજી ગએ કુંજવિહારી;૨૬/૩૬
172 અનિહાંરે ખેલત રંગ હોરી રે, ૧/૧
173 અનિહાંરે ખેલત રંગ હોરી રે, સહજાનંદ જગવંદ ૫/૮
174 અનિહાંરે- ગઇ કૃષ્ણકે સંગ જો બાળા, વાકોં પુણ્ય હે પરમ વિશાળા.૨૦/૩૬
175 અનિહાંરે- ગોપી વિરહ અનળસેં પ્રજારી, સિંચો અધરસુધાસેં વિચારી.૮/૩૬
176 અનિહાંરે- જબ વ્રજનારી પ્રભુ ઢીગ આઇ, ૨/૩૬
177 અનિહાંરે- જો દ્રઢ સ્નેહ તુમારો, તો તુમકું ભયો દર્શ હમારો;૩/૩૬
178 અનિહાંરે- તરુ વેલીનકું વ્રજનારી, ફિરે પુછતી સબ સકુમારી.૧૮/૩૬
179 અનિહાંરે- તુમ ધર્મ કહે ગિરિધારી, સોતો સબહિ સત્ય સુખરૂપ.૬/૩૬
180 અનિહાંરે- નરનારી પ્રવીન હે જોઇ, પ્રીતિ તુમસો કરે દ્રઢ સોઇ.૭/૩૬
181 અનિહાંરે- પ્યારે કઠીન વચન નહિ કેના, કરે વિનતિ સોઉ સુની લેના૫/૩૬
182 અનિહાંરે પ્રીતમ પિયા પ્યારે રે, એજી રાજીવલોચન નાથ ૨/૮
183 અનિહાંરે ફૂલન હિંડોરે ઘનશ્યામ, ઝૂલત રસિક પ્રીતમ સુખધામ૪/૪
184 અનિહાંરે ફૂલન હિંડોરો બનાઇ, શ્યામા શ્યામ ઝૂલત સુખદાઇ;૩/૪
185 અનિહાંરે બાવરે બનમારી રે, ભયે ભૂધર રંગભરેલ;૩/૮
186 અનિહાંરે- બાળકૃષ્ણ કોઉ બની આવે, ઘુંટુરની ચલત નુપુરકું બજાવે, ૧૬/૩૬
187 અનિહાંરે- મમ ગુન શ્રવન કીરતન ધ્યાના, તિનહિસેં મહાસુખ હોત સુજાના;૪/૩૬
188 અનિહાંરે રંગ હિંડોરે પિય પ્યારી ઝૂલત જુગલ કિશોરી;૨/૪
189 અનિહાંરે રંગ હિંડોરે વિહારી, ઝૂલત રસિક શ્યામ ગિરિધારી;૧/૪
190 અનિહાંરે- વનવેલીકું પુછીકેં હારી, પ્રભુ સંગ પ્રેમ મગન વ્રજનારી;૧૫/૩૬
191 અનિહાંરે વિરજ રહી હારીરે, ૧/૮
192 અનિહાંરે- વિરહ વિકળ વ્રજનારી, પુછત સબ તરુકું સકુમારી;૧૪/૩૬
193 અનિહાંરે- વ્રજનારી વેગસેં આઇ, ચલી ચરનકે મગ મુદ પાઇ.૧૯/૩૬
194 અનિહાંરે સંતન સંગ ખેલેરે, એજી ધરમતનય સુખધામ;૬/૮
195 અનિહાંરે હિલ મિલ આઓ. હિંડોળા ગાઇએ, જીવન ઝૂલાઇકે પરમ મુદ પાઇયે ૧/૨
196 અનિહાંરે હિંડોળામેં જોડી જુગલ ઝૂલે, કમલકિનાઇ વ્રજવધુ ઝુલે ૨/૨
197 અનિહાંરે-એસી સબહિ નિશા ઉજીયારી, તામે સંગ લીયે વ્રજનારી.૩૧/૩૬
198 અનિહાંરે-ગોપી રાસ રમણ શ્રમહારિ, યાકે શ્રમજળ લુંછે મુરારિ૨૯/૩૬
199 અનિહાંરે-નૃપકું ભયો સંશય ભારિ, પ્રગટે ધર્મ સ્થાપનકું મુરારી૩૨/૩૬
200 અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા, ૧/૩૬
201 અનિહાંરે-વેગસેં દોરી ગોપી સુજાના, માનુ સબ તનમેં આવત ભયે પ્રાના, ૨૫/૩૬
202 અનિહાંરે-શ્રી હરિસંગ નચત હે નારી, ભઇ નુપુર કંકન ઘુની ભારી;૨૮/૩૬
203 અનિહાંરે-સિંચે શ્યામકું જળ વ્રજનારી, કરે ખેલ પરમ સુખકારી.૩૦/૩૬
204 અનિહાંરે-સુની સબ ગોપી શ્રીમુખ બાની, ભઇ રસમગ્ન અધિક હરખાની;૨૭/૩૬
205 અનિહાંહાંરે અલબેલા મોહન ઘેર આવો, ૧/૪
206 અનિહાંહાંરે આવો જાદવ જોયા જેવા, ૨/૪
207 અનિહાંહાંરે ઝૂલે હિંડોળે કાન રંગીલો ૧/૨
208 અનિહાંહાંરે ઝૂલો રસિયાજી રતન હિંડોરે૨/૪
209 અનિહાંહાંરે ઝૂલો સુંદરશ્યામ વિહારી, ૧/૪
210 અનિહાંહાંરે ઝૂલો હિંડોળે ઘનશ્યામ, ૩/૪
211 અનિહાંહાંરે ઝૂલો હિંડોળે છેલ ગુમાની, ૪/૪
212 અનિહાંહાંરે પ્યારો હિંડોળે વિરાજે ૨/૨
213 અનિહાંહાંરે મનમોહન પ્રીતમ પ્યારા, ૪/૪
214 અનિહાંહાંરે વાલી લાગે વાલા તારી વાણી, ૩/૪
215 અનિહોરે બિરજ રહી તુંમકું રે, ૪/૮
216 અનિહોરે સનેહિ શામળા સોરઠવાસી શ્યામ નેહ નિભાવણ નાથજી છોજી પૂરણકામ ૧/૪
217 અનિહોરે સોરઠિયા સાયેબા સોરઠના શિરદાર, સોરઠ ગાતા સાંભરો, શ્રીધર્મ કુમાર. હોરે ૩/૪
218 અનિહોરે સોરઠિયા, નાથજી નવ રહિએ દૂર સનેહ ભર્યા આવી ભેટ્જો ૪/૪
219 અનિહોરે સોરઠીયા શ્રી હરિ તજી સોરઠ દેશ; કયાં રે વસ્યા અલબેલડા તમે નટવર વેષ; હોરે ૨/૪
220 અનુજ ઉદાસી કહતયૌ બદનસેં, કહાં ગયે શ્રી ઘનશ્યામ રે ભૈયા, ૧/૧
221 અનુપ ઇડર દેશમાં પુર ટોડલા પ્રખ્યાત છે, ૧/૧
222 અનુપમ ગામ છે શુભ આખુ રે૨/૨
223 અનુભવની રે ઉઘાડીને આંખ્ય સંત ચિંતામણી સેવીયે..૩/૪
224 અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે ૪/૪
225 અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે ૧/૪
226 અનુભવીને અંતરે ઉત્સાહ ભારી રે ૧/૧
227 અનુભવીને અંતરે રહે રામ વાસે રે ૩/૪
228 અનુભવીને આપદા અંતરથી ભાગી રે ૨/૪
229 અનેક ગુણ કર્યા તમે અમને, તે વાલમ નહિ વિસારું, ૬/૧૨
230 અનેક જનમનાં મારા પૂન્ય ઉગીયાં૩/૪
231 અન્નકૂટકો આયો ઉત્સવ, અન્નકૂટકો આયો;૧/૪
232 અન્ય પદારથ પ્રભુ વિના, તેમાં પ્રીતિ ન હોય લગાર; ૧/૧
233 અપના યા જગમેં નહીં કોય ૨/૪
234 અપની કર લીની અલબેલે આજ મોકુ..૪/૪