આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: હેમંત ચૌહાણ   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છેઃ ૧/૧
2 આજ સો સો વર્ષોનાં વાણાં વાઈ ગયાં, તોયે જાણે હજુ કાલ સવારની વાત રે ૧/૧
3 આવોને વહાલા ધર્મકુંવર સુખકંદજી; ૧/૧
4 કર કર ભજન અખંડ સદ્ગુરુકા, ગાફલ હોય ક્યા સોતા હે;૨/૧૨
5 કાન ગોવાળે, કાન ગોવાળે, કાન ગોવાળે, કીધી વશ કાન ગોવાળે ૩/૪
6 કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રેઘેલડી ડોલું રે તમ વિના બીજુ ન બોલું રે ૪/૪
7 કોઈ દેખાડો ઘનશ્યામ, મોળીડાવાળો કોઈ દેખાડો ઘનશ્યામ ૮/૮
8 કોડે કોડે એકાદશી કીજીએ રે એવું વ્રત જાવા નવ દીજીએ રે..૧/૪
9 ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા ૩/૪
10 ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે, સખી છેલ છબીલાને સંગ ૧/૮
11 ટોડલે ટોડલે તોરણ બાંધ્યાં, રત્ને તે મંડપ છાયો રે ;૨/૪
12 તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી ૧/૮
13 તુમ બીન કુન સગો હરિ મેરો ૨/૪
14 તેરી સાંવરી સુરત છટાદાર, મનહર પ્રાણ હરે ૧/૪
15 દીખલા દીદાર પ્યારા, મેહેબુબ હમારા૨/૨
16 દુ:ખહર શ્રી ઘનશ્યામ, હૃદે રહો પ્રીતમ આઠો જામ ૧/૨
17 દુનિયાના સર્કસમા, અમે જોકરીયા તારા ૧/૧
18 દુનિયાના સર્કસમાં,અમે જોકરિયા તારા ૧/૧
19 દુઃખહર શ્રી ઘનશ્યામ, હૃદે રહો પ્રીતમ આઠો જામ૧/૨
20 દેખત બડ ભાગ લાગ, પોત સરસ નવલ પાગ ૧/૧
21 ધન્ય ધન્ય ઘડી છે આજની રે રૂડી ખબર આવી મહારાજનીજી રે ૩/૮
22 ધર્મકુંવર ક્યારે આવશો, વ્હાલા શ્યામ સુજાણ; ૧/૧
23 ધર્મકુંવરને જાઉં વારણે રે લોલ ૪/૪
24 નાગર નંદના રે, મારે તમથી લાગી પ્રીત ૨/૪
25 નીરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ, મૂર્તિ માધુરી એની રમ્ય રે ૧/૧
26 નૌતમ નાથજી રે નૌતમ નાથજી રે, પોઢયા પારણિયા માંય ૨/૪
27 પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે.૪/૧૦
28 પ્રભાતે ઉઠીને પ્રાણી, શ્રી ઘનશ્યામ સંભારો ૪/૪
29 પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ ૧/૧
30 બાવા નંદતણે દરબાર, નોબત વાજે રે ૧/૪
31 મનમોહન સુંદરવર મારા, અવગુણિયા વિસરાવા રે ૨/૨
32 માયા તજી મહારાજની, નજીક થાતો જાવ છું (ગઝલ) ૧/૧
33 માયા તજી મહારાજની, નજીક થાતો જાવ છું ૧/૧
34 મારા આત્માના આધાર, પ્રિયતમ પ્યારા રે ૯/૯
35 મારા સલુણાઓ શ્યામ, મારા પ્યારા શ્રીઘનશ્યામ ૧/૧
36 મારા સલૂણાઓ શ્યામ, મારા પ્યારા શ્રી ઘનશ્યામ ૧/૧
37 મોરલી વાજે રે મીઠી મોરલી વાજે, સખી સાંભળને શામળિયાજીની મોરલી વાજે ૧/૪
38 મોહન મારો મોરલિયો રે, હું તો એની ઢળકતી ઢેલ ૧/૧
39 મોહન મારો મોરલીયો રે હું તો એની ઢળકતી ઢેલ, ૧/૧
40 મોહનવરને બાંધે માતા, રાખડલી રૂપાળી રે ;૧/૮
41 રાત દિવસ રહો મારે મંદિર, સુંદરવર શામળિયા રે;૩/૧૦
42 રામ ભજે સો સબમેં ભલા હે.૧/૪
43 લાડીલે લાલકી ધુમ મચીરિ, ધુમ મચીરિ આલી ધુમ મચીરિ.૩/૫
44 વહાલો ભક્તિધર્મસુત શ્યામ, વરતાલના વાસી૪/૪
45 વંદુ શ્રી પુરુષોત્તમ પ્રકટ૧/૪
46 વાલા રમઝમ કરતાં કાન, મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ ૧/૯
47 વાસુદેવ નારાયણ વિષ્ણુ, મોહન કૃષ્ણ મોરારી ૧/૧
48 સગપણ કીધું મેં શ્યામશું મનમાં સમજી વિચારી ..૩/૪
49 સર્વોપરિ છો, સ્વામિનારાયણ પૂરણબ્રહ્મ પુરુષોત્તમ છો ૧/૧
50 સવારે ગોમતી ગયા ભગવાન, રટે ત્રણ લોક નારાયણ નામ ૪/૪
51 સહજાનંદ કે દર્શન કરકે, મગન ભયે સબ ગુરુ જ્ઞાની ૧/૧
52 સહજાનંદ મારા સ્વામી સ્વામિનારાયણ બહુનામી ૧/૧
53 સહજાનંદ મારા સ્વામી, સ્વામિનારાયણ બહુનામી ૧/૧
54 સહજાનંદ સ્વામી મારે આપનુ જ કામ છે ૧/૧
55 સહજાનંદ સ્વામી મારે આપનું જ કામ છે, આપનું જ કામ છે આપનું જ કામ છે ૧/૧
56 સહજાનંદજી વાલો મારો લાડલો રે હરિ, સહજાનંદજી ૧/૧
57 સહજાનંદજી વાલો મારો લાડલો રે હરિ, સહજાનંદજી ૧/૧
58 સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહો રાત દિવસ મારા દિલમાં રમે ૧/૧
59 સ્વામિનારાયણ સર્વોપરી છો, પૂરણબ્રહ્મ પુરુષોત્તમ છો ૧/૧
60 સ્વામિનારાયણનું સ્મરણ કરતાં અગમ વાત ઓળખાણી રે ૧/૧
61 હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, ૨/૪
62 હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો ૧/૯