આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: ભજન A ગ્રેડ   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અજબ બન્યા હે આજ, અવસર અજબ બન્યા હે આજ૧/૪
2 અજ્ઞાની તારાં અંતરમાં દેખ વિચારી..૩/૪
3 આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાતરે૧/૧
4 આજ મળ્યું ફળ આંખનું, નિરખ્યા નવલ કિશોર..૧/૪
5 આજ સખી સદ્ગુરુ ઘર આયે, મેરે મન આનંદ ભયોરી.૨/૨
6 આશરો તમારો મારે, આશરો તમારો શ્રીજી તારો કે મારો મારે આશરો તમારો ૧/૧
7 એવા સંતની બલિહારીરે, હાંરે જેને ગુણે રીઝ્યા ગિરિધારીરે૪/૪
8 ઓધાજી અમને શ્યામ વિના સુખ ન આવે રે૨/૪
9 કદીયે ના ધરવું અભિમાન, મરવું એક પલકમાં રે; ભજન ૧/૧
10 કર કર ભજન અખંડ સદ્ગુરુકા, ગાફલ હોય ક્યા સોતા હે;૨/૧૨
11 કારણ રૂપ કહાવે ધરમસુત કારણ રૂપ કહાવે, ૧/૧
12 કૃષ્ણ હરિ સુખદાઇ, ભજ નર કૃષ્ણ હરિ સુખદાઇ ૩/૪
13 કોઉ કામ ન આવે, પ્રભુ વિના કોઉ કામ ન આવે.૧/૬
14 ક્યા બકબક કરત દીવાના રહની તો નહીં રહતા હે;૮/૧૨
15 ગુરુ ગુરુ કહત સકલ સંસારા; એસે જગ ભરમાયા હે;૫/૧૨
16 જાવું છે રે જાવું છે રે, જાવું છે નેદાન૧/૪
17 જુઓને આ જગબંધનની જેલ, તેને તોડવી મુશ્કેલ૧/૧
18 જોગ જુક્તિ જાનત સોઇ જોગી, રહત જગતમેં ન્યારે હે;૧૨/૧૨
19 તુમ બિન કુન સગો હરિ મેરો..૨/૪
20 તું સાચો વેપારી રે, મનુવા, તું સાચો વેપારી રે;૩/૪
21 દેખ દેખ દિલ દિલ દીવાના, શિર વેરી જમ દુતા હે;૪/૧૨
22 દેખા સમજ વિચાર જકતમેં, સંતપરમ હિતકારી હે;૧૦/૧૨
23 નરનારાયણ શ્યામ, પ્રગટ ભયે નરનારાયણ શ્યામ ૩/૪
24 નારાયણ સુખકારી, ભજી લેને નારાયણ સુખકારી;૨/૪
25 પરોક્ષ ભક્ત રે પામે નહિ પ્રાપતિ રે, જીવની જરાય જંપે નહિ ઝાળ રે, ૧/૧
26 પંચ ઇંદ્રિયે પંચ પ્રકારરે, જીવ કરેછે જુજવો આહારરે.૬/૭
27 પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે.૪/૧૦
28 પ્રગટ પ્રમાણ હરિ બિન પ્રાની, ક્યું જહાં તહાં ભટકંતા હે;૭/૧૨
29 પ્રભુ ભજ્યા વિના ગાફલ પ્રાણી, આમે ઉમર ખોઇજી;૨/૮
30 પ્રભુ મને થાજે એવો અનુકૂળ ૧/૧
31 પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી રે; ૨/૮
32 બદ્રીપતિ નરનારાયણકો, દ્વાલિબંધ કહાવુંરી૧/૪
33 બલિહારી મેં એસે સંતકી.૧/૪
34 ભજ્ય ભગવાન માન તજ ભાઇ, આ જગ સ્વાસ્થ જૂઠ સગાઇ...૪/૪
35 ભટક ભટક સબહી ભવ ખોયો, અંતર હો ગયા અંધેરા હે;૬/૧૨
36 ભવસાગરનાં નીર, તરીને જાવું સામે તીર; ૧/૧
37 મનડું રંગાયા વિનારે ભક્તિ ન ભાવે રે ૧/૧
38 મનડું લોભાણું મારું રે સલૂણો જોઇને શું કરે સંસારી ખોટા ૩/૪
39 મનુષ્યનો દેહ મોંઘો નહિ મળે ફરી ૧/૪
40 મારે મંદિરે પધાર્યા શ્યામ થઇ બડભાગી ૧/૧
41 મુખડું જોયાનું હતું નેમ રે, દા’ડી મારે મુખડું જોયાનું હતું નેમ રે;૭/૮
42 યા તન નહીં તેરો રે મુરખડા હરિ ભજ સાંજ સવેરો રે....૩/૪
43 રહ્યું છે મારા હૃદિયામાં રૂપ તમારું.૧/૪
44 રામ ભજે સો રામહી પ્યારા૪/૪
45 રામ ભજે સો સબમેં ભલા હે.૧/૪
46 લટકાળાને લટકે મારું મનડું મોયું બેનીરે, ૩/૪
47 વેરણ રે વાંસલડી વાગી, વાંસલડી વાગી હું ઝબકીને જાગી૧/૪
48 શ્રી નગર હરિ ખેલત હોરી..૨/૪
49 સખી શ્રાવણે સૌ વેલી વન, ત્રણ્ય લીલાં થયાં, ૧૦/૧૨
50 સમજ સમજ બેખબર અજ્ઞાની, મિથ્યા જન્મ ગમાતા હે;૩/૧૨
51 સમર સમર સદ્ગુરુ સાહેબકુ, ક્યા મુખ બક બક કરતા હે;૧/૧૨
52 સહજાનંદ સિંધુરે દયાળુ દયાતણારે, ૨/૪
53 સહજાનંદ સ્વામી રે પોતે પરિબ્રહ્મ છે રે સ્વામિનારાયણ જેનું નામ રે ૨/૪
54 સહજાનંદ સ્વામી રે, ન પ્રગટત આ સમે રે પ્રાણી કોઇ પામત નહિ ભવપાર રે ૧/૪
55 સહજાનંદ હરિ, ભજી લ્યોને સહજાનંદ હરિ ૨/૪
56 સહજાનંદકે દર્શન કરકે, મગન ભયે સબ ગુરુજ્ઞાની; ૧/૧
57 સંત પરમ હિતકારી, જગતમાંહી.૩/૪
58 સંત સદા સબ જીવ સહાયક, દિલમેંહી પરમ દયાલા હે;૯/૧૨
59 સ્વામિનારાયણ સુમરણ કર લે ભજ્ય નારાયણ ભાઇ ૧/૪
60 સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહોરે મન મેરા, ૧/૪
61 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે ૬/૭
62 હરિ તુમ સાચે ગરીબનિવાજ, હરિ તુમ સાચે ગરીબનિવાજ;૩/૪
63 હરિ બિન કોઇ ન તેરા, સમજ નર હરિ બિન કોઇ ન તેરા૩/૪
64 હરિ હરિ રટન નિરંતર મુખ તે , ધ્યાન રૂદે ઠહરાને હે;૧૧/૧૨
65 હરિકે હુકમસેં શૂરા અબ મેં અબ મેં હરિકે હુકમસેં શૂરા..૨/૪
66 હવે મારા વહાલાનાં દર્શન સારુ૨/૨
67 હાંરે ઐસે સદ્ગુરુ કી બલજાઉ રી૩/૪
68 હો નરનારાયણ સ્વામી, ભજીયે સબ સુખ ધામી, ૧/૪