આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: લોકઢાળ (અતિ સારો)   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર ૧/૪
2 અજબ બન્યા હે આજ, અવસર અજબ બન્યા હે આજ૧/૪
3 અતિ ઉત્તમ દિવસ આજ એકાદશી આવી રે હરિજનના હૈયામાં હરખ, ઘણેરો લાવી રે ૪/૪
4 અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે૧/૨
5 અનુભવની રે ઉઘાડીને આંખ્ય સંત ચિંતામણી સેવીયે..૩/૪
6 અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે ૪/૪
7 અનુભવીને અંતરે રહે રામ વાસે રે ૩/૪
8 અબ ન જીયુંગી અબ ન જીયુંગી, નંદકુંવર બીના ૪/૪
9 અબ ના દેસાંરે જાવા ના દેસાં કેસરિયા, જાવા ના દેસાં૩/૪
10 અમદાતેવાદમાં આવિયા જીરે, વહાલો નરનારાયણ નાથ; મુનિરાય રે૫/૮
11 અમી ભરેલી નજરું રાખો, નારાયણમુનિ દેવ રે ૧/૧
12 અયોધ્યા સરયુ તટે સંભળાય, મધુર જળ તરંગ હાલરડું ૧/૧
13 અલબેલા આવો આજ મેરૈયાં લઇને, ઘૃત પુરૂં મેલી લાજ, સમીપે રહીને .૩/૪
14 અલબેલા આવો ઓરારે, અરજ કરું છું;૧/૪
15 અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા ૧/૪
16 અવતારી શ્રી હરિ અલબેલો, છપૈયામાં પ્રગટ્યા તે છેલછબીલો; ૧/૧
17 અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે ૪/૪
18 અસુર રાજા સભા ભરીને એવો કરે છે નારો, છે ઘનશ્યામ એ શત્રુ મારો કોઇ તો એને મારો ૧/૧
19 અહો પ્રભુ ! અચરજ માયા તુમ્હારી, જીસમેં મોહે સકલ નરનારી ૧/૨
20 અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ ૧/૪
21 અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો ૩/૪
22 અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે ૧/૧
23 અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે ૨/૪
24 અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા ૨/૪
25 આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી ;૩/૮
26 આ સહજાનંદ સ્વામી સર્વોપરી હરિ, આ અક્ષરધામના ધામી માનો વાત ખરી ૧/૧
27 આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ ૧/૧
28 આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છેઃ ૧/૧
29 આજ ઠરી અમારી આખડી, ઘનશ્યામ સલૂણા છેલને ૩/૫
30 આજ પૂનમ સપરમો દન ચાલ સખી વરતાલે ૧/૧
31 આજ ભવજળ પાર ઉતરિયાં રે, આનંદભરીયા;૧૫/૧૫
32 આજ મહોત્સવ ગણપતિજીનો, આનંદ ઉત્સવ થાય હો; ૧/૧
33 આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ૧/૪
34 આજ મારે દિવાળી રે હેલી ! આજ મારે દિવાળી.૩/૪
35 આજ મુને સામો મળ્યો છે અલબેલો ૩/૮
36 આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે, ગિરધર ગોવાળિયાને સંગ ૧/૪
37 આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા ૧/૮
38 આજ રથ બેઠે ગિરિધારી રે, ચલો સખી દેખનકું;૧/૪
39 આજ વસંત અજબ જમુના તટ ખેલ રચ્યો વનમાલી ૩/૪
40 આજ વસંત ધન્ય આજ ઘરી રે૧/૪
41 આજ વસંત પ્રથમ દિન આવ્યો, સઉ જનને સુખકારી;૧/૪
42 આજ શરદ પૂનમનો ચંદો રે, અતિશે શોભે આકાશે ૧/૪
43 આજ શ્રી હરિને સંતો રાસ રમે છે ૧/૧
44 આજ શ્રી હરિને સંતો સ્નાન કરે છે સ્નાન કરે છે મારૂ હૈયુ ઠરે છે ૧/૧
45 આજ શ્રીજી મહારાજ ભલે આવીયારે;૧/૪
46 આજ સખી આનંદ મારા અંગમાં, રસીયો રંગભર રમીયા રે ૨/૪
47 આજ સખી આનંદની હેલી હરિમુખ જોઇને હું થઇ છું રે ઘેલી. ૧/૪
48 આજ સખી ઉત્સવનો દહાડો, અવતરિયા અવિનાશી રે ૭/૮
49 આજ સખી મુને સપનું લાધ્યું, અવિનાશી ઘેર આવ્યા રે ૧/૪
50 આજ સફળ થઈ આંખડી, જોઈ છબી સુખકારી ૩/૬
51 આજ સહજાનંદ મળિયા રે ગઢપુરમાં, શ્રીગઢપુરમાં ને ગોપીનાથ ઉરમાં ૧/૧
52 આજ સાહેલી ઘનશ્યામની રે, શોભા વર્ણવી ન જાયે૧/૪
53 આજ સૂરજ ઊગ્યો ને શ્રીજી આવિયા રે ૧/૧
54 આજ સો સો વર્ષોનાં વાણાં વાઈ ગયાં, તોયે જાણે હજુ કાલ સવારની વાત રે ૧/૧
55 આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મારો પ્રભુજી પધાર્યા ૧/૫
56 આજે નટવરજીને નિરખી, હરખ ઉરે અતિ રે; ૧/૧
57 આરતી બદ્રીનાથ તુમારી નરનારાયણ દ્રઢ બ્રત ધારી ૩/૪
58 આરોગો મહારાજ બદ્રીપતિ આરોગો મહારાજ નરનારાયણ નાથ મનોહર, તુમ પ્રગટે જન કાજ..૧/૪
59 આવજો ઓરા આવજો ઓરા આવજો ઓરા રે, અમ ભણી આવજો ઓરા રે ૩/૪
60 આવજો કુંડળ, આવજો કુંડળ, આવજો કુંડળ રે દર્શન દેવા કારણે વ્હેલા આવજો કુંડળ રે ૧/૧
61 આવજો છોગલાં ધારી, મારે ઘેર આવજો છોગલાં ધારી ૨/૨
62 આવા ને આવા રે આવા ને આવા રે, રહેજો મારી આંખડીમાં રે ૪/૪
63 આવું રૂડું ગઢપુર ધામ. ૧/૧
64 આવેંગે જમ આવેંગે, હરિભજન વિના જમ આવેંગે ૨/૪
65 આવો અલબેલા રંગભરેલારે ચોપે ચાલો મંદિરમાં મહાલો મનોહરમાવ ૪/૪
66 આવો આવોને સુંદર શ્યામ મારે ઘેર આવોરે, ૧/૪
67 આવો મારા મીઠડા બોલા માવ, વાલમ વહાલા લાગો રે. ૨/૪
68 આવો મારા મોહન મીઠડા લાલ, કે જોઉં તારી મૂર્તિ રે લોલ ૨/૮
69 આવો મોહન મારે ઓરડિયે ઓરડિયે, રંગની ઝડિયે ૧/૪
70 આવો હરિ આંગણિયે મારે, મોહન લઇને મીઠડાં, જાઉં વારણીએ તારે ૧/૪
71 આવોને અલબેલા વહાલા રંગભર ભેળા રહીએ રે ૩/૪
72 આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ, આવોને ઓરા હેત કરીને સામું હેરીએ ૧/૪
73 આવોને પ્યારા ધર્મદુલારા મેલુ ના એક પલ ન્યારા હૃદયથી શ્યામળા ૧/૧
74 આવોને મંદિર મારે, સુંદરવર આવોને મંદિર મારે ૨/૪
75 આવોને વહાલા ધર્મકુંવર સુખકંદજી; ૧/૧
76 આવોને હરિ હાથ લંબાવો, શા સારૂ લલચાવો રે મૂર્તિ તમારી પ્રાણ છે મારે ૫/૧૦
77 આવ્યા આવ્યા બ્રહ્મમહોલ નિવાસી રે મુક્તિના માણેક વેરીયા રે લોલ ૧/૧
78 આવ્યા રસિકવર છેલડા, ને હું તો ઝબકીને જાગ્યો સેજ રે; ૧/૧
79 આવ્યા સંતો આવ્યા, શ્રીજીને સાથે લાવ્યા, મારે ઘેરે આજે તો લીલા લે'ર છે ૧/૧
80 આવ્યો શ્રાવણ માસ અનૂપ , હિંડોળો માચ્યો રે;૨/૪
81 આશરો તમારો મારે, આશરો તમારો ૧/૧
82 આંખડલી શરદસરોજ, રસીલા લાલની ૩/૪
83 આંગણિયે વાલો આવીને ઉભા અલબેલો..૩/૪
84 ઉઠોને અલબેલા પ્રીતમ મોહન વનમાળી માનનિયુંના મન હરવા ૩/૪
85 ઊઠોને અલબેલા વાલા, લક્ષ્મીના વર લેહેરી રે ૪/૪
86 એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ, ૧/૯
87 એકલડા કેમ રે’વાય, તમ વિના વાલાજી, મંદિરિયું ખાવા ધાય ૧/૮
88 એકવાર મંદિર આવો વહાલાજી મારે, એકવાર મંદિર આવો, ૧/૪
89 એકાદશી થઇ એ વાત સર્વે જાણો રે એના વ્રત કેરી રીતભાત ઉરમાં આણો ..૧/૪
90 એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે સર્વે હરિજનને સુખકારી..૪/૪
91 એરીયે કદમવાકી છૈયા, ઝૂલત શ્યામ કનૈયા;૨/૪
92 એવા સંત તે હરિને ગમે, હાંરે વહાલો પ્રેમે તેને સંગ રમેરે, ૨/૪
93 એવા સંતની બલિહારીરે, હાંરે જેને ગુણે રીઝ્યા ગિરિધારીરે૪/૪
94 એવી પૂજા કરી પાયે લાગિયા, આ મૂરતિ અખંડ રહેજો ઉર ૭/૮
95 ઓધાજી અમને શ્યામ રે વિના સુખ ના’વે રે ૨/૪
96 ઓધાજી અમે શ્યામને શું કહી મેલું રે૧/૪
97 ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે, છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે ૩/૪
98 ઓરા આવો મારા લેરખડા લહેરી, કીધો તમ સારુ મેં જગ વેરી ૧/૪
99 ઓરા આવોને ધર્મકુમાર રે, રાખું મારાં નેણાંમાં ૯/૧૪
100 ઓરા આવોને નાગર નંદના રે, આવી વાળોને ઓઘ આનંદના રે ૨/૮
101 ઓરા આવોને સુંદર શ્યામ, આંખલડીમાં રાખું રે, કે’દી કઠણ વચન સુખધામ ૧/૪
102 ઓરા આવોને સુંદર શ્યામ, એકાંતે મળીએ રે;૬/૮
103 કનક છડી લઈ કરમાં રે, ઊભા હિંડોળે નાથ ૪/૪
104 કપટી ક્યાં જવાનો છું, પ્રભુના હાથમાંથી તું;૧/૪
105 કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ ૧/૪
106 કરત આરતી માત અહિસા કરત આરતી માત ૪/૪
107 કરુણાના સાગર કુંવર ધર્મના જો, ૨/૪
108 કરુણાનિધિનાં થયાં રે કુટુંબી તે મોટા પુણ્યવાળા રે ૪/૪
109 કરુણામયે મૂર્તિ મોહનરે, જન તણા મન હરો છોઃ૩/૪
110 કહત હે સહજાનંદ સ્વામી સુનો સયાને સાધુ હરિજન..૧/૧૭
111 કહાં રૂપ કહું વે કાનરકા, લરકા દેખા મેં નંદ મહરકા ૧/૪
112 કંકુ ઘોળી લખાવી કંકોતરી વસે હરિજન દેશ વિદેશ, અવસર રૂડો આવીયો ૧/૧
113 કાદવ કેરાં કુંભ કોડિયાં કડૈયા ને કોઠીજી;૬/૯
114 કાન ગોવાળે, કાન ગોવાળે, કાન ગોવાળે, કીધી વશ કાન ગોવાળે ૩/૪
115 કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું ૧/૪
116 કાનુડા સંગ મન લાગ્યું, સૈયર મારું કાનુડા સંગ મન લાગ્યું ૪/૯
117 કાનુડો રે કાનુડો રે, જમુનાજીને આરે પાણીડાં વાળે રે બે'ની કાનુડો ૧/૮
118 કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશેજી;૪/૯
119 કાળનાં ગડે નગારાં કાળનાં ગડે..૧/૬
120 કાંઇ રઢ લાગી મારા રાજને રઢીયાળાજી ૪/૮
121 કીજીયે ધ્યાન શ્રી ધર્મના કુંવરનું, સર્વ પેહેલા ઉઠી પ્રાતઃ કાળે૧/૮
122 કુણ પુન્યે કરી પ્રગટ પ્રભુ. ઓળખ્યા, આજ મુનિરાજ ઘનશ્યામ એવા ૩/૩
123 કુંડળ બેઉં રાજે કાનમાં, વ્રજચંદા રે, ૩/૮
124 કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય ૧/૧૫
125 કૃષ્ણ શ્રીહરિ, ઊભા રહો જરી, રે નેણાં આગે, મન મારું લાગે ૨/૫
126 કેસરિયા માને હો, રખજ્યો રાજરો ગુલામ ૪/૪
127 કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે, અલ્યા નાહકના મરો બધા ૧/૧
128 કોડે કોડે એકાદશી કીજીએ રે એવું વ્રત જાવા નવ દીજીએ રે..૧/૪
129 કોડે કોડે હરિને કમળા અંગ શણગાર ધરાવે રે ૪/૪
130 કોણ જાણે તે શાં તપ કીધાં ધર્મતણે પરિવારે રે ૨/૪
131 કોન સગો હે તેરો, હરિ બિના, કોન સગો હે તેરો રે૩/૪
132 ખેચુ તારા ગાલો, તું છો મારો વ્હાલો ૧/૧
133 ખેલ કરે બહુનામી, છપૈયામાં ખેલ કરે બહુનામી, ૨/૭
134 ખેલે હરિસંગ ગોપ કીશોરિયાં, હોરીયાં , ગોરીયાં વે, ૪/૪
135 ગઈતી ગઈતી ભરવાને નીર, કેસરિયે વાઘે રે નટવર દીઠડાજી ૧/૨
136 ગઈતી ગઈતી ભરવાને નીર, સૈયરના સંગમાં રે લોલ ૧/૪
137 ગણેશ દુંદાલોને દુ;ખ ભંજન નામ. ૧/૧
138 ગાયુંની સાથે રે આવે ગાયુંની સાથે ગાતો આવે ગિરિધર ગાયુંની સાથે૨/૪
139 ગોકુળ ગામના ચોકમાં રે ખાંતે માંડ્યો છે ખેલ..૧/૪
140 ગોપી આવોને ગોકુળ ગામની રે લોલ ૧/૧
141 ગોપીનાથ આવો મારે ઓરડે, તમ સાથે રે વાધ્યો પૂરણ પ્યાર૧/૪
142 ગોપીનાથ રહો મારા મોલમાં, સુખદાયક રે, પ્યારા શ્રી ઘનશ્યામ.૨/૪
143 ઘનશ્યામ પિયા રંગ ડારી ગયો રે,..૧/૪
144 ઘરે આવ્યા ગીરધર ગાજતા, પુરુષોત્તમ પ્રગટ મૂર્તિ, ધરે નટવર નોતમ વેશ રે ૪/૫
145 ઘેરે ચાલી આવ્યા ગૌલોકવાસી રે..૪/૪
146 ચટ ચટ ચાખલડી વાગે રૂડી ચટ ચટ ચાખડલી૩/૪
147 ચપેટા કાલકા એસા , ઝપેટા બાજકા જેસા૪/૪
148 ચંદનખોર કિયે, આવત હરિ, ચંદનખોર કિયે ૨/૪
149 ચાલ સિદ્ધેશ્વરકી મસ્તાની ૨/૨
150 ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે, સખી છેલ છબીલાને સંગ ૧/૮
151 ચાલો ચાલો સૈયરુંનો સાથ, શામળિયો સનેહી જઈને વધાવીએજી ૨/૨
152 ચાલો ચાલોરે ધર્મવંશીને દ્વાર, સાહેલી માગીયે મોક્ષને૩/૪
153 ચાલો જાઇએ વહાલાને વધાવવા, ચાલો જાઇએ વહાલાને વધાવવા ૧/૪
154 ચાલો જોવા શ્રી ઘનશ્યામ, જમુનાને તીરે રે..૧/૪
155 ચાલો રે વાલાજી ચાલ્ય, લટકંતી પ્યારી રે૨/૪
156 છપૈયા કે નિવાસી નમું બારબાર હું, આયો શરન તિહારી શ્રીજી તાર તાર તું ૧/૧
157 છપૈયાથી મહારાજ વે’લા આવજો રે લોલ ૧/૧
158 છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ ૧/૧
159 છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ, રાજ આવોને મારે આંગણે હરિ ૧/૧
160 છે અરજી ઉરની એક, નિભાવો ટેક, પ્રભુજી અમારી ૧/૧
161 છોગલિયું સુખકારી, સલૂણા તારૂં છોગલિયું સુખકારી.૨/૪
162 છોગાળા તારાં છોગલાં ઉપર, વાલમજી જાઉં વારી રે ૪/૮
163 જનમ મરન ભવતરન મનુષ તન, આજ અમૂલખ આયો હે, ..૨/૪
164 જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર નંદદુલારો ૧/૪
165 જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;૧/૯
166 જન્મ ધરીને શું શું કીધું, શું શું લીધું ભાતુંજી;૮/૯
167 જપું તેરે નામ કી માલા રે મેં તો, પ્યારે નંદલાલ રે ૩/૪
168 જમુનાતીરે જમુનાતીરે જોયા વાલો જમુનાતીરે, ..૧/૪
169 જમો જમોને મારા જીવન જુગતે ભોજનિયાં રસ ભરીયાં રે..૪/૪
170 જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કરચરણ કરો ત્યારી ૧/૧
171 જમોને જમાડું રે જીવન મારા રંગમાં રમાડું રે...જીવન મારા ૧/૧
172 જય કપિ બળવંતા, જય કપિ બળવંતા (હનુમાનજીની આરતી) ૧/૧
173 જય કુન્ડલેશ્વર દેવ્, શ્રી હરિએ નિજ હાથે સ્થાપ્યા શ્રી મહાદેવ...જય ૧/૧
174 જય કુંડલેશ્વર દેવ, પ્રભુ જય કુંડલેશ્વર દેવ; (કુંડલેશ્વર મહાદેવની આરતી) ૧/૧
175 જય ગણપતિ પ્યારા, જય ગણપતિ પ્યારા; (ગણપતિજીની આરતી) ૧/૧
176 જય જય જય ઘનશ્યામ તુમારી, ૨/૪
177 જય જય બાલાજી જય જય બાલાજી, આરતી આરત હૃદયે(૨) કરૂં થઇ રાજી ૧/૧
178 જય જય સ્વામી સહજાનંદ, આશ્રિતજનને મન આનંદ (શ્રીજી બાવની) ૧/૧
179 જય ભાગવત હરિ, પ્રભુ જય ભાગવત હરિ (ભાગવત ગ્રંથ આરતી) ૧/૧
180 જય શિક્ષાપત્રી, પ્રભુ જય શિક્ષાપત્રી (શિક્ષાપત્રી ગ્રંથ આરતી) ૧/૧
181 જય સત્સંગિજીવન, પ્રભુ જય સત્સંગિજીવન (સત્સંગિજીવન ગ્રંથ આરતી) ૧/૧
182 જય સદ્‌ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી; સહજાનંદ દયાળુ (આરતી) ૧/૧
183 જય સદ્‌ગ્રંથ હરિ, પ્રભુ જય ગ્રંથરૂપ હરિ (જનરલ ગ્રંથ આરતી) ૧/૧
184 જય હરિ પરાવાણી, પ્રભુ જય હરિ પરાવાણી (વચનામૃત ગ્રંથ આરતી) ૧/૧
185 જય હરિવર પામ્યા, તમે જય હરિવર પામ્યા (સદ્‌ગતની આરતી) ૧/૧
186 જાગો જાગો જગજીવન વહાલા ગુણિયલ ગિરિધારી ૨/૪
187 જાગો જાગો જીવન મેરે ભકિતકે દુલારે પ્રાણ પ્યારે પ્રભુ મેરે સંત કે સહાંરે ૧/૧
188 જાગો રે રસીલા છેલા , સહજાનંદ હરિ પ્યારા રે૧/૪
189 જાગો લાલ છબીલે મોહન ભોર ભયો મોરે પ્યારે, ૧/૪
190 જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી, ૧/૪
191 જાગોને દયાળુ મારા સહજાનંદ સ્વામી દર્શન માટે આવી ઉભા સંતો શીશ નામી ૧/૪
192 જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે ૧/૪
193 જાય છે જાય છે જાય છે રે, જોતાં જોતાં જોબન તારૂ જાય છે;૨/૨
194 જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ૧/૮
195 જાવું છે રે જાવું છે રે, જાવું છે નેદાન ૧/૪
196 જાંબુડામાં સરસ મજાના કાળા ભમ્મર જાંબુ ૧/૧
197 જીય કો કોન હિતકારી હરિ બીન, જીય કો કોન હિતકારી રે ૩/૪
198 જીવન જોવા, ચાલો જીવન જોવા, આવ્યા સુંદરવર શેરીયે રે, ૩/૪
199 જીવન દૂર ન જાવું, મેરમજી મારા જીવન દૂર ન જાવું. ૩/૪
200 જીવન ધ્યેય તારો શું છે જીવલડા શા માટે ધરતી પર તું આવીયો રે, ૧/૧
201 જીવનને તુચ્છ કરી નાખમાં હો જીવડા ૧/૧
202 જીવનમાં તમારો આશરો, એ એક જ સુખનો સાર છે ૧/૧
203 જીવું છું રસિલા તારા, મુખડાને જોતી રે, હૈયાના હાર પ્યારા ૪/૮
204 જુઓ જુઓને હાંહાંરે સાહેલીઓ આજ રસિયો રાસ રમે ૧/૧
205 જુઓ શોભાનિધિ ઘનશ્યામ, મૂર્તિ મનમાં ગમે ૧/૧
206 જુઓ હરિ બામરોલી આજ હિંડોળે ઝુલે મહારાજ, ૧/૧
207 જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે..૨/૪
208 જુવો નેણાં ભરીને આજ રે. શીવજી શોભે છે.૨/૪
209 જૂનાગઢમાં વાસ છે, રાધા જેની પાસ છે, સોરઠ જેનો દાસ છે ૧/૧
210 જે અક્ષરપરપરિબ્રહ્મરે, નેણે નિરખ્યાં, જેનો જાણે વિરલા મર્મરે.૨/૪
211 જે તન દેખી છાક્યો ડોલે, તે તું દેખ વિચારીજી;૬/૮
212 જેતલપુરમાં જાવું છે પંડે પવિત્ર થાવું છે ૧/૧
213 જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ ૩/૪
214 જોઇ રસિયો રુપાળો રંગરેલ રે..૨/૪
215 જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં ૧/૪
216 જોશી તેડાવ્યા ને મુહૂર્ત જોવરાવ્યા, ૧/૧
217 ઝૂલત સુંદર શ્યામ હિંડોરે મેં ઝૂલત સુંદર શ્યામ;૧/૪
218 ઝૂલત હે નંદલાલ, નવલ પિયા ઝૂલત હે નંદલાલ.૧/૪
219 ઝૂલનકે દિન આયે હિંડોરે .૧/૪
220 ઝૂલે છે છેલ છોગાળો હિંડોરામે ઝૂલે૪/૪
221 ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે, નીરખી રાખું નેણાની કોરે ૨/૪
222 ઝૂલો નણદીરા વીર ઝૂલો નણદીરા વીર આછી રત આઇ ૧/૧
223 ઝૂલો હરિ હિંડોળે વ્હાલા, નટવર નંદતણા લાલા;૧/૪
224 ટોડલે ટોડલે તોરણ બાંધ્યાં, રત્ને તે મંડપ છાયો રે ;૨/૪
225 ડોલરિયા રંગના ભરિયા, હસીને બોલો હરિ ડોલરિયા ૩/૪
226 તમને સંભારે છે સંસાર આવા ગુણો મેં જોયા નહિ કોઇમાં- શ્રદ્ધાંજલિ ૧/૧
227 તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો મા ૧૪/૧૪
228 તમે તો શ્રીજી બહુ જ વ્હાલા લાગો છો,અમારાથી તમે કેમ છેટા ભાગો છો ૧/૧
229 તમે મારા થયા, હું તમારો થયો બહુનામી, આવો આવો સહજાનંદ સ્વામી ૧/૧
230 તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી ૧/૮
231 તારા મનમાં જાણે મરવું નથી રે, એવો નિશ્ચે કર્યો નિરધાર ૩/૪
232 તારા માથે નગારાં વાગે મોતનાં રે, નથી એક ઘડીનો નિરધાર ૪/૪
233 તારા મુખની લાવનતા મીઠી રે, મોહન વનમાળી ૧/૪
234 તારાં લટકાં પ્યારાં મને લાગે રે, લહેરી લટકાળા ૨/૪
235 તારી મૂરતિ મન માની મારે, હવે શંકા જગની કોણ ધારે ૪/૪
236 તારી મૂરતિ રે, છે જો નેણુંનો શણગાર ૧/૪
237 તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે, શ્રીઘનશ્યામ હરિ ૧/૪
238 તારું છોગું મારે આવીને ચિત્તમાં રહ્યું ૧/૪
239 તારું મુખ જોઇ માયા મુને લાગીરે, પ્રીતમ પાતળિયા.૧૯/૨૪
240 તારું મુખડુ જોઉ ને મારું દુઃખડુ ભાગે ૧/૧
241 તારે ચટક રંગીલો છેડલો, અલબેલા રે ૧/૮
242 તારેંગે સંત તારેંગે, ભવજળમેં બૂડત સંત તારેંગે ૪/૪
243 તીર્થે જાને રે તું તો તીર્થે જાને,..૬/૬
244 તુમ બીન કુન સગો હરિ મેરો ૨/૪
245 તું રંગાઇ જાને રંગમાં, સ્વામિનારાયણના સત્સંગમાં ૧/૧
246 તેરી શરનમેં આય કે ફિર, આશ કિસકી કીજીએ ૧/૧
247 તેરી સાંવરી સુરત છટાદાર, મનહર પ્રાણ હરે ૧/૪
248 તેરી હસની મન હરની હો પિયા જીવન ભવજલ તરની...૪/૪
249 તેરે કાજ કનૈયા લાલ, ફીરું મેં તો બાવરી ૩/૪
250 થયું સવાર ચાલ સખી જાઇએ નંદરાયને ફળીએ..૩/૪
251 દર્શન દ્યો ઘનશ્યામ નાથ, મોરી અખિયાં પ્યાસી રે ૧/૧
252 દશ મહિના માના ઉદરમાં, ઉંધે માથે ઝૂલ્યોજી;૫/૮
253 દાટયો રે’ને ચોર દૈવના, શું મુખ લઈને બોલેજી; ૧/૮
254 દાદાને દરબાર જાશું, સવારમાં નિત્ય ઊઠીને ૧/૧
255 દાદાને દરબાર પોઢ્યા છે વાલો સહજાનંદ અવતારી રે દાતણ પાણી લઇને આવ્યા ૧/૧૦
256 દિલની જાણે દિલની જાણે. દિલ જાણેરે, .૪/૪
257 દીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી.૧/૪
258 દીન દયાળ ગુરુ દેવ દામોદર ૧/૪
259 દુનિયાના સર્કસમા, અમે જોકરીયા તારા ૧/૧
260 દુર્લભ અવસર આવ્યો ભજી લીયો અવિનાશી;૧૪/૧૫
261 દૂરીજન દેખશેરે, પાલવડો મારો મેલ છબીલા;૧/૪
262 દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન, દૂસરો કોન સુખદાઈ રે ૧/૪
263 દેખે ઘનશામ બેઠે બાગમેં રે ..૧/૪
264 દેજો દેજો રે, ભકિત મુજને ભકિતતણા કુમાર દેજયો દેજયો રે, શકિત મુજને, શકિતતણા સરદાર ૧/૧
265 ધન્ય ઉત્તમ દરબાર, ધન્ય ઓરડાની ઓસરી જો૨/૫
266 ધન્ય ઉત્તમ ભૂપ અતિ જતને ઘેર રાખ્યા સહજાનંદ હરિ, ૬/૧૪
267 ધન્ય ધન્ય એ ગઢપુરવાસી, ગોવિંદને મન ગમતા રે ૧/૧
268 ધન્ય ધન્ય એ સંત સુજાણને ૪/૪
269 ધન્ય ધન્ય એકાદશી આજની રે રૂડી નિરખી છબી વ્રજરાજની રે..૪/૪
270 ધન્ય ધન્ય ઘડી છે આજની રે રૂડી ખબર આવી મહારાજનીજી રે ૩/૮
271 ધન્ય ધન્ય તે ધર્મનું ધામ રે. શંકર સુખકારી૩/૪
272 ધન્ય ધન્ય તે વડતાલ ધામને, મારે વ્હાલે કર્યો ત્યાં વિશ્રામ૧/૧
273 ધન્ય ધન્ય તેહ ગામના જનને રે, ઘનશ્યામ વિચર્યા ઘેરઘેર ૧/૧
274 ધન્ય ધન્ય નરનારાયણ નાથ, મનોહર મૂર્તિ રે લોલ, ૨/૮
275 ધન્ય ધામ શુભ ગામ વરતાલને જો ૧/૧
276 ધન્ય પૂનમિયા નરનાર રે. આવે વરતાલે ૧/૧
277 ધન્ય ભાગ્ય જે ધર્મવંશમાં અવતરિયાં નરનારી રે ૩/૪
278 ધમડકામાં ધર્મકુમાર તારા પરચાનો નહિ પાર અંતર્યામી ૧/૧
279 ધર્મકુમાર મારા હૈડાના હાર, ઝૂલે પારણીએ ધર્મકુમાર ૨/૪
280 ધર્મકુળ તજીકે, દુજેકો જો શરનો લઇ હું જાઇકે ૧/૪
281 ધર્મકુંવર ક્યારે આવશો, વ્હાલા શ્યામ સુજાણ; ૧/૧
282 ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણ આધાર, ૨/૬
283 ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂરતિ મારે મનમાની ૧/૪
284 ધર્મકુંવરને જાઉં વારણે રે લોલ ૪/૪
285 ધર્મતણા કુમાર શોભે ધર્મતણા કુમાર૪/૮
286 ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું જે થકી સર્વ સંતાપ નાસે..૧/૮
287 નજરારો નેડો લાગોરે નજ. જનમ મરણરો ભય ભાગોરે૩/૪
288 નયણાં ઠરે છે જોઈને રે, મારાં નયણાં ઠરે છે જોઈને ૨/૯
289 નરનારાયણ ગાવો રે, અવસર ન મળે આવો.૧/૪
290 નરનારાયણ દેવા પોઢે નરનારાયણ દેવા ૨/૨
291 નરનારાયણ દેવા, મેરે પ્રભુ નરનારાયણ દેવા..૩/૪
292 નંદલાલો રે નંદલાલો, છે જો પ્રાણ થકી મુને વહાલો રે ૧/૪
293 ના જાશો પીયુ તમે, ના છોડો હવે મને ૧/૧
294 નાગર નંદના રે, મારે તમથી લાગી પ્રીત ૨/૪
295 નાથ ન મેલું વેગળા જીરે, હરિવર આવ્યા છો હાથ રે ૪/૪
296 નાથ નમેરી કેમ થયાજીરે, ગુણસાગર ઘનશ્યામ રે ૨/૪
297 નાથ રહો મારા નેણમાં, હરિ આવા ને આવા૧/૬
298 નાના એવા ઘનશ્યામ માતાને ખોળે, ૧/૧
299 નારાયણ ગાયે સ્વામિનારાયણ ગાયે વાલી વાલી તાળી દોયે કર બજાયે..૧/૨
300 નારાયણ નામ લેને તું પ્રાણી રે, બદ્રીનાથ પ્રગટ જગ જાણી .૧/૪
301 નારાયણ સુખકારી, ભજી લેને નારાયણ સુખકારી;૨/૪
302 નારાયણ સ્વામી સર્વે લોકના, વાલોજીરે ધામી અક્ષરધામના, સહજાનંદ સુખકંદ ૩/૪
303 નાશવંત આ દેહ વડેથી, અવિનાશી ફળ લેવુંજી;૭/૯
304 નિત્ય પરોઢે નિર્મળતાથી સમરો સહજાનંદ રે ૧/૧
305 નિમમાં રહે ને તું તો નીરમાં રહેને..૪/૬
306 નીરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ, મૂર્તિ માધુરી એની રમ્ય રે ૧/૧
307 નેણાં લોભાણાં મારાં નેણાં લોભાણાં, જોઇ છેલા ઘનશ્યામને રે.૪/૪
308 નેનનમેં શ્રી ઘનશ્યામ રહોજ્યું, મોરે નેનનમેં.૪/૪
309 નોન સ્ટોપ રાસ-૨ લટકાળા તારે લટકે ૧/૧
310 નૌકામેં ઘનશ્યામ, વિરાજત નૌકામેં ઘનશ્યામ;૨/૪
311 નૌતમ નાથજી રે નૌતમ નાથજી રે, પોઢયા પારણિયા માંય ૨/૪
312 પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે ૨/૬
313 પછે બોલ્યા સુંદરશ્યામ સુંદરી સંગે રે માગો વર આપું ઇનામ અતિ ઉમંગે રે..૨/૪
314 પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની, પધારો નાથ શંકા તજી છે મેં સંસારની ૨/૪
315 પધારો પ્રાણ પ્યારા સહજાનંદ સ્વામી ભલે પધાર્યા વ્હાલા સંતો સાથે સ્વામી ૧/૧
316 પધારોને સહજાનંદજી હો, ગુન્હા કરીને માફ ૧/૨
317 પશુ તણી પંક્તિ મેલાવી, દેહ મનુષ્યની દીધીજી;૮/૮
318 પાતળિયા ઘેર પધારોરે(૨)માણીગર મેહેર વધારો રે.૧/૪
319 પાતળિયે હર્યા પ્રાણ રે, બેની મારા પાતળિયે હર્યા પ્રાણ ૧/૪
320 પાપનો ભરે રે માથે પાપનો ભરે..૩/૬
321 પાવેંગે દુ:ખ પાવેંગે, હરિભજન વિના દુ:ખ પાવેંગે ૩/૪
322 પુણ્ય પવિત્ર એકાદશી પૂરણ, ગીત પવિત્ર તે ગાવે રે ;૮/૮
323