આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: દ્રુત લય ચલતી   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અલબેલા આવો ઓરારે, અરજ કરું છું;૧/૪
2 અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે ૪/૪
3 આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી ;૩/૮
4 આજ મહોત્સવ ગણપતિજીનો, આનંદ ઉત્સવ થાય હો; ૧/૧
5 આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ ૧/૪
6 આજ સખી ઉત્સવનો દહાડો, અવતરિયા અવિનાશી રે ૭/૮
7 આજ સખી સદ્ગુરુ ઘર આયે, મેરે મન આનંદ ભયોરી.૨/૨
8 આવજો છોગલાં ધારી, મારે ઘેર આવજો છોગલાં ધારી ૨/૨
9 આવશે વાલો આવશે, જરૂર આવશે, આપેલો કોલ વાલો પાળશે ૧/૨
10 આવેંગે જમ આવેંગે, હરિભજન વિના જમ આવેંગે ૨/૪
11 આવો હરિ આવો આવો આજ, અમારા પ્યારા શ્રી મહારાજ ૧/૧
12 આવ્યા આવ્યા રે આવ્યા રે વાલો આવ્યા રે, મારા મંદિરિયામાં આજ ૧/૧
13 આવ્યા આવ્યા રે આવ્યા રે વ્હાલો આવ્યા રે ૧/૧
14 આવ્યો રૂડો અવસર રે ઓળખવા એક હરિ..૧/૬
15 આંગણિયે આવીરે ઉભા, આંગણિયે આવી૬/૮
16 ઉગારો ઉગારો મુજને ઉગારો જીવન, તમારા વિના વાલમ મારું, ક્યાંયે ન જાયે મન ૧/૧
17 એરી સાંવરો ડારત પિચકારી..૨/૨
18 એવા સંતની બલિહારીરે, હાંરે જેને ગુણે રીઝ્યા ગિરિધારીરે૪/૪
19 એવાં કરે રે, ચરિત્ર પાવનકારી; શુકજી સરખા રે, ગાવે નિત્ય સંભારી ૬/૧૦
20 ઓધો મન ભાયો રે.માધો મીત...૨/૪
21 ઓરા આવો મારા લેરખડા લહેરી, કીધો તમ સારુ મેં જગ વેરી ૧/૪
22 ઓરા આવોને સુંદર શ્યામ, આંખલડીમાં રાખું રે, કે’દી કઠણ વચન સુખધામ ૧/૪
23 કદીયે ના ધરવું અભિમાન, મરવું એક પલકમાં રે; ભજન ૧/૧
24 કનૈયો મોકુ મારી ગયો નજર કટારી...૪/૪
25 કહું કુંડળમાં હરિકૃષ્ણ પધાર્યા પ્રીતે, પટગર તણે દરબાર સંત સહિતે ૧/૧
26 કાદવ કેરાં કુંભ કોડિયાં કડૈયા ને કોઠીજી;૬/૯
27 કાનુડા સંગ મન લાગ્યું, સૈયર મારું કાનુડા સંગ મન લાગ્યું ૪/૯
28 કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશેજી;૪/૯
29 કોન સગો હે તેરો, હરિ બિના, કોન સગો હે તેરો રે૩/૪
30 ક્યું રિઝેગે રામ બંદે ક્યું રિઝેગે રામ, ૩/૪
31 ખેચુ તારા ગાલો, તું છો મારો વ્હાલો ૧/૧
32 ગિરધર છેલ ગુમાની રંગ ડારત આની.....૩/૪
33 ગુરુ ગુરુ કહત સકલ સંસારા; એસે જગ ભરમાયા હે;૫/૧૨
34 ઘનશ્યામ ચાલો ચાલો ચાલો, રમવા માટે ચાલો ચાલો ૧/૧
35 ચળું કરે રે, મોહન તૃપ્ત થઈને; દાંતને ખોતરે રે, સળી રૂપાની લઈને ૯/૧૦
36 ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે, સખી છેલ છબીલાને સંગ ૧/૮
37 છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ, રાજ આવોને મારે આંગણે હરિ ૧/૧
38 છેલકુંવર ઘનશામજી રે. જાદુગારાજીરે,.૧/૪
39 જનમ મરન ભવતરન મનુષ તન, આજ અમૂલખ આયો હે, ..૨/૪
40 જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;૧/૯
41 જન્મ ધરીને શું શું કીધું, શું શું લીધું ભાતુંજી;૮/૯
42 જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે ૧/૪
43 જે તન દેખી છાક્યો ડોલે, તે તું દેખ વિચારીજી;૬/૮
44 જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળિ દેશે ૧/૧
45 ઝૂલીયે હો પ્રાન હમારે હિંડોરે;૪/૪
46 ડોલરિયા રંગના ભરિયા, હસીને બોલો હરિ ડોલરિયા ૩/૪
47 તારું મોલીડું જોઇને, હું તો ઘેલી થઇ.૩/૪
48 તારું સુખ મારું સુખ, તારું દુ:ખ મારું દુ:ખ ૧/૧
49 તારેંગે સંત તારેંગે, ભવજળમેં બૂડત સંત તારેંગે ૪/૪
50 તીન પુરુષનકું ધન્ય હે જીન જાને જગદીશ, રસિક શિરોમનિ શામકું, ૧/૧
51 તું સાચો વેપારી રે, મનુવા, તું સાચો વેપારી રે;૩/૪
52 તેરી સાંવરી સુરત છટાદાર, મનહર પ્રાણ હરે ૧/૪
53 તેરે કાજ કનૈયા લાલ, ફીરું મેં તો બાવરી ૩/૪
54 દશ મહિના માના ઉદરમાં, ઉંધે માથે ઝૂલ્યોજી;૫/૮
55 દાટયો રે’ને ચોર દૈવના, શું મુખ લઈને બોલેજી; ૧/૮
56 દીખલા દીદાર પ્યારા, મેહેબુબ હમારા૨/૨
57 દેજો દેજો રે, ભકિત મુજને ભકિતતણા કુમાર દેજયો દેજયો રે, શકિત મુજને, શકિતતણા સરદાર ૧/૧
58 દેજ્યો દેજ્યો રે, ભક્તિ મુજને ભક્તિ તણા કુમાર ૧/૧
59 ધર્મકુંવર હરિકૃષ્ણજી, તમે ભક્તપતિ ભગવાન, એ વર માગું છું ૪/૪
60 ધૂન સ્વામિનારાયણ ૧/૧
61 નમું પ્રેમવતીના પ્યારા, જય જીવન જગદાધારા ૧/૨
62 નાથ ન મેલું વેગળા જીરે, હરિવર આવ્યા છો હાથ રે ૪/૪
63 નાશવંત આ દેહ વડેથી, અવિનાશી ફળ લેવુંજી;૭/૯
64 નિજ સેવકને રે, સુખ દેવાને કાજ; પોતે પ્રગટયા રે, પુરુષોત્તમ મહારાજ ૧૦/૧૦
65 નિત્ય નિત્ય નૌતમ રે, લીલા કરે હરિરાય; ગાતાં સુણતાં રે, હરિજન રાજી થાય ૭/૧૦
66 પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે ૨/૬
67 પનીયાં ભરત મત રોકોરે સાંવરિયા, સીધો ચલોજા તેરી૨/૪
68 પશુ તણી પંક્તિ મેલાવી, દેહ મનુષ્યની દીધીજી;૮/૮
69 પામ્યાં પામ્યાં રે ભવજળ પાર, શ્રીહરિ સંત મળી ૧/૧
70 પાવેંગે દુ:ખ પાવેંગે, હરિભજન વિના દુ:ખ પાવેંગે ૩/૪
71 પોઢો પોઢો સહજાનંદ સ્વામી, અખિયામાં નીંદરા ભરાણી રે ૧/૧
72 પ્યારા ઘનશ્યામ પૂરણકામ, રે આવો ઓરા ખોસું માથે તોરા ૧/૫
73 પ્યારા મારા પ્રાણજીવન સુખકારી રે, તારો મહિમા અલૌકિક ભારી ૧/૪
74 પ્યારી માને લાગે છે છેલા થારી ચાલ૧/૪
75 પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું (૧૦ પદો) ૧/૧
76 પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું; નૌતમ લીલા રે, નારાયણની ગાઉં ૧/૧૦
77 પ્રભાતે ફૂલડીયાં ફૂલે, સાંજે તે કરમાશેજી;૨/૯
78 પ્રભુ ભજ્યા વિના ગાફલ પ્રાણી, આમે ઉંમર ખોઈજી ;૨/૮
79 પ્રાણી નર દેહ સુંદર પામી રે, ભજ નર રે નારાયણ સ્વામી૪/૪
80 પ્રાતઃ ભયો પ્રાણ પ્યારે જાગો ગિરધારી..૧/૪
81 પ્રીત પૂરવની રે, નાથ ન મૂકી દેજ્યો, બહુનામી તમ સાથે બંધાણી ૪/૧૦
82 પ્રીતમ પ્યારો આગણ મારે આવ્યો હૈયામાં મને આનંદ અતિ ઉભરાયો ૧/૧
83 બદ્રીપતિ નરનારાયણકો, દ્વાલિબંધ કહાવુંરી૧/૪
84 બલિહારી મેં એસે સંતકી.૧/૪
85 બાલુડા અમે બાલુડા અમે, અમે સતસંગના છીએ ૧/૧
86 બાળપણું તે જીવ અજ્ઞાની, ખબર વિનાનું ખોયુંજી;૭/૮
87 ભજ મન સહજાનંદ સ્વામી, સમરથ સુખદાયક હરિ બહુનામી;૨/૪
88 ભવસાગરમાં ભક્તિ હરિની, ઉગરવાનો આરોજી ૩/૯
89 ભાઇઓ ભજી લ્યો ભગવાન, ભૂમિ પ્રગટ થયા સુખદાન૪/૪
90 ભોર ભયે ઉઠી ભક્તિ માત નીત, શ્રી ઘનશામ જગાવે,..૧/૩
91 મનડું રંગાયા વિનારે ભક્તિ ન ભાવે રે ૧/૧
92 મનડું લોભાણું મારું રે, સલૂણો જોઈને, શું કરે સંસારી ખોટા ૩/૪
93 મનુષ્ય દેહ ધરીને મૂરખ, તેં શું કરી કમાણીજી ;૪/૮
94 મનુષ્યલીલા રે, કરતા મંગલકારી; ભક્ત સભામાં રે, બેઠા ભવભયહારી ૩/૧૦
95 મહાભાગ્ય જાણો સહુ આપણા રે મળ્યો સત્સંગ અમૂલો, ૧/૧
96 મહાભાગ્ય જાણો સહુ આપણાં રે, મળ્યો સત્સંગ અમૂલો ૧/૧
97 મંદિરિયે મારે, પધારો પ્રભુ મંદિરિયે મારે;૩/૪
98 માણસનો અવતાર મોંઘો, નહીં મળે ફરી, માન મરડાઈ મોટપ મેલી ૩/૪
99 માણીગર મોળીડું તારું રે, સુંદર ફૂલડેથી છાયું ૩/૪
100 મારા મંદિરિયામાં માવ, મોજું માણો રે, મને શું કરશે સંસાર ૪/૯
101 મારી પ્રીત પ્રાણઆધાર તમ સંગ લાગીરે, ૩/૪
102 મારે તમ સંગે પ્રીત બંધાણી રે, ગુણવંત ગિરધારી ૩/૪
103 મારે મંદિર પધાર્યા શ્યામ થઈ બડભાગી ૧/૧
104 મુખડું જોયાનું હતું નેમ રે, દા’ડી મારે મુખડું જોયાનું હતું નેમ ૭/૮
105 મુજા મેરમ સહજાનંદજી, અસાંજે મોલ અચિજા, ૧/૪
106 મુને મોહન મૂર્તિ તમારીરે, મન ભાવીછે.૪/૪
107 મુરલિયાં કોન મહા તપ કીનો ૧/૪
108 મેરે પ્રાણ કે આધાર ઘનશ્યામ કી આજા મેરી બાંહો મે, ૧/૧
109 મેં નીરખ્યા શ્રીગઢપુરમાં સુખકારી રે, મહાગુણિયલ ગોપીનાથ ભવભયહારી રે ૧/૧
110 મોરી પિયા ન જાનત પીર, ધીર કહો કેસે ધરું ૪/૪
111 મોહનજીની રે, લીલા અતિ સુખકારી; આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી ૪/૧૦
112 રંગીલો હરિ ધર્મ દુલારો, ૪/૪
113 રૂડા શોભે રે, નાહીને ઊભા હોવે; વસ્ત્ર પહેરેલું રે, સાથળ વચ્ચે નીચોવે ૮/૧૦
114 રૂડું સુંદર ધામ છે, જેનું છપૈયા નામ, અક્ષરધામના ધામી જે, ત્યાં પ્રગટયા ઘનશ્યામ ૧/૧
115 રૂડું સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારીએ રે ૧/૧
116 રે ક્યું તેરો નર તન યુંહિ ગુમાવે૩/૪
117 લટકાળા તારે લટકે રે, લેરખડા હું લોભાણી ૧/૪
118 લટકાળાને લટકે મારું મનડું મોયું બેનીરે, ૩/૪
119 લાગી ઝરી રંગ લાગી ઝરી હે પ્રીતમકે સંગ લાગી ઝરી હે ૧/૨
120 લાગે પ્યારી લાગે પ્યારી, કહાન મૂરતિ તમારી ૧/૪
121 લીલાછમ વનમાં, ચોમાસાના દનમાં, ઘનશ્યામજી ઘોડલા ખેલાવે ૧/૧
122 વંદું હરિકૃષ્ણ પ્રગટ પરમેશ્વર જી હો, કૃપા કરીને મુજને મળ્યા રે ૧/૬
123 વારી વારી હું સરવશ શામરે, તેરી છબી પર છેલ ગુમાની...૨/૪
124 વાલા વાલા શ્રીજી, વાલા વાલા સંત, વાલા છે અમને ભક્તો અત્યંત; ૧/૧
125 વાલીડા કુંજવિહારી, વદનકમળ પર વારી રે ૧/૪
126 વ્રજમેં હરિ ખેલત રંગ હોરી૧/૪
127 વ્રજમેં હરિ ખેલત હોરી.૩/૪
128 વ્હાલા વ્હાલા શ્રીજી વ્હાલા વ્હાલા સંત, વ્હાલા છે અમને ભકતો અત્યંત; ૧/૧
129 વ્હાલાને જોઈ, મન રહ્યું મોહી, અભિષેક ઉત્સવ થાય, ધન્ય ધન્ય આજ ઘડી ૧/૧
130 શોભે શોભે રસિકવર છેલ રે, હરિ ધર્મકુંવર સુખકારી ૧/૪
131 શ્યામરો નીકી બેન બજાવે.૧/૪
132 શ્રીજી ને સંતો દયા કરજો, મારા અંતરમાં સદાય વાસ કરજો ૧/૧
133 શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ ભલે પધાર્યા શ્રીજી મહારાજ; ૧/૧
134 સખી ધન્ય ધન્ય ભાગ્ય એ ભોમિનાં, રથ હાંકે રે જ્યાં સુંદર શ્યામ ૪/૪
135 સખી વાત વિતી કહું મારી, મળ્યા વાટમાં કુંજવિહારી ૨/૨
136 સમજ બે મૂઢ મતિહીના મનુષ્ય તનુ પાય ક્યા કીના ૨/૪
137 સમજીને સાયો રે, કે હરિ તારો છેડો, મનમોહન મેલું રે ૩/૪
138 સર્વે સખી જીવન જોવાને ચાલો રે..૧/૪
139 સહજાનંદ સહજાનંદ સર્વોપરી છો સહજાનંદ, આ ફેરે આવ્યા અક્ષરધામથી ૧/૧
140 સહજાનંદ સિંધુ રે દયાળુ દયા તણા રે, ઊલટિયા આજ ન રાખી ઓછ ૨/૪
141 સહજાનંદસ્વામી રે પોતે પરબ્રહ્મ છે રે ૨/૪
142 સાંભળ સજની રે, દિવ્ય સ્વરૂપ મોરારી; કરે ચરિત્ર રે, મનુષ્ય વિગ્રહ ધારી ૫/૧૦
143 સાંભળ સૈયર રે, લીલા નટનાગરની; સુણતાં સુખડું રે, આપે સુખસાગરની ૨/૧૦
144 સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે ૧/૧
145 સુંદર શ્યામ સુજાન પોઢે પ્રભુ સુંદર શ્યામ સુજાન..૨/૨
146 સ્વામિનારાયણ સુમરણ કર લે ભજ્ય નારાયણ ભાઇ ૧/૪
147 સ્વામી સહજાનંદજી મને વાલા લાગે, દર્શન કરતા ને દુ:ખ મારાં ભાગે ૧/૧
148 હનુમંત મહા બલવંત હરો દુઃખ મારું; ૧/૧
149 હરખ ભર્યાં રે નેણાં હરખ ભર્યાં..૧/૪
150 હરિ છેલ બજાઇ ગાજ રહી, બંસી મોહન રંગભીનેકી ૨/૨
151 હરિ બિન કોઈ ન તેરા, સમજ નર હરિ બિન કોઈ ન તેરા રે ૩/૪
152 હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી, વહાલા લાગો છો લટકાળા રે લાલા ૨/૪
153 હોરી ખેલે મહારાજા, શ્રીપુરમેં હોરી ખેલે મહારાજા ૧/૪
154 (હેલો) હે.....અક્ષરધામના રાજા, ધર્મભક્તિના દુલારા ૧/૧
155 मेरे प्राण के आधार घनश्याम, कि आजा मेरी बांहो में ૧/૧