આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: ગોપી   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અનવટવા લે ગયો સાવરો, સાવરો કે કાન બાવારો;૩/૪
2 અમને તો જોગની વાત ઉદ્ધવજી, અંતરમાં નવ ભાવે રે ૩/૪
3 અમે ઓળખ્યા તમને આજ, તમે ધૂતારડા રે ૪/૮
4 અમે કો’ વ્રજમાં કેમ રૈયે, મૈયા રે તારો લાલ અટારો ૩/૪
5 અરજી એક અમારી, ઉદ્ધવજી અરજી એક અમારી..૫/૮
6 અલ્યા કેમ વાર્યું નથી કરતો રે, કે કોઇની લાજ નથી ધરતો રે ૫/૮
7 આજ ઉજાગરો નેણ દીસે હરિ પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા ..૧/૪
8 આજ પરભાતના અસુરા આવીયા લાલ ક્યાં એવડી વાર લાગી ..૨/૪
9 આજ શરદ પૂનમનો ચંદો રે, અતિશે શોભે આકાશે ૧/૪
10 આવા છેલ ન થૈયે શ્યામ, કોડીલા કાનજી રે ૩/૮
11 આવી બાઝોમાં જમુનાનેતીરે રે, શ્યામ મારગ મેલીને રહો વેગળા ૨/૪
12 આવો હરિ મહી વલોવા, મીષે મંદિરિયું જોવા ૧/૮
13 ઇન મોરન શોર મચાયો રે, મોહન પિયા ઘન બરસન આયો ૨/૪
14 એ સખી નિરખ છબી નંદલાલકી.એ સખી નિરખ છબી નંદલાલકી.૧/૪
15 એટલી સોબત સારી, સખી એની એટલી સોબત સારી..૭/૮
16 એરી મેં બહુત કહી સમજાયે;૪/૪
17 એરી લાલ રમે સંગ ગ્વાલનકે, મિલ ગાવત પ્યારે રંગ હોરી ૪/૪
18 એરી સાંવરો ડારત પિચકારી..૨/૨
19 ઓધવજી ઘનશ્યામ અમારી, આંખડલીના તારાજી;૬/૬
20 ઓધાજી અમે શ્યામને શું કહી મેલું રે૧/૪
21 ઓરા આવોને ગુણીયલ ગિરિધારી, તારા મુખડા ઉપર જાઉં વારી રે ૫/૫
22 ઓરા આવોને સુંદર શ્યામ, પૂછું એક વાતડી રે ૭/૮
23 કજિયાળી રે કજિયાળી, કેવાં વેણ લાવે છે ટાળી ટાળી રે ૬/૮
24 કહો જું રંગીલે કાના કહાં રેન જાગે ૨/૪
25 કહોને ઉદ્ધવજી વ્રજની કયારે, વાત કરે છે વહાલો રે ૪/૪
26 કાનજી શું કહી મેલ્યું રે, ઓધાજી અમને કાનજી શું કહી મેલ્યું ૧/૪
27 કાનજીને કુબજા પ્યારી, સૈયર ! લાગી કાનજીને કુબજા પ્યારી ૭/૮
28 કાનજીને કુબજા વહાલી ; સૈયર ! લાગી કાનજીને કુબજા વહાલી ૮/૮
29 કાનને એટલું કહેજો, ઉદ્ધવજી કાંનને એટલું કહેજો૮/૮
30 કાના ! જાવા દ્યો મારે ઘર કામ છે રે ૮/૮
31 કાનુડાને શું કરીએ, સૈયર ! હવે કાનુડાને શું કરીએ ૩/૮
32 કાનુડાને શું કહીએ, સૈયર ! હવે કાનુડાને શું કહીએ ૫/૮
33 કાનુડે ઘેલડી કીધી, સૈયર ! મુને કાનુડે ઘેલડી કીધી ૪/૮
34 કાનુડે ચુંદડી તાણી, સૈયર ! મારી કાનુડે ચુંદડી તાણી ૬/૮
35 કાનુડે મથા ઘોરી આઉં, કાનુડે મથા ઘોરીડે, આઉં ૧/૪
36 કાનુડે મેલ્યું એમ કહાવી, સૈયર ! મુને કાનુડે મેલ્યું કહાવી ૧/૮
37 કાનુડે વટ, આઉં વેદી, ભેણું કાનુડે વટ આઉં વેદીડે ૩/૪
38 કાનુડો આવી એમ કહે છે, સૈયર, મુને કાનુડો આવી એમ કહે છે ૨/૮
39 કાનુડો રે કાનુડો રે, જમુનાજીને આરે પાણીડાં વાળે રે બે'ની કાનુડો ૧/૮
40 કુણ તપ કીધલાં વ્રજતણી વનિતા રંગભીનો જેને સંગ રાતા..૪/૪
41 કુબજાને વશ થયા, સખી કાન કુબજાને વશ થયા..૬/૮
42 કૈસે જાઉં પનિયાં રોક્યો પનઘટવા, ખાંધે કામરિયા ને હાથ લકુટિયાં ૧/૮
43 કોડીલા નંદકુમાર, વહાલા મનમાં વસી તારી મૂરતિ ૧/૪
44 કોડીલો ઝીલે રે છેલો કાનજી રે, નિર્મળ રૂડાં જમુના કેરાં નીર રે ૪/૪
45 ખેલત ઘનશ્યામરી,ખેલત ઘનશ્યામરી, બાવા નંદજી કે ધામરી.૨/૪
46 ખેલત નંદ કિશોર આલી, આલી ખેલત નંદ કિશોર ;૪/૪
47 ખેલત નંદકુમાર રે, વ્રજમેં રંગ હોરી ૪/૪
48 ખેલે ખાંતીલો રે ખાંતીલો, નટનાગર છેલછબીલો રે ૨/૪
49 ખેલે જમુનામાં નંદદુલારો રે, મોહન વનમાળી ૬/૮
50 ખોટી થા મા રે ખોટી થા મા, કાના મગને ભરોંસે મરી ખા મા રે ૭/૮
51 ગિરિધર ઘેલો તૂર બાઇ તારો ગિરિધર;૭/૮
52 ગિરિધર દોરત ગેલ રે રંગ લે પિચકારી ૩/૪
53 ગુજરિયાં લૂટી (૨) કે લૂટી ઘનશ્યામ૧/૨
54 ગેલ પર્યો નંદલાલ મેરી.મેરી ગેલ પર્યો નંદલાલ..૧/૪
55 ગોકુલમાં ગિરધારી, નહિ આવે ગોકુળમાં ગીરધારી..૨/૮
56 ગોપી ગ્વાલનમેં હોરી ખેલે પિયા..૩/૪
57 ગોવાલીડે ઘેલી કીધી રે, કાનુડે વેણ વજાડીને ૧/૪
58 ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે, સખી છેલ છબીલાને સંગ ૧/૮
59 ચાલો સૈયોં જાયે જમુનાકાંઠડે રે, ખાંતીલે માંડયો સુંદર ખેલ રે ૧/૪
60 છેટે રહેજે રે છેટે રહેજે મહીડાના ચોર, દાણ જોરે નહીં જડે ૪/૯
61 છોડો મેરો ચીર શ્યામ, પ્રાત: ભયો પ્યારે, ચીડિયા કરત સોર, હોત હે ઘંટા ઘોર ૩/૪
62 છોરા નંદના રે છોરા નંદના તારે નહીં લાજ, વણસમજે તું બાઝમાં ૭/૯
63 જમુનામાં ઝીલે રે સુંદર શ્યામળો રે, સર્વે ગોવાલીડાને સાથ રે ૩/૪
64 જશોદા ! મારે મંદિર મેલો કાનને રે ૬/૮
65 જાઓ જાઓ છબીલે છેલ રે, મોરી રસિયા ન રોકો ગેલ૧/૪
66 જાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે ૧/૮
67 જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ૧/૮
68 જીવત કેમ કરી જાયે, જીવન વિના.જીવત કેમ કરી જાયે,૪/૮
69 જીવન જીવતાં કરો.ગોકુલવાસી જીવન જીવતાં કરો;.૩/૮
70 જુગતિ તમારી રે મેં જાણી, કીધી તમે કુબ્જાને પટરાણી ૩/૪
71 જોગનો સંદેશો લાવ્યા રે, ઉધાજી ! તમે જોગનો સંદેશો લાવ્યા ૨/૪
72 ઝાલી બાંહી પરસ્પર ઝૂંબે, લતા લંબ તણી પર લૂંબે ૪/૪
73 તને જાણું રે તને જાણું, શાને કાજે કરે છે ધિંગાણું રે ૩/૮
74 તમને કહુંછું માણસ કેરી રીત રે આજ, વહાલા રોકોમાં મુને વાટમાંરે ૪/૪
75 તમે મ કરો ઝાઝા ફેલ, વારી જાઉં વહાલજી રે ૨/૮
76 તારા છોગલિયામાં લલચાણી રે, છેલા છોગાળા ૨/૮
77 તારાં નેણાં કામણગારાં રે, કામણગારાજી ૧/૮
78 તારી મીટ્યમાં મોહન વેલ્ય કાનડ કાળા રે ૬/૯
79 તારૂં રૂપ જોઇને હું તો રીઝી રે, રૂપાળા રસિયા ૪/૮
80 તારે શું છે તારે તારે શું છે મોહન મનમાંય, બાઝ માં મહીની ગોળીએ ૫/૯
81 તારો પિતા રે તારો પિતા છે નંદ આહીર, તું તે રાજા કયાંયનો ૬/૯
82 થૈને લીલતણા લાડા રે, કે આવી ઉભા છો કેમ આડા રે ૮/૮
83 દાણ દેને રે દાણ દેને, તારો રાજા હોય તો લાવ તેને રે ૨/૮
84 દૂર રહીએ રે દૂર રહીએ, એવી વાતે ફજેત કાના થઈએ રે ૫/૮
85 દૂરીજન દેખશેરે, પાલવડો મારો મેલ છબીલા;૧/૪
86 ધન્ય શરદ પૂનમની રજની રે, રસિક સલૂણો રાસ રમે ૪/૪
87 ન ઘટે તમને રે, એવું બોલ્યું બહુનામી ૬/૮
88 ન જાઓરી ભરન કોઉ પાની. ખેલે હોરી મોહન મગ રોક રયે, દેખ નારી ડારે ભર પિચકારી, ગાત ગારી ઉનમત ભયે ૧/૪
89 નવલ ગુમાની ભરન દે પાની નવલ ગુમાની ભરન દે પાની ૨/૪
90 નહીં આપું રે નહીં આપું મહીડાનું દાણ, સમજીને વેણ ઉચારીએ ૩/૯
91 નંદના નંદનથી રે, લાગ્યો મારે નેહડો રે ૧/૪
92 નાગર નંદદુલારો રે મન મસ્ત કનૈયો નંદદુલારો ૧/૮
93 નાનકડા રે નાનકડા તમે નંદકુમાર, આવો તે ફેલ ન કીજીએ ૧/૯
94 નિરમોહીડા શ્યામ હમારા રે, ભુધર કોણે ભરમાવ્યા ૪/૪
95 નિઃશંક થઇને રે, આવી વનમાં વ્રજનારી ૪/૮
96 પગ ઝાંઝર ઝાલ્યું ઝળકે રે, કાન આકોટા ગોપીને ૩/૪
97 પધારો પધારો નાથ કરુણા કરી શ્યામળા એકલાં સુખ નાવે..૩/૪
98 પનીયાં ભરત મત રોકોરે સાંવરિયા, સીધો ચલોજા તેરી૨/૪
99 પ્રાણજીવનને રે, વ્રજ ત્રિય ઉભી ચહુ પાસે ૮/૮
100 પ્રીતડી વાઘી રે મારે પ્રીતડી વાઘી સખી શામળિયા સંગાથે મારે, પ્રીતડી વાઘી ..૪/૪
101 પ્રીતમ પધારો રે, ઘેર મારે ગિરિધારી ૧/૪
102 પ્રીતમ પ્યારી સુજાન દોઇ મિલ ખેલત હે રંગ હોરી માઇ ૪/૪
103 પ્રીતમજી વેલા પધારો રે વાટ જુએ છે વ્રજનારી ૧/૪
104 બંસી વાઇ રે, સુંદરવર કુંજવિહારી ૩/૮
105 બેની પાણીડે ગઇ'તી હું જમુનાને તીરે, ડોલરીયો વર દીઠો રે ૨/૪
106 બ્રજ ખેલત કુંજવિહારી, હો બંસી વારો રંગ મેં ;૨/૪
107 ભલાજી મેરો કંગના નિકારી ગયો રે, કદમ કી કુંજ મેં ૧/૪
108 ભાવ અલૌકિક રે, અબલાનો દીઠો ભારી ૭/૮
109 મથુરાથી મોહન પાસેથી, ઉદ્વવજી ભલે આવ્યા રે ૧/૪
110 મથુરાના વાસી માવા રે, પ્રીતમ આવો પાતળિયા ૩/૪
111 મથુરામાં મહી વેચવા જાયે, દહાડી દહાડી ખોટી કેમ કરી થાયે ૪/૪
112 મન મસ્તાની માનની, ડહાપણમાં ડોલે મુજને તે મોહ પમાડવા, મીઠું મીઠું બોલે ૬/૧૨
113 મરમાળાજી ! આવો મારા મોલમાં રે, પાતળિયા રંગીલા મારા પ્રાણ રે ૨/૪
114 મહીવાળી રે મહીવાળી, મુખે બોલ તું વેણ સંભાળી રે ૪/૮
115 મા જમુનાને આરે ઉભો છેલ છબીલો, મુને જવા દે ભરવા પાણી રે ૧/૪
116 માઈ મેરી ગિરધર ગેલ પર્યો, કર પકરી મોઈ હસી કે બોલાઈ ૧/૪
117 માડી જાવા દે કાનુડાને કેડે, એના મોહીછું મોલીડાને છેડે રે ૪/૫
118 માતાજી જશોદા રે, મેલો ઘર માહરે રે ૪/૪
119 માથે લાગે છે મહીડાનો ભાર રે, કાના, જાવા દ્યો મારે ઘેરે કામ છેરે ૧/૪
120 મારગ મેલો ગિરિધારી, હો રસિયા મારગ;૩/૮
121 મારા આત્માના આધાર, પ્રિયતમ પ્યારા રે ૯/૯
122 મારા નવલ સનેહિડા નાવરે, ઓરા આવોને ૩/૮
123 મારા મંદિરિયામાં માવ, મોજું માણો રે, મને શું કરશે સંસાર ૪/૯
124 મારા શામળિયા સરદાર, કાના મનડું મોહ્યું તારા અંગમાં ૨/૪
125 મારા સમ માર માં રે, કાંકડલી મને કાન રંગીલા;૩/૪
126 મારું મનગમતું કરી માવ, સુખડું દીધું રે, મારું મંદિરયું મહારાજ ૩/૯
127 મારે ઘરે આવજો માવા, મીઠી મીઠી મોરલી વાવા ૩/૮
128 મારે ઘરે આવોરે, મોહન વનમાળી ૪/૪
129 મારે ઘેર આવજો રે કાના, શાને તમે રહો છો છાનામાના ૪/૪
130 મારે ઘેર આવો રે, મોહન મુગટ ધરીને ૨/૪
131 મારે ઘેર આવો રે, મોહન મોરલી વાતા ૩/૪
132 મારે તમથી લાગી પ્રીત, નટવર નંદના રે ૮/૮
133 મારે મંદિર આવો માવ રંગભર રમીએ રે ૮/૯
134 મારે સગપણ નટવરજી સંગે, હું તો રિઝું નહિ જો બીજે રંગે રે. ૧/૫
135 મુને મારો માં મોહન આંખડલી રે, અળવ કરો છો અલબેલા આજ તો .૪/૪
136 મુને રોકોમાં મહારાજ, માણીગર માવજી રે ૧/૮
137 મુરલિયાં સાંવરેને બજાઇ હો ૨/૪
138 મેરી લાલ ચુનરિયાં ફારી ગિરિધારી ગારી મુખ બોલકે ૨/૪
139 મેરો મધુબન માખન ખાયો......૩/૪
140 મેલો મેલો મારગડો રે માવા, જેલ કરો માં, દીયો મુને જાવા ૧/૪
141 મોરલિયાં તેરી કાનવે, હરિ લીને મેરે પ્રાનવે ૪/૪
142 મોરી બુંદન ભીંજત સારી રે બિહારીલાલ ચલો કુંજનમેં ૧/૪
143 મોહન ચાલ્યા મેલી, મથુરા મોહન ચાલ્યા મેલી..૧/૮
144 મોહન મથુરાના વાસી રે, વ્રજમાં આવો વાલમજી ૨/૪
145 મોહનજી શું જાણો છો મનમાં, પર નારીને રોકો છો વનમાં ૨/૪
146 મોહનને જોવા દે માડી, મુને લાગત રંગડાની રાડી રે ૩/૫
147 રમે રાસ મનોહર રસિયો, જરિયાન ફેંટો કટિ કસિયો ૨/૪
148 રસિયાની કહોને રીતિ રે, ઉધાજી અમને રસિયાની કહોને રીતિ ૩/૪
149 રસિયો રાસ રમે રે રાસ રમે, ગોપીને મનડે ગમે રે ૧/૪
150 રહો રહો નંદતણા લાલારે, આવા તમે શું થાઓ છો કાલા રે ૬/૮
151 રંગભીના રંગની રેલ છો રંગીલાજી ૧/૪
152 રાત શરદ પૂનમની રાજેરે, અતિશે સુંદર અજવાળી ૨/૪
153 રી હોરી ખેલત નંદકે નંદા..રી હોરી ખેલત નંદકે નંદા,૩/૪
154 રૂડા લાગો છો નટવર નાતા રે, પ્રીતમજી પ્યારા ૭/૮
155 રે ગઇ’તી ગાવલડી દોવા, મીસે મુખ મોહનનું જોવા રે ૨/૪
156 રો' રો' હું તમને ઓળખું કાના, છપી રો' છો તમે કંસ થકી છાના ૩/૪
157 લટકાળા હું લોભાણી રે, નંદના તારા નેણામાં ૨/૪
158 વજાડી વાંસલડી વનમાં રે, કે ચટપટી લાગી છે તનમાં રે ૭/૮
159 વનમાંહ્ય વજાડે વેણ, ગોવિંદો ગારૂડી રે ૫/૮
160 વહાલા આવોને કરીએ વાતલડી, તમને જોઇને ઠરે છે મારી છાતલડી રે ૨/૫
161 વહાલાજીની વાતુ જાણી રે, ઉધાજી ! અમે વહાલાજીની વાતુ જાણી ૪/૪
162 વહાલો મારો વનમાલી રે વનમાલી, વનમાલી, રમે જોડ બની રૂપાલી રે ૩/૪
163 વાજાં વિવિધ ભાંતિ તહાં વાજે, કેઇ સિદ્ધ મલ્યા જોવા કાજે ૩/૪
164 વારી વેહેતાં રોકો માં આવી વાટમાં રે ૭/૮
165 વાલા લાગો રે વાલા લાગો છો છોગાળા છેલ, પ્રીતમ જીવનપ્રાણ છો ૯/૯
166 વુઢો જાય છે સૈયરનો રંગ રે લાલ, કહ્યું માનોને તમે કાનજી રે ૩/૪
167 વ્યાપક બ્રહ્મને કોઇક વિચારે, જે તમ જેવા જોગી રે ૨/૪
168 વ્રજ વિનતાને હરિ, પકર લિયારી, વ્રજ વિનતાને હરિ, પકર લિયારી ૪/૪
169 વ્રજનો જીવન રે, એમ બોલ્યા કુંજવિલાસી ૫/૮
170 વ્રજમેંહી સુંદરવર ઘનશ્યામ, ખેલત જમુના તીરરી, ૧/૧
171 વ્રજરાજ રમે સંગ ફાગ સખી, ચલ દોર દોર દેખન જૈયેં,૧/૪
172 વ્હાલા સુંદર શ્યામ સુજાણ મારે ઘેર આવો રે ૫/૯
173 શોભે છે શ્યામલિયો રે શ્યામલિયો, વ્રજનારી પર અઢળક ઢળિયો રે ૪/૪
174 શોભે શરદ નિશા અતિ સારી, રમે ગોપી ને ગિરિધારી ૧/૪
175 શ્યામરેકી વંશી હોરી ખેલે, શ્યામરેકી વંશી હોરી ખેલે,૨/૪
176 સખી ! મનડું હર્યું મારું નંદને નાનડીયે, ચતુરનયન કેરી સાને રે ૪/૪
177 સખી ધન ધન જમુનાનાં વારિ રે, ખેલે ખાંતીલો ૮/૮
178 સખી શ્યામરેકુ, ગાવત ગારી..૧/૨
179 સબહી બસતહેં ચોર મધુબન;૨/૪
180 સહુ જાણે રે સહુ જાણે વહાલા તારી વાત ચોરી છે તારા ચિત્તમાં ૨/૯
181 સૈયર સહુ ચાલો રે ચાલો, હાંરે જોવા નટવર નંદજીનો લાલો ૧/૪
182 હમસેં કાહે રિસાને કનૈયા..૧/૪
183 હરિ રીજ્યા રે હરિ રીજ્યા, ભાળી ભાવ ગોપીનો પ્રેમે ભીંજ્યા રે ૮/૮
184 હું તો ગઇ'તી જમુના પાણી રે, દીઠો ડોલરિયો ૫/૮
185 હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે, તમે ગુણસાગર ગોપાળ ૨/૯
186 હેલી નંદના નંદન સાથે નેહડો બંધાણો, બીજું તે કાંઇ નવ જાણું રે ૩/૪
187 હેલી હેમ કડા બે હાથ, સલૂણો શ્યામળો રે ૬/૮
188 હો પ્રીતમજી ! મુંને તમે પ્યારા, છો મારા હૃદયકમલના સૂર૭/૮
189 હો પ્રીતમજી ! સેજ પધારીએ, વાલા જોઇને રહી છું વાટ ..૫/૮
190 હો વાલમજી ! તમે મુને વહાલા, છો મારા મનમાન્યા મોરાર ૬/૮
191 હો સુંદરવર સુંદર શોભો છો, પેહેરી ફૂલડાં કેરા હાર ૮/૮
192 હોરી ખેલત નંદ દુલારો રે.હોરી ખેલત નંદ દુલારો રે,૩/૪
193 હોરી ખેલે પિયા ચલ દેખ સખી, મચી ધૂમ રાજન અતિ નીકે ૧/૪