આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: ક્રીડા, ચેષ્ટા, ટેવ   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અતિ ચાલ્ય ઉતાવળી રે, ચટકંતિ ચાલતા..૧/૪
2 આજ અલબેલો રંગ રમીયા રે રજની, સુખની વાત કહું મારી સજની રે ૩/૪
3 આજ સખી અલબેલો મુજને, મારગમાં મળીઆ સજની ૪/૪
4 આજ સખી આનંદ મારા અંગમાં, રસીયો રંગભર રમીયા રે ૨/૪
5 આવો ઓરા વાલમ જાઉં વારી અધરામૃત પાઓને, હું છું દાસી તમારી ૩/૪
6 આવોને નવરાવું કાના રે, જમનાને પાણીએ રે ૮/૮
7 ઇન મોહનાને મેરો મન હર લીનો માઇ.૧/૮
8 ઓરા ઓરા ઓરા આવે, રસના રંગીલા વારી ૧/૪
9 કાન ગોવાળે, કાન ગોવાળે, કાન ગોવાળે, કીધી વશ કાન ગોવાળે ૩/૪
10 કોડીલો ઝીલે રે છેલો કાનજી રે, નિર્મળ રૂડાં જમુના કેરાં નીર રે ૪/૪
11 ગઇ’તી ગઇ’તી ભરવાને નીર સૈયરના સંગમાં રે લોલ ૧/૪
12 ગાયુંની સાથે રે આવે ગાયુંની સાથે ગાતો આવે ગિરિધર ગાયુંની સાથે૨/૪
13 ચડી ચાખડીયે ચાલી આવ્યા ૨/૪
14 ચાલ સખી જોવાને રે, લટકાં કરી નંદજીનો રે લાલો રંગભીનો રંગ રેલે રે ૧/૪
15 ચાલો ચાલો સૈયરુનો સાથ, શ્યામળીયો સ્નેહી જાઇને વધાવીયેજી ૧/૨
16 ચિત્ત મોહ્યો સુંદર શ્યામસેં, ચિત્ત મોહ્યો સુંદર શ્યામસેં ૩/૪
17 જમુનામાં ઝીલે રે સુંદર શ્યામળો રે, સર્વે ગોવાલીડાને સાથ રે ૩/૪
18 જલમેં ઝૂલત શ્યામળો, બ્રજરાજ બિહારી ૧/૪
19 જશોદાનો જીવન ખેલે રે, જમુનાના તીરમાં રે ૫/૮
20 જસોમતી જોરે બોલાવે રે, નટવર નાથને રે ૭/૮
21 જળજાત્રા જદુરાયની, સખી જોવા ચાલો ૨/૪
22 જીવન દૂર ન જાવું, મેરમજી મારા જીવન દૂર ન જાવું. ૩/૪
23 જોડ બની રે મારે જોડ બની, હેલી છોગાળા સંગાથે મારે જોડી બની ૩/૪
24 તમે નહીં કહો પણ હું જાણું રે, તમારું મન ત્યાં લોભાણું રે ૪/૮
25 તેરે કાજ કનૈયા લાલ, ફીરું મેં તો બાવરી ૩/૪
26 દિલની જાણે દિલની જાણે. દિલ જાણેરે, .૪/૪
27 દેતા ચરણ છાતીમાં રે, કેસરમાં ભીના કરી ૨/૪
28 ધર્મ ભુવનકો ભુષન પાયો..૧/૪
29 નટવર જમુનાના નીરમાં, ન્હાય છે નવરંગી ૩/૪
30 નટવર નાથ, નટવર નાથ, પ્યારે મોય લાગત હે જ્યું ૪/૪
31 નાથ ન મેલું વેગળાજીરે, હરિવર આવ્યા છો હાથ રે ૪/૪
32 નાથના નેણુમા વાલાના વેણુમાં, કાનના કેણુમાં..૧/૪
33 નિરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ, ૧/૧
34 પાઘના પેચ ઝુકતા રે, ભમર ઉપર આવી..૪/૪
35 પિતાંબર પેરતા રે, ઉદર આંટો લઇને..૩/૪
36 પ્યારી લાગે પ્યારા તેરી હો બોલની, મેરે દીલમે બસી, ૨/૪
37 પ્રથમ શ્રી હરિને રે, ચરણે શિશ નમાવું૧/૧૦
38 બિહારી થારી અખિયાં અજબ જાદુગારી, ૨/૪
39 મન લીધું મોરલડીની તાનમાં રે ૧/૮
40 મનની તે આંટી મેલીયે, મરમાળાજી ૩/૪
41 મનમોહન મારે મંદિરિયે, ખાંતે આવીને ખેલો રે ૪/૪
42 મંદિર બિરાજો મારે માવજી રે, પધરાવું હું બિછાવી પલંગજો ૨/૪
43 માતાજી જશોદા રે, મેલો ઘર માહરે રે ૪/૪
44 મારે ઘેર અલબેલો આવ્યા રે, કે પ્રેમ કરી મેં પધરાવ્યા રે ૨/૮
45 માંકો ચિતડો ચોરાણો થાંકી ચાલમેંજી, ચલની થાંકી શિરપર વાંકી પઘીયાં સુંદરશોભે ૨/૪
46 મિલે મોયે કુંજભુવન નંદલાલ મિલે.૩/૪
47 મુને રસબસ કીધી, રસ રંગે રે, રસિયા રંગીલા ૨/૮
48 મૂર્તિ ચંચળ જુવો ચટકંતિ ચાલરે..૩/૪
49 મૂર્તિ તમારી મારા વાલમા, ૮/૮
50 રસકે રસિલે કાના માંનો મેરી બતિયાં. ૧/૪
51 રાજીવ નેન રસિયો રાજીવ નેન, ૨/૪
52 રૂડી કેસર કેરી આડ, મનોહર ભાલમાં રે લોલ ૨/૪
53 લાડીલે મારૂં, લટકું કરીને લટકું કરીને મન લીધું..૨/૪
54 વહાલાજી રે વહાલાજી રે, મારે મંદિર આવો ૩/૮
55 વારી જાઉં સાચું કહો વહાલા રે, કે આજ કયાં ગયાતા નંદલાલા રે ૩/૮
56 વાલા આવો પૂછું વાતડલી વાલા આવો પૂછું વાતડલી, મન ગમતા વર તમને મળીને, ઠારૂં છાતડલી. ૩/૪
57 સખી આજ મોહન દીઠા રે, શેરીએ આવતા રે૧/૪
58 સાયબાજી ! આજો, સાયબાજી ! આજો ૧/૪
59 સાંવરી મૂરત મન બસગઇ રે, હો મોરી ગુંયા, ૨/૪
60 સ્નાન કરીને શ્યામળા, આવો જળ બારા ૪/૪
61 હરિવર હીરલો લાધ્યો, મંદિરમાં મુને હરિવર હીરલો લાધ્યો ૪/૪
62 હવે મારા હઇડામાં હરખ ન માય રે ..૪/૪
63 હસીને બોલાવીને ચીત ચોરી લીધું, હસીને બોલાવી કાન આવીને.....૧/૪
64 હેલી મારે મંદિરિયે મોરાર, પધાર્યા પ્રીત ધરી રે લોલ ૩/૪
65 હેલી હું તો સંધ્યાટાણે આજ, ઉભીતી ઘર બારણે રે લોલ ૪/૪