આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: સગપણ, વરવું, પરણવું, લગ્ન, વિવાહ   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે ૪/૪
2 અવસર આવ્યો છે સારો, વરીએ નટવર નંદ દુલારો. ૧/૪
3 અવિદ્યા છે નકટી નાર્ય, પ્રભુથી પાછી ભાગે જો, ૧૨/૧૫
4 અહો આજ અમારાં હો ભાગ્ય, અમર વર વરીયા રે, ૧/૧
5 આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ ૧/૪
6 એવી અંતર આંટી પાડી રે સુણ બેની, ઉખડે નહીં કોઈની ઉખાડી રે ૪/૪
7 કન્યા પરણી ચાલ્યો કેશરીયો રે, આનંદ વધ્યો. ૧/૧
8 કર સાઇને રથપર લીધાં, મનવાંછિત કારજ સીધાં.૬/૧૫
9 કંસાર જમતાં કામિની, બોલે વિવિધ વચન રસાળ.૧૦/૧૫
10 કાનજીને કુબજા પ્યારી, સૈયર ! લાગી કાનજીને કુબજા પ્યારી ૭/૮
11 કાનજીને કુબજા વહાલી ; સૈયર ! લાગી કાનજીને કુબજા વહાલી ૮/૮
12 કાનુડા કેડે ચાલી રે, થઈ મતવાલી ૩/૪
13 કાનુડા કેડે જાઈએ રે, શીદને લજાઈએ ૪/૪
14 કાનુડા કેડે જાવું રે, સમજી છું આવું ૨/૪
15 કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું ૧/૪
16 કાનુડાને શું કરીએ, સૈયર ! હવે કાનુડાને શું કરીએ ૩/૮
17 કાનુડાને શું કહીએ, સૈયર ! હવે કાનુડાને શું કહીએ ૫/૮
18 કાનુડે ઘેલડી કીધી, સૈયર ! મુને કાનુડે ઘેલડી કીધી ૪/૮
19 કાનુડે ચુંદડી તાણી, સૈયર ! મારી કાનુડે ચુંદડી તાણી ૬/૮
20 કાનુડે મેલ્યું એમ કહાવી, સૈયર ! મુને કાનુડે મેલ્યું કહાવી ૧/૮
21 કાનુડો આવી એમ કહે છે, સૈયર, મુને કાનુડો આવી એમ કહે છે ૨/૮
22 કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય ૧/૧૫
23 ઘેરે ચાલી આવ્યા ગૌલોકવાસી રે..૪/૪
24 ઘોળી હું ગિરધરિયા રે, માથે તારે મોહન ઘોળી હું ગિરધરિયા ૩/૪
25 જીરે સજ થાઓને સુંદરી ૧/૧
26 જોઈ છેલ છબીલાની ચાલ રે, મન મારું લોભાણું ૩/૪
27 જોયું સર્વે જગત તપાસી રે રઢ લાગી, એક પુરુષ દીઠા અવિનાશી રે ૨/૪
28 તમ સાથે રે લાગી પ્રીતલડી, મેં તો મેલી છે જગ કેરી રીતલડી રે ૩/૩
29 થયા અરધ માંડવે દેવ, અરધ થયા જાનૈયા ૩/૪
30 દેવીપુજાનું મીષ લઇ પ્યારી રે, ચાલી નિરખવા કુંજવિહારી રે૫/૧૫
31 દ્રઢ મન આંટી રે ધારી, વરી હું તો નટવર કુંજવિહારી .૩/૪
32 ધન્ય ધન્ય દિન રળિયામણો, ધન્ય અવસર આજરે, ૧/૧
33 નવ કરીએ રે નવ કરીએ, જગ કેરી લાજ, વરીએ તો સુંદર શ્યામને ૪/૪
34 નાની મોટી વરતિયો સંભાળીને લેજ્યો, ૧૩/૧૫
35 નૃપ ભિમકે લખી કંકોતરી, લખ્યા લગ્ન, મુહૂર્ત તિથિવાર. જાદવ વેલા આવજો; ૧/૩
36 પરણી ઉભારે વર કન્યાની જોડ, માંડવડે બહુ શોભતા; ૧/૧
37 પ્રભુશું પ્રીતડી બંધાણી રે, પ્રભુશું પ્રીતડી બંધાણી રે૩/૪
38 બા’રી કાઢી જગતની બીક રે, વરી હું તો વનમાળી ૪/૪
39 માથે મોતીડાંનો મોડ, કલંગી કેવડા ૨/૪
40 માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન ૭/૧૫
41 માનિની મનમાં ચિંતવે, કેમ ના’વ્યા સુંદર શ્યામ ૪/૧૫
42 માયરે બેઠા છે દેવ મોરાર રે, સુંદરીયે સજયો છે શણગાર રે ૧/૧
43 મારા પ્રાણજીવન જોઇ જોઇને જીવુંરે જીવન મારા, ૨/૪
44 મારી સાર લેજો અવિનાશી રે, જાણી જનમોજનમની દાસી રે ૨/૧૫
45 મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે ૨/૪
46 મારે દિન રે મંગલકારી આવિયો રે, કર્યો વિવાહ વિઠ્ઠલ વર સંગ; ૨/૪
47 મારે મંદિર ના’વો રે, કે મોહન શા માટે, શિર જાશે ઘોળ્યું રે ૨/૪
48 મારે મંદિરે પધારો રે માવા, તમે અલબેલાજી આવા ને આવા રે, ૧/૩
49 મારે લાગો છે તમ સાથે નેડો, કેમ મેલીશ નટવરજી કેડો રે ૨/૩
50 મુને મળીયારે સહજાનંદ સ્વામી, મારા જનમ સંગાથી અંતરજામી ૧/૪
51 મુને રસબસ કીધી, રસ રંગે રે, રસિયા રંગીલા ૨/૮
52 મુંને લાગો રે મુંને લાગો, રસિયા તારો રંગ, ન વરું હું બીજા કોઈને ૩/૪
53 મેં તો નાખ્યો રે મેં તો નાખ્યો, હવે છેડો શીશ, મનડું લોભાણું કહાનમાં ૨/૪
54 મેં તો સગપણ કીધું રે, કે શામળિયા સાથે, માવાનું મેણું રે ૧/૪
55 રે લાલન લલચાઇ, રે લાલન લલચાઇ.૨/૪
56 રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું ૧/૪
57 લઇને કાગળ વિપ્ર સીધાવ્યા, હરિની કરુણાથી દ્વારકાં આવ્યા૩/૧૫
58 લાગી મારે નટવરથી લગની, કે મરજાદા મેલી જગની રે ૨/૪
59 લાગેલ રંગઝડી રે, મારે રસિયાજી શું લાગેલ રંગઝડી ૪/૪
60 લાગ્યો મારે નટવરથી નેડો, હવે મેં તો શિર નાખ્યો છેડો રે ૧/૪
61 લાડીલે મારૂં, લટકું કરીને લટકું કરીને મન લીધું..૨/૪
62 વર નંદલાલ વરું રે, સખી અલબેલો વર નંદલાલ વરું ૨/૪
63 વરકન્યાની જોડ બીરાજે, જોતાં કોટિ કામ છબી લાજે૯/૧૫
64 વરી હું તો વરણાગી વેશ.વાલમ જોઇને લીધાં વારણાંજી ૧/૧
65 વરીએ તો શામળિયો વરીએ રે, ચતુરવર વરીએ, તેનું તો એવાતન કાચું ૪/૪
66 વર્યા મેં તો વનમાળી રે, શિરને સાટે, તનડાની આશા ત્યાગી ૨/૪
67 વહાલો નાગર નટવર વરીએ રે, છેલા લાડકડા ડોલરિયા રે.૪/૪
68 વહાલો વધાવું મારો વહાલો વધાવું આજની ઘડી રળિયામણી રે ૧/૪
69 વળતી લાડડીને શણગારી રે, પીઠી ચોળીને પાટ બેસારી રે૮/૧૫
70 વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે ૧/૪
71 વ્રજજીવન તમને વરિયા રે, છેલા લાડકડા ડોલરિયા રે ૩/૪
72 શું કરશે સંસારી કહીને રે હરિ વરિયા, ચાલી જગ માથે પગ દઈને રે ૩/૪
73 શોભે છે સારી શામ સલૂણા વરની ચુંદડીરે, ૧/૧
74 શોભે નવલ બંનો ઘનશ્યામ, ગૌર અલબેલડી ૧/૪
75 શોભે સુંદરવરરાય રે, આવ્યા મંડપ માયરા માંય રે ૨/૪
76 શ્રી કૃષ્ણ પરણ્યાં રૂકમણીને, આવ્યા તે નગર મોઝાર;૧૧/૧૫
77 સખી આજ આનંદ વધામણાં, મારે હઇડે રે સખી હરખ ન માયકે ૧/૧
78 સગપણ કીધું રે સાચુ, હવે હું રંગ બીજે નવ રાચું. ૨/૪
79 સમજી વિચારી રે ચાલી, મોહન વરવા આંટી ઝાલી .૪/૪
80 સમજીને સાયો રે, કે હરિ તારો છેડો, મનમોહન મેલું રે ૩/૪
81 સુખસાગર હરિવર સંગે સુખ માણજો, અતિ ઘણી મહેર કરી છે શ્રીમહારાજ જો ૪/૪
82 સુંદરવર તોરણે પધાર્યારે, જનમન નવલા નેહ વધાર્યા રે ૧/૧
83 સૂત ગાંધર્વ ચારણ સિદ્ધ, ઉમંગ કરી આવીયા ૪/૪
84 હરિ વરીયારે હરિ વરીયા, શિર પાસંગમાં દઇ હરિ વરીયા૪/૪
85 હવે મારા વહાલાનાં દર્શન સારુ, હરિજન આવે હજારે હજારું ૨/૨
86 હાંરે મન મોહ્યું રે, કાનવર કેસરિયો જોઇને, ૩/૪
87 હું તો ચાલી રે હું તો ચાલી, શિર લઈ કરમાંય, તે નંદકુમારને ૧/૪
88 હે દેખે દુઃખકે હરન સુખ કરન સુંદરશામ..૩/૪
89 હેલી જોને આ ધર્મ કુમાર, શ્રીજી થયા સારાથી ૧/૧
90 હૈડાનો હાર હરિ રે, મારે રંગભીનો હૈડાનો હાર હરિ ૧/૪
91 હો પ્રીતમજી ! મુંને તમે પ્યારા, છો મારા હૃદયકમલના સૂર૭/૮
92 હો પ્રીતમજી ! સેજ પધારીએ, વાલા જોઇને રહી છું વાટ ..૫/૮