આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: નારાયણદાસજી   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨
2 અક્ષરના વાસી રે અવની આવીયા, ૧/૪
3 અક્ષરના વાસીરે અવની આવ્યાછે;૧/૫
4 અક્ષરપતી આવિયા અવતારી રે, ૧/૨
5 અક્ષરવાસી અલબેલા તમ પરવારી ૧/૧
6 અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે. ૧/૧
7 અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;૨/૪
8 અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;૧/૪
9 અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ, તેમજ અગ્નિ ભય થાયજી ૪/૪
10 અતિવેદના વૈતરણીની સહી ન જાય શરીરેજી;૧/૪
11 અધર્મી દેખને અંધા, અકલ તો ક્યાં ગઇ ત્હારી;૪/૪
12 અન્ય પદારથ પ્રભુ વિના, તેમાં પ્રીતિ ન હોય લગાર; ૧/૧
13 અમદાવાદમાંરે વાલે આપ્યો છે આનંદ;૩/૪
14 અરજી ઉરમાં ધરો સદા શાન્તિ કરો કોટિ કષ્ટ હરો કૃપાવંત હરિ;૩/૪
15 અરરર અંધ અભાગિયા, ખોયો એળે અવતાર;૨/૪
16 અરે આ જોબન રંગ પલકમાં વહી જશે રે, ૧/૧
17 અરે ઓ અંધ મતિના મંદ અકલ ગઇ તારી રે;૪/૪
18 અલૌકિક આંખડી ત્હારી રે છબીલી કામણગારીરે ૨/૨
19 અલૌકિક ગુણ છે ગીરધરમાંરે, ૧/૪
20 અલૌકિક ગુણ તમારા રે, સદા સુખધામ અમારા રે ૧/૧
21 અલ્યા મુઢ મતિ છોડ તારી માયા, ૧/૨
22 અવતારી પ્રભુ સુખકારી, ૧/૪
23 અવતારી રે ગિરિધારી પ્રભુ સુખકારી હવેમારી વા’ર કરો વ્રજરાજ.૧/૨
24 અવની પરે અવતાર ધરીને, ૧/૨
25 અવનીપર આઠે જામ ગઢપુર ગાજે છે;૧/૨
26 અવિનાશી વિના અંતકાળે, નથી કોઇ કોઇનું.૪/૪
27 અહો દિવસ ઘડી આજની પધાર્યા ધર્મકુમાર;૨/૨
28 અહોજી દયાળ જગત જંજાળ તેથી તત્કાળ બચાવોને૧/૨
29 અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ. ૧/૧
30 અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;૨/૨
31 અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;૪/૬
32 અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ; ૧/૧
33 આ છપૈયાપુરથી સંચર્યા, અવતારી રે ૧/૨
34 આ મારા હરિનો મહિમા સ્નેહે સાંભળતાં;૧/૨
35 આજ અલબેલે આનંદ ઘણો આપીયો;૧/૨
36 આજ અવસર અધિક રૂડો આવીયોરે, ૪/૪
37 આજ એકાદશીનો દિન વ્રત મારે કરવું;૧/૧
38 આજ છપૈયા ગામમાં સજની, ઘેર ઘેર મંગળાચાર ૧/૧
39 આજ મને આનંદ અતિ ઉર વિષે થયો૧/૨
40 આજ મને સહજાનંદ સ્વામી મળ્યારે; ૧/૧
41 આજ મળ્યા અવતારી રે દીનદયાળુ આજ મળ્યા૧/૨
42 આજ મારે શ્રીજી મહારાજ ઘેર આવ્યા; ૧/૧
43 આજ વસો અવતારી રે, મંદિર મારે આજ વસો અવતારી રે૨/૨
44 આજ શ્રીજી મહારાજ ભજો ભાવથીરે;૪/૪
45 આજ શ્રીજી મહારાજ ભલે આવીયારે;૧/૪
46 આજ હરિ ગુણ ગાવારે, પ્રેમ ધરીને આજ હરિ ગુણ ગાવા.૧/૨
47 આજ હરિનું ભજન કરી લો, કાલે વખત કેવી ૧/૧
48 આજે અક્ષરપતિ આવીયારે;મહેર કરી મહારાજ.અક્ષરપતિ.૧/૨
49 આજે અક્ષરવાસી અવની ઉપર આવીયારે, ૧/૪
50 આજે સાહેલી મેં તો સત્સંગ કીધો, લાવો પ્રભુને સંગે લીધો. ૧/૧
51 આજે હરિજયંતિ દિન આવીયોરે, એ તો સત્સંગીને મન ભાવિયો રે૩/૪
52 આનંદ તન ઘનશ્યામ છબીલો વર, આનંદ તન ઘનશ્યામ ૧/૧
53 આને મારી થયા જ શ્રમિત, પણ પાપ વધ્યાં અગણિત;૨/૨
54 આવો અક્ષરના આધાર તમને વંદુ વારંવાર ૧/૧
55 આવો અક્ષરપતિને સહુ આશરેરે, કરો ભક્તિ અધિક નરનાર;૪/૪
56 આવો અવતારી ઘનશ્યામ હો મન ગમતા; ૧/૧
57 આવો ઇચ્છારામના ભાઇરે, હો કૃપા કરીને આજ.૩/૪
58 આવો પ્રાણપતિ હરો કષ્ટ અતિ કરો દિવ્યગતી મારી અન્તસમે;૪/૪
59 આવોને પ્રભુ અક્ષરપતી અવતારી.૧/૨
60 આવોને મારા લેરખડા હરિવર લહેરી.૨/૨
61 આવ્યા આવ્યા આવ્યા પ્રભુજી ગોવિંદ ગઢડે આવ્યારે;૧/૨
62 આવ્યા આવ્યા રે શ્રીજી મહારાજ કે અવતારી ભલે આવ્યારે૧/૨
63 આવ્યા રે દુઃખહારી દયાળુ હરિ આવ્યારે દુઃખહારી દયાળુ હરિ.૩/૪
64 ઇચ્છારામના બંધુને ભજો આજ રે, ૨/૨
65 ઉદ્ધવ કેજો વાલાને એક વાતરે, ૧/૨
66 ઉપવિત પામી ને અંતર જામી, ધાર્યું કરવું કાજ રે; ૧/૧
67 ઉર ધારો રે વિચારો તમારો આ સારો મનુષ્યનો૧/૨
68 ઉરવસો વસો પ્રભુ દુરના થશો;૧/૨
69 ઉરવાસ કરો ભવત્રાસ હરો મારી આશ પુરો અવિનાશ હરિ૨/૪
70 એક કહે રે ધન માહરું, લૂંટી લઈ ગયા ચોરજી ૩/૪
71 એક પલકમાં જાવું પ્રાણી ઘરને છોડીને;૧/૨
72 એક વાત અનુપમ સારી, સૌ સાંભળો નરનારી; ૧/૧
73 એકવાર ભૂખ્યા થયા કાન, જશોમતિ કરાવે પયપાન૨/૨
74 એટલા સારૂ પુણ્ય આચરવું એટલા સારૂં વીત વાપરવું. ૧/૧
75 એમ કરતાં અઢીમાસ થાય, ત્યારે ગાંધર્વ પુરમાં જાય;૧/૨
76 એમ કરતાં વરસ થયાં સાઠ, ત્યારે ઉતરીયો એનો ઠાઠ; ૧/૧
77 એમ કરતાં વિત્યો દોઢ માસ, આવ્યો સૌરિ તે પુરની પાસ; ૧/૧
78 એમ કહીને ચઢી જમ ફોજ, કહે મારોને માર ઘણોજ ૧/૧
79 એમ કહીને મારી મારી ચલાવ્યો, દુઃખદ મારગ માઇ રે રામ;૫/૮
80 એમ જ કરતાં અભાગિયાને, થયાં વરસ ચાલીશ; ૧/૧
81 એમ જ કરતાં અભાગીયાને વિત્યા વરસ અગિયાર, ૧/૨
82 એવા પ્રભુને ભજીને, જન્મ ધર્યો તે સફળ કરી લેવો;૨/૪
83 એવાં દુઃખ દિયેછે અપાર, લખતાં નવ આવેજ પાર;૧/૨
84 એંશી વરસે આવરદા ખૂટી, દુરમતિની દોરી તુટી; ૧/૧
85 ઓ ચતુર વેલા ચેતો, આ જાય છે જુવાની; ૧/૧
86 ઓ મુઢ મહા અજ્ઞાન તારી અક્કલ ક્યાં ઉઠી ગઇ; ૧/૧
87 ઓળખી લ્યો આજ આવ્યા અક્ષરવાસી;૪/૪
88 કદીયે ના ધરવું અભિમાન, મરવું એક પલકમાં રે; ભજન ૧/૧
89 કપટ તુમ કેસે છુપાવે, તેરા દગા બાહીર દેખાવે.કપટ તુમ. ૨/૨
90 કપટી ક્યાં જવાનો છું, પ્રભુના હાથમાંથી તું;૧/૪
91 કર નર સત્સંગ સ્નેહ ધરી સત્સંગ સ્નેહ ધરી;૨/૨
92 કલ્યાણનો ખપ જેને, તે કેમ કરશે કદીય પાપ જરી;૪/૪
93 કષ્ટહરણ, શાંતિકરણ, ભઉભંજન હરિ, ૧/૧
94 કહી કહીને કહીયે કેટલું રે, લુચ્ચો માને ન લેશ;૪/૪
95 કાઠિયાવાડમાંરે કીધો શામળીએ સત્સંગ;૨/૪
96 કાદવ કેરાં કુંભ કોડિયાં કડૈયા ને કોઠીજી;૬/૯
97 કામીનો સંગન કરીયે સંતો ભાઇ કામીનો સંગ કરીયે;૧/૩
98 કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશેજી;૪/૯
99 કિંકર કે’છે અરે કુબુદ્ધિ આ મારગ ના જાણ્યોજી;૩/૪
100 કીધોરે મેં તો સત્સંગ શિર સાટે, ૨/૪
101 કુસંગ કદી નવ કરીએ, પાપ જાણી પરહરિએ;૧/૨
102 કેવળ કાયા કુડીરે જાશે એક પલકમાં ઉડી;૨/૨
103 કોઇ કોઇ ઠેકાણે ઉની વેળુજ આવે, કોઇ ઠેકાણે કીચડ ભારી રે રામ;૬/૮
104 કોઇ નથી તેથી કહું કેટલું કથી, હરિ વિના ઉગારનાર કાળ કરમથી ૧/૧
105 કોઇ હાર પેરાવેરે તમોને પ્રેમધરી;૪/૪
106 કોઈ બહેરો ને બોબડો, કોઈ અંધ અપંગજી ૨/૪
107 કોણ તું ને ક્યાંથી આવ્યોરે વિચારીને જોને;૧/૪
108 ક્યાં ગયાં કુટુંબી મારાં, ક્યાં ગયાં સુત નારીજી, ૩/૪
109 ખુબ થશે ખુબ થશે ખુબ થશે ફજેતી તારી, ૧/૨
110 ગઢપુર આવ્યા ગોવિંદજી દાદાખાચરને દરબાર હો લાલ ગઢપુર૧/૨
111 ગઢપુરમાં ગીરધરરે લીલા લ્હેર કરી;૪/૫
112 ગઢપુરમાં ઘનશ્યામ પધાર્યા, ૨/૨
113 ગતિ કેવી થશે તેની ખબર કરો, કાયા પડી જશે તેથી ભજન કરો.૧/૨
114 ગયા દીન દુઃખના મારા શ્રીજીને સમરતાં;૨/૨
115 ગર્ભની ગતિ ગયો વિસરીરે, જ્યારે આવ્યો તું બહાર;૩/૪
116 ગર્ભવાસ તણો બહુ ત્રાસ ગયો તું ભૂલી;૪/૪
117 ગાફલ ગમાર ત્હારી શી ગતિ થાશે;૧/૪
118 ગીરધર આવજોરે ગઢપુરવાસી મારે ઘેર;૪/૪
119 ગોરું તન જોઇને ફૂલ્યો દેહાભિમાનમાં ડુલ્યો; ૧/૧
120 ઘણી મેં’ર કરી ઘનશ્યામજી, આવ્યા અક્ષરથી અવિનાશ; ૧/૧
121 ચાર દહાડાનું લટકુંરે સંસારમાં સુપના જેવું ૨/૨
122 ચાલો રે વૃતપુરી જોવાને હરિ, ચાલોરે વૃતપુરી જોવાને હરિ૪/૪
123 ચિત્રગુપ્ત કહે સુણો રાય, એનાં પાપ કહ્યાં નવ જાય;૧/૨
124 ચેત ચેત કાળ ભમે છે તારી કેડેરે, ૩/૩
125 ચેતો ચેતો ચતુર સુજાણ, મરણ આવ્યું ઢુકડું;૨/૪
126 ચોરી જારિ મદિરા ને માંસ, એથી અળગા રહે હરિદાસ; ૧/૧
127 છપૈયાથી સ્વામી સંચર્યા મનમોહનરાયરે; ૧/૧
128 છપૈયામાં સુખકારી રે પ્રગટ થયા, ૧/૧
129 છપૈયામાં સુખકારીરે પ્રગટ થયા અનુકંપા ઉર ધારી રે ૧/૧
130 છાતી ઉપર ચઢી છરા લગાવે, પાપી કરેછે હાય હાય રે રામ;૨/૮
131 છો શ્રીજી સુખ કરનાર અધમ ઉદ્ધારા રે ૧/૧
132 છો સ્નેહ વશ શામળીયા મારા પ્રાણપતિ પાતળિયારે.છો. ૧/૧
133 છોગલિયાં ધારી શામળીયા આવોને મારે ધામ ૧/૧
134 છોડ છોડ રે હુકમાં અવગુણ મહોટો, ૧/૧
135 જગતમાં કેતા રહાવેંગે, દિન દોઉ પીછે ચલ જાવેંગે.જગતમાં.૧/૨
136 જગનારે પતિ કરી અતિ કરુણા શુભ મતિ આપો. ૧/૧
137 જગની માયા જુઠીરે મનવા માન કહ્યું તું મારૂં;૧/૨
138 જગપતિ પતિ તારી ગહન છે ગતિ;૨/૨
139 જગમાં ઝાઝું નથી જીવવું, મરવું પગલાંને હેઠજી;૫/૬
140 જગમાં તે જન્મીને શું કર્યું રે, ઘડી ગાયા નહીં રામ;૧/૪
141 જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;૧/૯
142 જન્મ ધરીને શું શું કીધું, શું શું લીધું ભાતુંજી;૮/૯
143 જન્મ ધરીને હરિગુણ ન ગાયા, મુરખ માયામાં મોહ્યોરે ૧/૮
144 જપોને સખી જીભ વડે જગદિશ;૨/૨
145 જમ કિંકરો પછી જીવને લઇને, બાંધીને ચાલ્યા અપારરે રામ.૧/૨
146 જમડા જરૂર લેવા આવશે, લેશે સાંજ સવારજી;૧/૬
147 જમદૂત કહે સુણ ભાઇ, એને સંભારે શું થાય આંહી;૧/૨
148 જમપુરીમાં એને લઇ જવા સારૂ, મારી મારીને મહોર્યે કીધોરે રામ.૩/૮
149 જય જય શ્રીજી પ્રગટ પૂરણ પુરુષોત્તમ અવતારી૨/૨
150 જય જય શ્રીજી મહારાજ પધાર્યા પ્રીતે; ૧/૧
151 જરી વિચાર કરી અંતરમાં જોને તું શું છે તારુ;૧/૧
152 જાય છે જાય છે જાય છે રે, જોતાં જોતાં જોબન તારૂ જાય છે;૨/૨
153 જાવું છે જગત મેલીરે આવી છે ઘડી છેલીરે, ૧/૧
154 જીવ અમર અજર અવિનાશ, દેહ મરે જરે થાય નાશ; ૧/૧
155 જીવ કહે છે યમરાયના દુતને સાંભરજો દીન વાણી રે રામ;૪/૮
156 જીવ કહેરે હું તો ભૂખ્યો થયોછું ખાવા આપો કાંઇ તમોરે રામ. ૧/૧
157 જીવ ધારો દેહથી ન્યારો છે અવિકારો; ૧/૧
158 જીવ રાજારે કિયે દેશથી આવ્યા કેને ઘેર જાવ છો; ૧/૧
159 જીવડલા જાવું છે એક દન, વિચારી જોને મૂરખ મન; ૧/૧
160 જીવડા શું કરવા આવ્યોરે, મુખડે ગોવિંદ ના ગાયો.૩/૮
161 જીવલડા જાગ જરી આંખ ઉઘાડી;૩/૪
162 જીવલડા જાવું છે અચાનક આપણેરે, ૪/૪
163 જીવલડા જોને વાત જરી તું વિચારી, ૧/૧
164 જીવેશ્વર માયા મહા, વળી બ્રહ્મ પરિબ્રહ્મ તેહ; ૧/૧
165 જુઓ જુઓ રે છેલાજીનું છોગલિયું, છોગલિયાની શી કહું વાત ૧/૧
166 જુઓ સતસંગ શિરોમણી છાઇ રહ્યો, ૧/૧
167 જુવાની તો ચાલી રે વૃદ્ધપણું આવિયું રે, ૨/૪
168 જે દુઃખ થવું હોય તે થાજ્યોરે સ્વામિનારાયણ ભજતાં, ૧/૧
169 જે બદ્રીકાશ્રમમાંય, બની હતી પેર;૨/૨
170 જે હરિજન દેખીને દાઝેરે, તેનાં શિર પર જમ ગણ ગાજેરે;૨/૨
171 જેણે ઉદરમાં કરી સહાય, તેનો ગુણ જાણ્યો નહિ કાંય;૨/૨
172 જેણે પાપ કર્યા તે પુરુષને ઘેર શંખણી નારી; ૧/૧
173 જેણે પ્રહલાદને ઉગાર્યો રે, એજ પ્રભુ સાચા છે; ૧/૧
174 જેના ઘરમાં તે કુસંગ પેઠોરે, તેને બારમો રાહું તે બેઠોરે;૧/૨
175 જેના ચરણ કમળનું રે મોટા મોટા ધ્યાન ધરે;૨/૪
176 જેને ઘેર નારી સતી, પુણ્યશાળી તેનો પતિ.ટેક. ૧/૧
177 જેને જ્ઞાન નથી ઘટમાંય, તેનું કલ્યાણ તે કેમ થાય.૧/૨
178 જેને પરનારીમાં પ્રીતડીરે, તેને સુખ શાન્તી નહિ થાય જો; ૧/૧
179 જેને મળે જેને મળે જેને મળે પ્રગટ ઘનશ્યામ; ૧/૧
180 જેને મળ્યા પ્રગટ અવતારી, એથી શી પદવી ભારી; ૧/૧
181 જેવાં પ્રીય સુત ને નારી એવા પ્રીય હોય ગિરધારી૧/૧
182 જેવો સંગ તેવો રંગ ચઢે ભાઇ, બુરા સંગ થકી આવશે બુરાઇ; ૧/૧
183 જોને આવી જયંતિ હરિતણી રે, જાણે મોંઘા રત્નોની વહેંચણી રે.૪/૪
184 જોને જાગી રે નિર્ભાગી હવે તુને, ૨/૨
185 જોને વિચારી જીવ માંય, મુરખા જોને વિચારી જીવ માંય; ૧/૧
186 જોબન તારું જાય છે જોને જાગીરે, ૨/૨
187 જ્ઞાનિ ભક્ત તે શ્રેષ્ઠ કહાવે, એને તુલ્ય બીજા કોઇ નાવે; ૧/૧
188 જ્યારે તું હતો ગર્ભ મોઝાર, ત્યારે તને ગરજ હતી તે વાર; ૧/૧
189 ઝીણાભાઇએ હરિ જાણ્યા, યથારથ ઝીણાભાઇએ હરિ જાણ્યા;૪/૪
190 ટટા વહી જશે ટાણું, વળતાં નહિ પડે ઠેકાણું.૬/૮
191 ઠઠા શું બેઠો ઠરીરે, જોને મમો ગયો છે મરી.૫/૮
192 ડડા ડહાપણ નહિ ચાલે રે, જમ જ્યારે આવી ગળે ઝાલે૭/૮
193 ઢઢા ઢોર વપુ ધરશો રે, જ્યારે તમે ચોરાશીમાં ફરશો.૮/૮
194 તવ કૃપાથી સુખજ થાય, તવ કૃપાથી દુઃખજ જાય;૧/૧
195 તારી કાચી છે કાયા જુઠી છે માયા ઉડી જશે પલમાંય; ૧/૧
196 તુટશે તારો તુટશે તારો સગાનો સબંધ;૨/૨
197 તું તો ભવમાં પ્રભુને છેક ભૂલી ગયો, ૧/૧
198 તે પરોના હેં એક પલકા ક્યું નર ગરવ કરેરે ૧/૧
199 થઇ હેરાન ચાલ્યો કપુત, કરે તાડન જમના દુત;૨/૨
200 થયો કૃતઘ્ની હરામ, પ્રભુને તો વિસારી દીધા રે. ૧/૧
201 થાય થાય રે શી રીતે સારું તારૂં; ૧/૧
202 દયાનિધિ દોષ નિવારોરે (૨) જેવો તેવો દાસ તમારોરે ૪/૪
203 દીજે અંગોઠી મોરી દીયરજી દીજે અંગોઠી મોરી;૧/૨
204 દુ:ખ છે અધિક આ સંસારમાં, મુખે કહ્યાં તે ન જાયજી ૧/૪
205 દુનિયા વિષે નર દેહ ધરિને૧/૨
206 દુર્મતિ દેખ તારા દીલમાં તપાસી, દીલમાં તપાસી;૨/૪
207 દુઃખ જોઇ ના ડરીયે ના ડરીયે, હરિજન સૌ હિમ્મત ધરીયે દુઃખ ૧/૧
208 દુઃખ વેઠે દુર્મતિરે, ભજન વિના;૨/૪
209 દુઃખ સહી દુર્ભાગીયે પછી ઉલંધ્યાં સોળ શેહેર;૧/૨
210 દેખ દેખ કાયા માયા તારી કુડીરે, ૨/૩
211 દેખ દેખરે દિલમાં વિચારી દેહ તારો, છે નર્કથી ખુબ નઠારોરે.૧/૩
212 દેખો સબ દિલમેં અપના, ખુદા બિન કોન હેં ખપના;૧/૨
213 ધન્ય છે માંચા ભગતને, વારંવાર ધન્ય છે માંચા ભગતને;૨/૪
214 ધન્ય દિવસ ઘડી આજનીરે;૨/૨
215 ધન્ય ધન્ય ગુજરાત દેશ મારી બેની ૨/૪
216 ધન્ય વૃતપુરી મહાધામ, બહુનામી બિરાજ્યા ઘનશ્યામ. ૧/૧
217 ધન્ય સહજાનંદ બલીહારી રે, જાઉં ચરણ કમળપર વારી; ૧/૧
218 ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, તેમાં હોય અપાર આસક્તિ; ૧/૧
219 ધર્મ રાખતાં જો જાય ધન.તો તે જાતું કરે હરિજન; ૧/૧
220 ધર્મકુંવર આવ્યારે ધરણી ઉપરે, ૨/૪
221 ધર્મકુંવર ઘનશ્યામજી મને પ્યારા લાગો છો; ૧/૧
222 ધર્મરાજા રે કહે જુઓ એનાં કર્મો જુઓ એનાં કર્મો; ૧/૧
223 ધર્મરાયને પાપી દેખે અતિ ઘણા વિક્રાળ;૪/૪
224 ધર્મસુત ધામતણા ધામી રે;૪/૫
225 ધારો તમે ધારો શ્રીજીની છબી ધારો; ૧/૧
226 ધિક ધિક ધર્યો અવતાર, હરિગુણ ન ગાયા લગાર૧/૨
227 નગર અયોધ્યાની પાસે એક ગામ છે રે તેનું નામ શુભ છપૈયા છે સાર રે વાલાની કહું વાતડી રે ૧/૧
228 નટવર નિરખ્યારે વાલમજી વડતાલે; ૧/૧
229 નથી અધિક જગમાંરે ભજન વિણ નથી અધિક જગમાં; ૧/૧
230 નથી એક ઘડીનો નિરધાર રે, પલમાં દેહ જાશે પડી;૨/૨
231 નથી ગમતા નથી ગમતારે અભિમાની પ્રભુને નથી ગમતા; ૧/૧
232 નથી પ્રભુને ઘેર અંધારૂ, કરે પાપી તે જીવનું સારૂ; ૧/૧
233 નથી વાર કશી આવ્યો કાળ ધસી કેમ પોઢી રહ્યો મોહ નિદ્રા વિષે ૧/૧
234 નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહું ભક્તિબાળને ૧/૧
235 નમું નમું સહજાનંદ સ્વામી, પ્રાણજીવન મારા;૧/૨
236 નમું સદા અક્ષરપતિ, શ્રી સહજાનંદ સુખધામને;૧/૧
237 નમું સમરથ શ્રી ભગવાન, નથી તમથી બીજો બળવાન;૧/૧
238 નર તથા ત્રિયા સાંભળો સહુ વચન હિતનાં આપને કહું; ૧/૧
239 નાવલીયા નંદના લાલારે(૨)પીયુ મને પ્રાણથી વાલારે.૩/૪
240 નાશવંત આ દેહ વડેથી, અવિનાશી ફળ લેવુંજી;૭/૯
241 નિત્ય કાળ કરી રહ્યો કોપ, ભજન કરો ભાવથી;૩/૪
242 નિત્ય ધરીયે હરિનું ધ્યાન રસિક જન રૂદિયામાં; ૧/૧
243 નિત્ય હરિ ભજીયે ભાવ ધરી, ભજીયે ભાવ ધરી;૧/૨
244 નિત્યે મારે તે કેટલું ખમાય, હવે હું કેમ કરૂ; ૧/૧
245 નિયંતા નાથ સકલ સ્વામીરે, નિયંતા નાથ સકલ સ્વામી.૧/૫
246 નિશદિન નાથ ચરણ નમીએ, નાથ ચરણ નમીએ;૪/૪
247 પચે નહિ પારકું નાણું, નાહકનું તે નકી નડશે;૩/૪
248 પછી આવી એને જુઠી જુવાનીરે, ૧/૧
249 પછી એ પાપી જીવને પ્રહાર કરતાં ચાલીયા, ૨/૨
250 પછી ત્યાંથી કર્યું પરિયાણ, જીવ લઇ ચાલ્યા જમરાણ;૧/૨
251 પછી પાપી ચાલીયો દુઃખ વેઠતો દીલ માંય, ૨/૨
252 પડતો આખડતો ને રસ્તામાં રોતો, ઘાંટો અધિક મોટો કહાડીરે રામ.૨/૨
253 પરનારી છે ઝેર પુરુષને પરનારી છે ઝેર; ૧/૧
254 પરનારી બંધનકારી છે અતિભારી, ૧/૧
255 પલ એકમાં મર જાના મત કરો મુરખ અભિમાનારે. ૧/૧
256 પલમાં મરી જાવું માનવી, મેલી મંદિર મહોલજી;૩/૬
257 પાતળિયા ઘેર પધારોરે(૨)માણીગર મેહેર વધારો રે.૧/૪
258 પાતળિયાજી પુરો મારી આશ રે, ૧/૨
259 પાતળિયાલાલ પ્રેમધરી આવોને મારે આંગણે; ૧/૧
260 પાપ જે જે કર્યા છાનાં, નથી તે ગુપ્ત રહેવાનાં;૨/૪
261 પાપીને પરવેશ કરાવે યમ નગરની માંય;૩/૪
262 પામર પ્રાણી સાંભળ વાણી અંતર આણી હેતનેરે; ૧/૧
263 પુણ્યશાળી પ્રવેશ કરે છે યમનગર મોજાર;૨/૪
264 પુરા ભકત પ્રહલાદને પ્રમાણીયેરે, જેને બાપે દીધું ઘણું દુઃખ;૨/૪
265 પૂરણ પુરુષોત્તમ પ્રગટ થયાને શિદ ભમે છે તું છેટો ૧/૧
266 પેટ ભરવાને માટે રે જેને તેને શીદ નડે, ૧/૨
267 પેલો નંદ દુલારો કામણગારો પ્રાણથી પ્યારો જીવન જમુના તીર;૧/૧
268 પોકાર કરતો કે’છે પ્રાણી ધર્મી વહાંરે ધાજ્યોજી;૨/૪
269 પ્રગટ પુરુષોત્તમનો મહિમા, ધારો ને વિચારો જોને ;૯/૯
270 પ્રગટ પ્રભુ શ્રીજી સદા સુખકારી;વિશ્વ કોટીના વિહારી.પ્રગટ.૨/૪
271 પ્રગટ વિના ભવનો પાર ન આવે;વેદ ગીતા એમ ગાવે.પ્રગટ.૧/૪
272 પ્રગટ હરિ પુરુષોત્તમ સ્વામી રે, પ્રગટ હરિ પુરુષોત્તમ સ્વામી૩/૫
273 પ્રગટ્યા અકળિત અવતારી, અકળિત અવતારી;૩/૪
274 પ્રગટ્યા પ્રભુજી સુંદર છપૈયા પુરમાંરે, ૧/૧
275 પ્રથમ પ્રેમ ધરીને, પદ પંકજનું ધ્યાન ધરું સ્વામી;૧/૧
276 પ્રભાતે ફૂલડીયાં ફૂલે, સાંજે તે કરમાશેજી;૨/૯
277 પ્રભુ આવો ગોકુલમાં કાનરે, મથુરામા મોહન શીદ બેસી રહ્યા ૧/૧
278 પ્રભુ ચરણ લાગું પાય રહો હ્રદિયાની માંય ૧/૧
279 પ્રભુ પ્રગટ્યા છપૈયા પુરમાંરે, પછી આવ્યા છે પશ્ચિમ દેશ.૧/૪
280 પ્રભુ મારે તાહરો આધાર, ૧/૧
281 પ્રભુ વિના કોણ છે તારો બેલીરે, ૧/૨
282 પ્રભુ વિના બીજે નહિ રાગ, તેનું નામ કહ્યો છે વૈરાગ; ૧/૧
283 પ્રીતમ પાતળિયા, પ્રાણ થકી મને પ્યારા૨/૨
284 પ્રીતમ પ્યારા પધારો પૂરણ પ્રેમ ધરી, ભોજનિયાં ભાવ ભરી;૨/૨
285 પ્રેમથી પધાર્યા હરિ રે અક્ષરવાસી, ૧/૧
286 પ્રેમવતીના પ્યારા રે પ્રાણ સ્નેહી પ્રેમવતીના પ્યારા.૧/૨
287 પ્રેમી હરિજન પ્રભુજીને પ્યારારે, ૪/૪
288 ફોગટ શાને ફૂલે તું મનમાંય રે, ૧/૨
289 બાત કરો મત જુઠી સુવાસિની બાત કરો મત જુઠી ૨/૨
290 બાનાની પત રાખો રાજ, બાનાની પત રાખો, ગુન્હા અમારા લાખો રાજ ૧/૧
291 બીડીયો પીયે બુરા, ખરેખર પાપના પુરા ૧/૧
292 બુદ્ધિ તુમ બેચકે બેઠે, સાવજકે મુખમેં પેઠે;૨/૨
293 બુદ્ધિ બીજાને આપી, ભકિત કરે તે ભકતની બલિહારી;૩/૪
294 બ્રહ્મ રૂપ થઇને ભજે, પરિબ્રહ્મ પુરુષોત્તમ હરિ; ૧/૧
295 ભકત પર્વતભાઇ પ્યારા, પ્રભુજીને ભકત પર્વતભાઇ પ્યારા;૩/૪
296 ભક્ત જ્ઞાની ગણે જ નહિ દેહને જો;૨/૨
297 ભક્ત સાચા પ્રભુનું મુખ માણશે જો;૧/૨
298 ભક્તિ વિના ભવ હાર્યોરે, સદાય તું તો ભક્તિ વિના ભવ હાર્યો.૨/૨
299 ભજ પ્રગટ પ્રભુને આજ ધરીને ભાવે;૧/૪
300 ભજન કરો ભાવથી નરનારીરે;૨/૨
301 ભજન કરો ભાવથી સદાય નર ને નારી; ૧/૧
302 ભજી લે ભાવ ધરી ભગવાન, તજી દે ધન જોબન અભિમાન; ૧/૧
303 ભજો ભય ભંજન ભગવાન, તજો તન જોબન અભિમાન;૨/૨
304 ભજો ભાવ ધરી ભગવાન, અવસર આવો નહિ મળે;૧/૪
305 ભજો મન સ્વામી સહજાનંદ સ્વામી સહજાનંદ ભજો મન. ૧/૧
306 ભજો સખી ભાવ ધરી ભગવાન;૧/૨
307 ભજ્યા વિના ભૂધર રે, ૧/૧
308 ભયભંજન ભક્તિના જાયા રે, ભલે અક્ષરાધીશ ધરી કાયા ૧/૨
309 ભયભંજન ભક્તિના જાયા રે, ભલે અક્ષરાધીશ ધરી કાયા ૨/૨
310 ભલે આવી ચૈત્ર સુદી નવમીરે, સૌ હરિજનને ઉરમાં ગમીરે;૨/૪
311 ભલે કરો નિંદા મારીરે ૧/૧
312 ભવતણી ભવતણી ભવતણી કરો ભલાઇ૨/૨
313 ભવસાગર તરવા કાજ નિત્ય હરિને ભજીયે. ૧/૧
314 ભવસાગર તરવા રે હરિ ભજ ભવસાગર તરવા; ૧/૧
315 ભવસાગરમાં ભક્તિ હરિની, ઉગરવાનો આરોજી ૩/૯
316 ભાગ્ય ઉદય થયાં માહ્યરાં મળીયા સહજાનંદરે ૧/૨
317 ભાવે ભજોને ભગવાનરે, અવસર આવો નાવે ફરી.૧/૨
318 ભીતી હરો ભગવાન, અમારી પ્રભુ, ભીતી હરો ભગવાન ૪/૫
319 ભુધરજી ભવસાગર તારો, લાગુ તમારે પાય હરિ;૨/૨
320 મણીમય દેહ છે મનુષ્યનોરે કોઇ હરિ ભજો ભાઇરે; ૧/૧
321 મન કર્મ વચને વંદુ હરિ, વચને વંદુ હરિ;૧/૪
322 મન ગમતા મહેર લાવોરે મોહન મારા; ૧/૧
323 મન ગમતા મોહન ઘેર આવજોરે;૩/૪
324 મન મનસુબા કરી કરી હાર્યું પણ ધાર્યું થાય નહિ; ૧/૧
325 મનગમતા મોહન રે મંદિર આવોને;૨/૫
326 મનમાં વિચારી જોને, મુરખા તારા;૩/૪
327 મનમોહન મંગળકારી, ઉરમાં વસો અવતારી; ૧/૧
328 મનવા માન કહ્યું મારું રે, ભવમાં ભલું થશે તહારુ. ૪/૮
329 મનુષ્ય દેહ મુઢ મતિ નહિ મળે ફરી;૨/૨
330 મને પ્યારી લાગે મૂર્તિ તમારી, ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી ૧/૧
331 મને મળીયા સહજાનંદ અંતર જામીરે;૧/૨
332 મને મળીયા સહજાનંદ શ્યામ સુખકારી;૨/૪
333 મનોહર મૂર્તિ તારી રે લાગે મને પ્રાણથી પ્યારીરે૨/૪
334 મરછ રૂપ ધર્યું તે મોરાર, વિધિ વેદ વાળી લાવ્યા ચાર; ૧/૧
335 મરણ આવ્યું તે પાછું નહિ વળે, કરશો કોટિ ઉપાયજી;૬/૬
336 મરી જાવું સંસારને છોડીરે, સંગે આવે નહીં એક કોડી; ૧/૧
337 મલ્યા રે મુને સહજાનંદ સ્વામી;ધર્મસુત ધામતણા ધામી. ૧/૧
338 મહા ચિંતામણીને તુલ્ય મનુષ્ય તન કહાવે;૩/૪
339 મહા મંગળકારી, મૂર્તિ તમારી, દેવ મોરારી દુઃખ હરો દીનાનાથ;૧/૨
340 મહાત્મ્ય શ્રી મહારાજનું, જ્ઞાની સમજે અપાર; ૧/૧
341 મહારાજ આજ વડતાલ પધાર્યા વાલો;૩/૪
342 મળી બુટોલપુરની માંહી કહે મયારાણી, સુણો નીલકંઠ વર્ણીન્દ્ર ૧/૧
343 મળ્યારે મને સહજાનંદ સ્વામી;પૂરણવર પુરુષોત્તમ પામી૩/૪
344 માણકી ઘોડી ઉપર બેસી આવોને મારે ઘેર હરિ;૧/૨
345 માણકી હું રે તુજને પુછું એક વાતલડી, ૧/૧
346 માણકીરે ઘોડી પ્રીતમને પ્યારી;અક્ષરપતિ કરતાં અસવારી.૧/૪
347 માણીગર માણકીનાં પ્યારા રે, માણીગર માણકીનાં પ્યારા;૨/૫
348 માત તાત ઘણું હરખાય, અતિ આનંદમાં દિન જાય. ૧/૧
349 માત પિતા બંધુ ને બેની સુત કળત્ર સારૂજી, ૪/૪
350 માત પિતા મન હરખ ઘણેરો, આનંદ ઉર ન સમાય રે; ૧/૧
351 માન અરી છે મોટો સંતો ભાઇ માન અરી છે મોટો;૩/૩
352 માન તજી મન શુદ્ધ કરીને ભાવે ભજો ભગવાન હરિ ૧/૧
353 માન વચન મુરખ સત્ય મેરા, ૧/૧
354 માન શિખામણ મારીરે, મુરખ મનવા; ૧/૧
355 માનવીયો મરવું છે રે, એક દિન આપણે રે ૧/૪
356 માફ કરો મહારાજ, ગોવિંદ ગુન્હા, માફ કરો મહારાજ ૧/૫
357 માયા તમારી દ્રઢ લાગીરે માણીગર માવા.માયા.૧/૨
358 માયા નદીની પાર ઉતારો મને, માયા નદીની પાર;૨/૫
359 માયા પર અક્ષરરે ધામતણા ધામી;૩/૫
360 માયા લગાડી ગયા મેલીરે મથુરાના વાસી.માયા૨/૨
361 માયામાં શું મોહી રહ્યોરે, મુરખ મનવા;૪/૪
362 મારા અવગુણ નાથ અપારરે, માવા કરોને માફ;૨/૪
363 મારા ગુણવંત શ્રી ઘનશ્યામ રે, પ્યારા પ્રીતે પધારજો; ૧/૧
364 મારા દીનદયાળુ ઘનશ્યામ રે મોહન આવો મેહેર કરી.૧/૧
365 મારા પુણ્ય તણો નહીં પાર મળીયા અક્ષરના આધાર ૧/૧
366 મારા પ્રાણ તણા આધાર કરુણા કીજીએ રે;૨/૪
367 મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારારે૧/૨
368 મારા પ્રાણ તણા આધાર, હો વાલા વધારો લાજ;૪/૪
369 મારા પ્રીતમ જીવન પ્રાણરે, હો રસિયા સલૂણા રાજ.૧/૨
370 મારા મનગમતા મહારાજ મંદિરિયે આવો;૪/૪
371 મારા હરિવર હૈડાના તમે હર છોરે;૨/૪
372 મારા હૈડા કેરા હારરે, હો પ્યારા પધારો ઘેર૨/૨
373 મારી અરજી તે હરિ ઉર ધારજો૨/૨
374 મારી જીભલડી જગદિશ જપો રૂડી રીતેરે;૨/૨
375 મુગટ ધારી મોહન મારી વ્હાર કરો;૧/૨
376 મુરખ મનમાં વિચાર કોને તુ વળગ્યો ને તારૂ કોણ છેરે; ૧/૧
377 મેં જગનો છોડ્યો ફંદરે સતસંગ સાચો કીધો; ૧/૧
378 મોયું મોયું મોયું રે, પરનારી સંગાતે મન મોયું;૧/૨
379 મોહન મહેર કરીને અવનિ ઉપર આવિયારે, ૧/૨
380 મોહનવર આવોરે, મારા મોલમાં, ૪/૪
381 યમ કિંકર કહે સાંભળ જીવડા, હજુ આગળ દુઃખ પડશે રે રામ;૮/૮
382 યમપુરીના માર્ગ માંય, સોળ શહેર આવે દુઃખદાઇ;૨/૨
383 રડતો ને કળકળતો પ્રાણી ચાલ્યો જમની સાથેજી, ૧/૪
384 રસિયો રંગ રમીને નહાવા સંચર્યારે. ૧/૧
385 રંગડાનો રસિયો વડતાલ વસીયો શામળીઓ સુખકારીરે;૪/૪
386 રામનવમીનો સમૈયોરે આવ્યો વડતાલ જઇએ વેલારે;૩/૪
387 રાવણ રોળાયો રણમાં કુંભકરણ જેનો ભાઇ; ૧/૧
388 રૂદન કરતો લોચન ભરતો કે’છે પાપી પ્રાણીજી;૪/૪
389 રે સત્સંગ શિર સાટે કરીયે, છબી ઉર શ્રીજીની ધરીયે. ૧/૧
390 રે હરિ વિના કોણ સગું સાચું; ૧/૧
391 લઇ લ્યો હરિ સંગે લા’વો રે, ફરી નહિ મળે વખત આવો.૧/૮
392 લટકાળા છો ધર્મલાલ, માણકીવાળા, છેલ છોગાળા સુંદર શ્યામ૨/૨
393 લાગીરે મને લગની હરિ સંગે;રાચીરે હું તો રસિયાને રંગે ૪/૪
394 લાવોરે દીનબંધુ દયાળુ દયા, લાવોરે દીનબંધુ દયાળુ દયા.૧/૪
395 લોજ નગર રૂડું કહાવે, મુક્તાનંદાદિ સાધુ રહાવે;૧/૨
396 લોભમાં અધિક લેવાના સંતો ભાઇ લોભમાં અધિક લેવાણા;૨/૩
397 લોહ તણી નર નારી બનાવે, તેને અધિક તપાવેરે રામ.૨/૨
398 વડતાલે વાલો જોવાને ચાલો રંગ રમે હરિ હોળીરે;૨/૨
399 વહાલા તારા ચરણકમળની દાસી, અરજી સાંભળજો અવિનાશી. ૧/૧
400 વાટની વિપત્ત શી રે વખાણું, ઘુવડ ગીધો આંખો ફોડે રે રામ;૭/૮
401 વારંવાર મનુષ્ય તન નાવે, જ્ઞાન વિના તે તું વ્યર્થ ગુમાવે. ૧/૧
402 વારીરે અવતારી વિહારી પ્રભુ, વારીરે અવતારી વિહારી પ્રભુ૨/૪
403 વાલા એક તારો મારે આશરો મારા રાજ;૨/૨
404 વાલા કેસર ભીના કાન મારે ઘેર આવોરે.૨/૨
405 વાલા ભક્તિપુત્ર ભગવાન મારે ઘેર આવો;૨/૨
406 વાલે પરચા પૂર્યા અપાર, પામે આશ્ચર્ય સહુ નરનાર;૨/૨
407 વાલે સત્સંગ વધાર્યો શિરોમણીરે, દેશોદેશ ઘેર ગુણ ગાય;૩/૪
408 વાલો અક્ષર નિવાસી આજ રે, અવનિ ઉપરરે આવિયા ૧/૧
409 વાલો વસ્યા વડતાલ મારી બેની ઝટપટ જોવાને ચાલોરે;૧/૪
410 વાસ કરો અવિનાશ, અમારે ઉર, વાસ કરો અવિનાશ ૩/૫
411 વિનવું વૃષકુળચંદ હરિ, વૃષકુળચંદ હરિ;૨/૪
412 વિષય થકી વેગળા નિત્ય રહેવું રે;૧/૨
413 વૃષનંદન વાલારે સદા સુખદાઇ તમે;૩/૪
414 શત જોજન છે લાંબી પહોળી શોભા અપરમપાર;૧/૪
415 શત જોજન જેનો વિસ્તાર કહિએ, પાચ પરૂને લોહી વહે છે રે રામ. ૧/૧
416 શરના કરના બે રામ ચરનકા;મહાદુઃખ મીટેરે મરનકા ૧/૧
417 શ��રીજી મહારાજ મારે મંદિરે પધારો થાળ ભરી આજ હું તો; ૧/૧
418 શરીરનાં સંબંધી સર્વે, શરીર સાથે જાશેજી૫/૯
419 શાન્તિ થાય સદા દુઃખ ના આવે કદી ભગવાન ભજો.૨/૨
420 શાન્તિ સદા કાળ કરો વિશ્વના વિહારી ૧/૧
421 શામ સલૂણા શોભાના શણગાર રે વાલા;૨/૨
422 શિર સાટે શ્રીજીને સદા સેવીયેરે, કદી ધામ ધરા દામ વામ જાય;૧/૪
423 શીતળ છાંયા વડની જોઇને મનમાં લાગ્યું સારૂંજી, ૨/૪
424 શુભ ગામ છપૈયારે ઉત્તમ સ્થાન અતિ;૧/૪
425 શુરા થઇને સતસંગ કરીયે તો ઉતરીયે પાર જોને; ૧/૧
426 શું મૂરખને સમજાવે, અંધાને અકકલ ન આવે;૨/૨
427 શું રે સંસારમાં અવતાર ધરી કામ કર્યું; ૧/૧
428 શોભે અતિ સુંદર શ્રી ગિરધારીરે, ૧/૨
429 શ્યામ સલૂણોરે શોભે, હરિને જોઇને હરિજન લોભે;૨/૨
430 શ્રવણ ભક્તિ કરી શુદ્ધ ભાવ પરિક્ષિત રાજેરે;૪/૪
431 શ્રી હરિ આજ ઉગારોરે, આ દુઃખમાંથી શ્રી હરિ આજ ઉગારો; ૧/૧
432 શ્રીજી મહરાજ પધાર્યા રે, ભક્તો પર ભાવ વધાર્યારે ૧/૧
433 શ્રીજી મહારાજ પધારોને આજ વધારોને લાજ સદા મા’રી;૨/૨
434 શ્રીજી મહારાજ પ્રીતે પધાર્યા; ૧/૧
435 શ્રીજી મહારાજ ભલે આવીયા વડતાલે રે૨/૨
436 શ્રીજી મહારાજ મારે મંદિરે આવો વાલા પુછું એક વાતડી, ૧/૨
437 શ્રીજી મહારાજ રાખો લાજ અમારી;૧/૨
438 શ્રીજી મહારાજ સદા સુખરાશી અક્ષરધામના વાસી૩/૪
439 શ્રીજી મહારાજ સુખ આપજો, દિનાનાથ દયાળજી; ૧/૧
440 શ્રીજી મહારાજ સુણો અરજ અમારી;૨/૨
441 શ્રીજી સરજનહાર સૃષ્ટિના શ્રીજી સરજનહાર; ૧/૧
442 શ્રીજી સુખ કરનાર દયાળુ શ્રીજી સુખ કરનાર, ૧/૨
443 શ્રીહરિ સહજાનંદ, પ્રગટ પ્રભુ, શ્રીહરિ સહજાનંદ ૫/૫