આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: ઉપદેશ   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે, ૧/૧
2 અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, અંત સમે કોઈ કામ ન આવે ૩/૪
3 અનુભવની રે ઉઘાડીને આંખ્ય સંત ચિંતામણી સેવીયે..૩/૪
4 અપના યા જગમેં નહીં કોય ૨/૪
5 અવસર આવ્યો છે સારો, વરીએ નટવર નંદ દુલારો. ૧/૪
6 અવસર એસા નહીં મિલે, તું ભજી લે શ્રીપતિ રામ હો પ્યારે.૩/૪
7 અવિનાશીની મંગળ આરતી જોઇએ ભાવ સહીતી રે ૧/૪
8 અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે ૪/૪
9 અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે ૧/૧
10 અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે ૨/૪
11 અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા ૨/૪
12 અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..૬/૬
13 આ જગત દિશે છે વ્હાલા રે, પૂરણ દુ:ખ નો દરિયો જન ભરમાયે છે ઠાલાં રે ..૯/૧૧
14 આ જગમાંહી આવીને તેં શું શું કમાણી કરી અંતરની તે જુરીમાંહી શું શું વસ્તુ ભરી ૧/૧
15 આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી ;૩/૮
16 આજ આવ્યો અવસર અણમૂલો ના ભૂલો ઘડી ભગવાન રે, સહુ સ્મૃતિ રાખો શ્યામની ૨/૪
17 આજ હરિનું ભજન કરી લો, કાલે વખત કેવી ૧/૧
18 આદિતવારે ઉદે થયા, સૂરજ સહજાનંદ; મારગ બતાવ્યો મોક્ષનો ૧/૪
19 આનંદમાં રહે મન તું સહજાનંદમાં હિમ્મત ન હાર કર હરિમાં પ્યાર ૧/૧
20 આયો આયો મનુષ અવતારરે, નર ચાર દિવસ મિજમાના....૪/૪
21 આવેંગે જમ આવેંગે, હરિભજન વિના જમ આવેંગે ૨/૪
22 આવો આવો જરા, થાઓ થાઓ ખરા હરિ મળવાને કાજ થાઓ શૂરા શૂરા ૪/૪
23 આવ્યો રૂડો અવસર રે ઓળખવા એક હરિ..૧/૬
24 એક કપટી ન તરે રે, મહારાજ, શરણ આયે સબહી તરે ૧/૧
25 એક શ્રી હરિ મોક્ષના દાતા છે બીજા દાતા સાચા સંત રે, સહુ સત્સંગ કરો સ્નેહથી ૧/૪
26 એના વચન જો તૂં લોપીશ રે, મન સુખ તો નહીં પામીશ રે ૫/૬
27 એને જાણવાનું શું કામ છે જે, નથી જ રહેવાનું ૧/૨
28 ઓ સંતો રે...મને મળવાનો કહું તમને ઉપાય૨/૨
29 ઓળખો ઓળખો રે, આ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન ૧/૨
30 કદીયે ના ધરવું અભિમાન, મરવું એક પલકમાં રે; ભજન ૧/૧
31 કપટ ના રાખુ એક રતિ હે નાથ મને આપજો એવી મતિ૧/૬
32 કપટી ક્યાં જવાનો છું, પ્રભુના હાથમાંથી તું;૧/૪
33 કપટી તેરા કોન સગા હે સોઇ માનત મેરા મેરા રે....૩/૪
34 કર કર ભજન અખંડ સદ્ગુરુકા, ગાફલ હોય ક્યા સોતા હે;૨/૧૨
35 કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ ૧/૪
36 કર લે ખૂબ ફકીરી રે, બંદે કર લે ખૂબ ફકીરી રે;૧/૪
37 કરે કોઇ ભજન તો, રાજી થાશે જીવન ૧/૧
38 કરો ભાવે ભજન, જોડી મૂર્તિમાં મન આવો ફરી ફરી નરદેહ આવે નહિ ૧/૪
39 કર્ય મન પ્રભુ ચરન પર પ્રીત૪/૪
40 કાદવ કેરાં કુંભ કોડિયાં કડૈયા ને કોઠીજી;૬/૯
41 કાનુડા કેડે ચાલી રે, થઈ મતવાલી ૩/૪
42 કાનુડા કેડે જાઈએ રે, શીદને લજાઈએ ૪/૪
43 કાનુડા કેડે જાવું રે, સમજી છું આવું ૨/૪
44 કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું ૧/૪
45 કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશેજી;૪/૯
46 કાયા તારી જાશે ધૂળમા રોળાશે ભજન ધ્યાન કરી લે નહિ તો સમય વહી જાશે ૧/૧
47 કાળનાં ગડે નગારાં કાળનાં ગડે..૧/૬
48 કાળુ મોઢુ લઇને ફરવું, તેનાથી મરવું ભલું રે ૨/૨
49 કીજીયે ધ્યાન શ્રી ધર્મના કુંવરનું, સર્વ પેહેલા ઉઠી પ્રાતઃ કાળે૧/૮
50 કુંડળમાં આજ, આવ્યા મહારાજ સંતો ભકતો, મુક્તો સાથે સહજાનંદ શ્યામ ૧/૧
51 કૃષ્ણ હરિ સુખદાઇ, ભજ નર કૃષ્ણ હરિ સુખદાઇ ૩/૪
52 કે મનવા તૂં ઇચ્છે છે કલ્યાણ કે તારે જોઇએ છે જો વખાણ કે તારો તપાસ કરીને તૂં જાણ ૧/૧
53 કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે, અલ્યા નાહકના મરો બધા ૧/૧
54 કોઉ કામ ન આવે, પ્રભુ વિના, કોઉ કામ ન આવે .૧/૬
55 કોન સગો હે તેરો, હરિ બિના, કોન સગો હે તેરો રે૩/૪
56 ક્યા બકબક કરત દીવાના રહની તો નહીં રહતા હે;૮/૧૨
57 ક્યું રિઝેગે રામ બંદે ક્યું રિઝેગે રામ, ૩/૪
58 ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રે, ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રેઃ૪/૪
59 ગુરુ ગુરુ કહત સકલ સંસારા; એસે જગ ભરમાયા હે;૫/૧૨
60 ગ્રહણ ગ્રાહક કરજયો, લાલજી લક્ષમા લઇને ૧/૧
61 ઘેરે ચાલી આવ્યા ગૌલોકવાસી રે..૪/૪
62 ચપેટા કાલકા એસા , ઝપેટા બાજકા જેસા૪/૪
63 ચેત ચેત મન મંદ હો અવસર ચેત ચેત મન મંદ, ૨/૪
64 ચેતન વાલે ચેતીઓ, મેં કહત હું હાથ બજાય હો પ્યારે૪/૪
65 જગતમેં જીવના થોરા મ ભૂલે દેખી તન ગોરા ખડા શિર કાલ સા વેરી ૧/૪
66 જગમાં જન્મીને શું શું કર્યું તે વિચારો માનવ તન પામી જીતેલી બાજી શીદ હારો ૧/૧
67 જગમેં મત કીજે અભિમાન... ૧/૪
68 જગમેં રહેના દો દિનકા, તુમ કાહેકુ કરત ગુમાન હો પ્યારે.૧/૪
69 જગમેં રહેના દો દિનકા, તુમ ક્યું ન ભજો કિરતાર હો પ્યારે.૨/૪
70 જનમ મરન ભવતરન મનુષ તન, આજ અમૂલખ આયો હે, ..૨/૪
71 જનમ સંગાથી વિસાર્યા જગદીશને રે;એળે ખોયો માણસનો અવતાર રે; .૧/૪
72 જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;૧/૯
73 જનુની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી ૨/૧૨
74 જન્મ ધરીને શું શું કીધું, શું શું લીધું ભાતુંજી;૮/૯
75 જપ મન નામ નીત રેનદિન, ધરી ધરી પલ છીન, યેહીતે હોતરે તેરો કામ, ૪/૬
76 જવાનું છે જવાનું છે, ભાઇ સર્વે મેલીને જવાનું છે ૧/��
77 જા કે પ્રિય ન રામ બૈદેહી; સોં છાંડિયે, કોટિ બૈરી સમ, જદ્યપિ પરમ સનેહી ૨/૩
78 જા જા રાંકા શું સમજયો તું, આટલુય નથી મુકાતું રે ૧/૨
79 જાગી કરને ભજન મનવા, લેને માળા હાથમાં શું લઇને આવ્યો હતો તું ૩/૪
80 જાણ્યા નહિ જગદિશ કારજ તારૂં શું સર્યુ, ૨/૪
81 જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે ૧/૪
82 જાય છે જાય છે જાય છે રે, જોતાં જોતાં જોબન તારૂ જાય છે;૨/૨
83 જાવું છે રે જાવું છે રે, જાવું છે નેદાન ૧/૪
84 જાવું જરૂર મરી, મેલીને સર્વે જાવું જરૂર મરી ૩/૪
85 જાશું જાશું મરી, આ છે વાત ખરી ગાશું હરિ હરિ તો તો જાશું તરી તરી ૨/૪
86 જીવન ધ્યેય તારો શું છે જીવલડા શા માટે ધરતી પર તું આવીયો રે, ૧/૧
87 જીવનને તુચ્છ કરી નાખમાં હો જીવડા ૧/૧
88 જીંદગી વિતી જશે પળવારમાંરે સ્નેહે સમરો સરજનહાર ૧/૧
89 જુઓને આ જગબંધનની જેલ, તેને તોડવી મુશ્કેલ ૧/૧
90 જુઠી જુઠી આ જગકી આશરે નર નાશ પલક મહીં પાવે....૧/૪
91 જૂઠી માયા કાયા પણ જૂઠી, તેમાં લોભાણો શું લે’રીજી ૩/૪
92 જે આકાર નથી જ રહેવાના તેને વિચારવાનું શું કામ છે ૨/૨
93 જે તન દેખી છાક્યો ડોલે, તે તું દેખ વિચારીજી;૬/૮
94 જેને અર્થે જીવીત ખોઇ જાય છે રે, જીવ જોને તપાસી તારૂં કુણ છે રે ૧/૪
95 જો રહેનેવાલા નહીં હૈ ઉસમેં પ્રીતિ કરકે ક્યા કરું ઓ સબ માયા નાશવંત હૈ ૧/૧
96 જો હોય હિંમત રે, નરને ઉરમાંહી ભારી ૩/૪
97 જોજો આ જગની ચતુરાઇ, હરિ ભજતાં મરે લાજી રે૪/૪
98 જોને મન તું મૂર્તિ, આડો અવળો દોડમા મનની વૃત્તિ હરિ વિના, બીજે ઠેકાણે જોડમા ૧/૪
99 જ્ઞાન મન મૂર્તિમાં, તું રાખ્ય તો રહે મથ્ય ભલે દેહમાં, એકદિ તું નહિ રહે ૧/૧
100 જ્યાકિ લગન રામસોં નાહી; તૌ નર ખર કુકર સૂકર સમ, બૃથા જિઅત જગમાંહી ૧/૩
101 જ્યારે બનીશ તું આતમારામ આ ત્યારે અંત આવશે બની બ્રહ્મને ભજીશ તું શ્યામ ૨/૨
102 ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહી ૨/૪
103 તન ધન જાતાં, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચળે ૩/૪
104 તન મનનો દાસ થઇ, રહે છે પોતે ખાસ તેમાં દુઃખ વેઠે ઘણું, થાય ન સંતનો દાસ ૮/૧૦
105 તમે ઉદ્યમ કરજો કાંઇ રે, મળશે સુખ અમૂલું તમે કરો કંઇક કમાઇ રે ..૧૧/૧૧
106 તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું ૧/૧
107 તારા મનમાં જાણે મરવું નથી રે, એવો નિશ્ચે કર્યો નિરધાર ૩/૪
108 તારી આંખો લુછી નાખને તું જાજુ દિલને દુઃખી ના તું કર-સત્ય સ્વીકાર ૧/૧
109 તારી એક એક પળ જાય લાખની, ૧/૧
110 તારી મૂર્તિ સર્વેનું કારણ છે એતો મહાસુખનો મહેરામણ છો ૩/૪
111 તારે મન ગમતે જો ચાલીશ રે તો તૂં ખૂબ જ દુઃખી થઇશ રે ૬/૬
112 તારે રહેવાનું એના સુખ માટે રે પાળવાની છે શિશ સાટે રે ૨/૬
113 તારેંગે સંત તારેંગે, ભવજળમેં બૂડત સંત તારેંગે ૪/૪
114 તીર્થે જાને રે તું તો તીર્થે જાને,..૬/૬
115 તું સાચો વેપારી રે, મનુવા, તું સાચો વેપારી રે;૩/૪
116 ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી ૪/૧૨
117 થોડે પુણ્યે ના મળે, સ્વામી સહજાનંદ મળતા એને થઇ જાય, અતિ ઘણો આનંદ ૧૦/૧૦
118 દશ મહિના માના ઉદરમાં, ઉંધે માથે ઝૂલ્યોજી;૫/૮
119 દિલ લાગ્યા હમારા ફકીરીસે, દુનિયાદાર દુ:ખી સબ દેખે ૧/૪
120 દિવસ ત્રણસો સાઠ વિતાવી આ સંવત્સર સરી ગયો ૧/૧
121 દુર્લભ અવસર આવ્યો ભજી લીયો અવિનાશી;૧૪/૧૫
122 દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન, દૂસરો કોન સુખદાઈ રે ૧/૪
123 દેખ દેખ દિલ દિલ દીવાના, શિર વેરી જમ દુતા હે;૪/૧૨
124 દેખ વિચારી દિલમાં તારા દેહને રે૪/૪
125 દ્રઢ મન આંટી રે ધારી, વરી હું તો નટવર કુંજવિહારી .૩/૪
126 ધર્મકુંવર ઉર ધારો નવલ પિયા,..૧/૩
127 ધાર્યુ કરજો સંતનું, મનનું કરશો નહિ મન મુંઝારો કરશે, સંત સુધારો સહિ ૪/૧૦
128 ધીક ધીક રે પ્રભુ ભજ્યો નહીં આ ટાણે; તુંને ડાહ્યા જનો શું વખાણે રે ૧/૧
129 ન માન શિખામણ મેરી ફીર ફીર અસવર નૈ આવે, પ્રભુ ભજ્યા વિન સબહિ પ્રાની, જરૂર જમપુરીમાં જાવે ૨/૪
130 નથી પંચ વિષયમા સુખ પ્રભુ એક જ મારું સુખ, ૧/૧
131 નર અજ્ઞાની સાંભળને શિખામણ મૂરખ મારી૧/૪
132 નરનારાયણ ગાવો રે, અવસર ન મળે આવો.૧/૪
133 નરનારાયણ સેવો રે, નરનારાયણ સેવો;૪/૪
134 નરનારાયણ સ્વામિનારાયણ ભજ મન પ્રગટ બિરાજે હરિ ૧/૪
135 નવ કરીએ રે નવ કરીએ, જગ કેરી લાજ, વરીએ તો સુંદર શ્યામને ૪/૪
136 નહિ ભજ્યા નારાયણ થાશે તારી શી ગતિ, ૩/૪
137 ના રોશો કોઇ તમે, ના પાડો આંસુ તમે ૧/૧
138 નારાયણ નામ લેને તું પ્રાણી રે, બદ્રીનાથ પ્રગટ જગ જાણી .૧/૪
139 નારાયણ રે નારાયણ રે નારાયણનું નામ ;૧/૪
140 નારાયણ સુખકારી, ભજી લેને નારાયણ સુખકારી;૨/૪
141 નારી છે નરકરૂપ, મુમુક્ષને નારી છે નરક રૂપ ના જોવું તેનું રૂપ ૧/૨
142 નાશવંત આ દેહ વડેથી, અવિનાશી ફળ લેવુંજી;૭/૯
143 નાશવંત દુનીયા આ નથી રહેવાની નાશવંત છે એ તો નાશ રે થવાની ૧/૧
144 નિમમાં રહે ને તું તો નીરમાં રહેને..૪/૬
145 પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે ૨/૬
146 પધારો સંતો, આવો સત્સગી સત્સંગીજીવન સુણવા રે, ૧/૧
147 પરદેશી છે આ પ્રાણી પરોણલો, તે રૈ રૈ ને કેટલુંક રેશેજી૪/૪
148 પશુ તણી પંક્તિ મેલાવી, દેહ મનુષ્યની દીધીજી;૮/૮
149 પંચ ઇંદ્રિયે પંચ પ્રકારરે, જીવ કરેછે જુજવો આહારરે.૬/૭
150 પાપનો ભરે રે માથે પાપનો ભરે..૩/૬
151 પાયા પાયા વચનામૃતના પાન રે કોડીલે આજ કૃપા કરી રે લોલ ૧/૧
152 પાવેંગે દુ:ખ પાવેંગે, હરિભજન વિના દુ:ખ પાવેંગે ૩/૪
153 પાળો આજ્ઞા સંતની, ફાયદો થશે અપાર રાજી થઇ જે જે કહે, કરજો કરી પ્યાર ૬/૧૦
154 પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ, ૧/૧
155 પેટ કટારી રે, પહેરીને સનમુખ ચાલ્યા ૪/૪
156 પ્યાર કરીલે પ્યાર મનવા, પ્યારા શ્રી ઘનશ્યામમાં નાશવંત આ દેહ તારો ૪/૪
157 પ્રગટ પ્રમાણ હરિ બિન પ્રાની, ક્યું જહાં તહાં ભટકંતા હે;૭/૧૨
158 પ્રગટ હરિ ભજ પ્રાણી, સમજીને પ્રગટ હરિ ભજ પ્રાણી;૪/૪
159 પ્રથમ તો સારી પેઠે માહાત્મ્ય જાણ પછી હરિ ધ્યાને ધરી મહાસુખ માણવું રે લોલ ૧/૧
160 પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે ૧/૪
161 પ્રભાતે ઉઠીને પ્રાણી, ગાયે ગિરિવરધારી ૨/૪
162 પ્રભાતે ઉઠીને પ્રાણી, ધ્યાન હરિનું ધરવું ૩/૪
163 પ્રભાતે ઉઠીને પ્રાણી, શ્રી ઘનશ્યામ સંભારો ૪/૪
164 પ્રભાતે ફૂલડીયાં ફૂલે, સાંજે તે કરમાશેજી;૨/૯
165 પ્રભુ એક નામ તેરા સુખકારી,યે દુનિયા હૈ દુઃખકારી ૧/૧
166 પ્રભુ પદ કર પ્રીત નિત જનમ જીત જાવે સ્વારથ સંસાર લાર, દિન દિન દુઃખ આવે..૩/૪
167 પ્રભુ ભજી લેને પ્રાણીયાં રે ધનદોલત ને નાર્ય..૪/૪
168 પ્રભુ ભજ્યા વિના ગાફલ પ્રાણી, આમે ઉંમર ખોઈજી ;૨/૮
169 પ્રભુ સંગે પ્રીત કરો પ્રાણી, સાચા સગા જીવનને જાણીરે ૪/૪
170 પ્રભુજીને, પામવાનું તાન મારે મનવા કરતું પ્રીતડી, પ્યારા પ્રભુ હાંરે ૧/૧
171 પ્રાણી નર દેહ સુંદર પામી રે, ભજ નર રે નારાયણ સ્વામી૪/૪
172 પ્રાણી શી ગતિ તારી થાશે રે, પ્રાણી શી ગતિ તારી થાશે રે;૨/૪
173 પ્રાણી શ્વાસ ઉચ્છવાસે સ્વામિને સંભારીએ રે ૩/૪
174 પ્રાણી સમરો શ્રી ઘનશ્યામને ૧/૪
175 પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે ૪/૪
176 પ્રેમકી તો રીતિ સબ લોકસે હે ન્યારી દેવેરે દયાળ સોઇ પાવત નરનારી ૪/૪
177 પ્રેમકો પ્રતાપ શેષ શંકરસે ગાવે ધન્ય ધન્ય સો પુરુષ નારી પ્રેમરાહ પાવે ૨/૪
178 પ્રેમવશ શ્યામરો આધીન હોઇ આવે પ્રગટસ્વરૂપ ધારી લાડકુ લડાવે ૧/૪
179 બાળપણું તે જીવ અજ્ઞાની, ખબર વિનાનું ખોયુંજી;૭/૮
180 બિપતિ કોન નિવારે નાથ બિન, બિપતિ કોન નિવારે રે ૨/૪
181 ભજ કૃષ્ણ ગોવિંદ રામારે૧/૨
182 ભજ મન નરનારાયણ સ્વામી, પરમ દયાલ પ્રગટ બહુનામી, ૧/૪
183 ભજ મન સહજાનંદ પદકંજ;૨/૬ આતમજ્ઞાન ૨/૬
184 ભજ મન સહજાનંદ સ્વામી, સમરથ સુખદાયક હરિ બહુનામી;૨/૪
185 ભજન કર ભાવ શું પ્રગટ પરબ્રહ્મનું રાખ હરિરૂપમાં મન તારું ..૪/૮
186 ભજી લે ભગવાન, સાચા સંતને મળી, વચનમાં વિશ્વાસ રાખ્ય ૪/૪
187 ભજી લે મન તું હરિનામ સદા નહિ જાણ તું આયુષ્ય ખુટે કદા ૧/૧
188 ભજી લે મનભાવથી રે, પ્રભુ નામ સમરને ઘડીપળેજી ૧/૧
189 ભજી લેને ભાવશું ગિરિધારી રે, નહિ તો થાશે ફજેતી ભારી૧/૪
190 ભજી લેને શામળો સુખકારી રે, વ્હાલો ભક્તવત્સલ ભયહારી રે... ૧/૪
191 ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતો મર્યો, પેટને અરથે પાપ કરંતા ૧/૪
192 ભજ્યો નહીં ભગવાનને રે મળ્યો માણસનો દેહ.૧/૪
193 ભટક ભટક સબહી ભવ ખોયો, અંતર હો ગયા અંધેરા હે;૬/૧૨
194 ભલા ચાલ ચાલ લાલ ઉર લાયલે ;૩/૪
195 ભવસાગરનાં નીર તરીને, જાવું સામે તીર, સંતો ભવસાગરનાં નીરજી. ; ૧/૧
196 ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના ૨/૪
197 ભવસાગરમાં ભક્તિ હરિની, ઉગરવાનો આરોજી ૩/૯
198 ભાઇઓ ભજી લ્યો ભગવાન, ભૂમિ પ્રગટ થયા સુખદાન૪/૪
199 ભામા ભૂલાવે છે ભાન, મુમુક્ષને ભામા ભૂલાવે છે ભાન ૨/૨
200 ભૂલી ગયો ભગવાન રે, જીવ જનમ્યો જે વાર ૨/૪
201 ભૂલી ગયો ભગવાનને રે ગયું જોબન બાળ;.૩/૪
202 મન તું કરીજો વિચાર જગમાં જોયો તે ક્યાં સાર મન તું કરીજો ૧/૧
203 મન માન કહ્યું તું મારું રે, નક્કી જાવું છે નિધાર, ૧/૧
204 મન માન કહ્યુંતું મારૂં, તે કામ બગાડયું તારૂં.૧/૨
205 મનમાં વિચારી જરી, જોયું નહિ મનમાં વિચારી જરી ૪/૪
206 મનવા ગોવિંદના ગુણ ગાઇ લે અવસર આવે નહીં વારંવાર ૧/૧
207 મનવા તો સમ ઓર ન પાજી રે.૪/૪
208 મનવા ભજ વ્રજચંદ રે, મનવા ભજ વ્રજચંદ રે.૧/૪
209 મનવા મસ્તાના ગાને પ્રભુનાં ગુણભાઇ દીલડાં દિવાનાં લેને હરિનાં ગુણ ગાઇ ૧/૧
210 મનવા સત્ય શ્રીજી રહેવાના, બાકી સર્વે છે મરવાના, ૧/૧
211 મનવા હરિના ગુણ ગાઇ લે મનવા હરિના ગુણ ગાઇ લે ૧/૧
212 મનુવા માનને કહ્યું મારું રે, શાને તું બગાડે કામ તારું રે... ૩/૪
213 મનુવા સમજ સયાને કાગ વ્રજજીવન ઘનશ્યામ વિસારી ૩/૪
214 મનુવા સમજ સયાને ધૂર પરધન પરત્રિય હરન પ્રવીણા ૪/૪
215 મનુષ્ય દેહ દેવતાને દુર્લભ, તે તારે આજ આવીરે..૩/૪
216 મનુષ્ય દેહ ધરીને મૂરખ, તેં શું કરી કમાણીજી ;૪/૮
217 મનુષ્યનો દેહ મોંઘો નહિ મળે ફરી ૧/૪
218 મહાભાગ્ય જાણો સહુ આપણા રે મળ્યો સત્સંગ અમૂલો, ૧/૧
219 મળવું મળવું મળવું રે, મારે સર્વાપરિને મળવું ૧/૧
220 મળ્યો મનુષ્ય દેહ ચિંતામણિ રે, તારા અંગમાં છે રોગ અસાધ્ય ૨/૪
221 મંગલકારી મૂર્તિ તેમાં રાખી સુરતી કથા સાંભળતા સુખ જ થાય ૧/૧
222 મંગલકારી હરિ મૂરતિ, ભેટે ભવદુ:ખ જાય; સ્મરણ કર શ્રીગોવિંદનું, ફોગટ ફેરો ન થાય; 2/4
223 માણસનો અવતાર મોંઘો, નહીં મળે ફરી, માન મરડાઈ મોટપ મેલી ૩/૪
224 માન મનવા મેલી દેને, રહેને તું સારા સંગમાં નબળા સંગ રાખીશ તો ૨/૪
225 મારા નાથ તણી માયા જગે વળી દિસે ઉપરથી અતિષે ઉજળી ૧/૧
226 મારા વાલાજી શું વાલપ દીસે રે; તેનો સંગ શીદ તજીએ ૧/૧
227 મારું સહજાનંદ શુભ નામ રટજો ભાવે કરી કામો કરીશ તમારા તમામ રટજો ભાવે કરી ૧/૧
228 મુરખ મતિમંદ નર મુકુંદ ક્યું વિસારે ભૂલી કે ભગવાન આનંદ, બહુ ઉરમેં ધારે..૪/૪
229 મૂર્તિ મુકીને કયાં દોડ્યો જાય રે મન રહે તું મુર્તિ માંય રે ૩/૬
230 મોક્ષ મારગે અનુવૃત્તિ, શબ્દ ઘણો મહાન રાખો એવા સંતની, જેને મળ્યા ભગવાન ૭/૧૦
231 મોક્ષમાર્ગમાં મોટું વિઘન પોતાના દેહને જાણો ૧/૧
232 મોંઘો દેહ મનુંષ્યતો આવ્યો, ગાફલ તેં તો વૃથા ગુમાવ્યો ૨/૪
233 યા તન નહીં તેરો રે મુરખડા હરિ ભજ સાંજ સવેરો રે....૩/૪
234 યું મિલ ચારુ વેદ બતાવે, ૪/૪
235 રટ રટ રે મન બાવરે, એક નામ હરિ કો ૩/૪
236 રટરે દિનરેન હો મન પ્યારે, શ્રી સહજાનંદ નામ.૪/૪
237 રાખીલે શુદ્ધ સદાચાર, હરિ તારા અંતરમાં આવશે સુખ તને મળશે અપાર ૧/૧
238 રાખો હરિરૂપમાં મન પ્રોઈ રે, નહીં તો જાશો જનમ વગોઈ ૩/૪
239 રાત રહે પાછલી ચાર ઘટિકા તૈયેં સંતને શયન તજી ભજન કરવું ..૩/૮
240 રૂડું સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારીએ રે ૧/૧
241 રે ક્યું તેરો નર તન યુંહિ ગુમાવે૩/૪
242 રે ધરિયા અંતર ગિરધારી, શું કરશે ઘોળ્યાં હવે સંસારી ૪/૪
243 રે નર માન્ય સિખામણ મેરી૨/૪
244 રે નર હરિ બિન કોઇ ન તેરા૧/૪
245 રે મન કરને તપાસ, કેમ રહે અંતરમાં શ્રી હરિ ૧/૧
246 રે લગની તો હરિવરથી લાગી, મેં તન ધનની આશા ત્યાગી રે ૨/૪
247 રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ રે ૩/૪
248 રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું ૧/૪
249 વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કે’શું કે’વાને જો રે’શું રે. ૧/૧
250 વચન વાલાનું વાલપ્યે પાળો મનમાં મળેલી માયાને ટાળો ૧/૨
251 વાય વાય જો કુમતિ મતિ તારી રે, ૧/૧૨
252 વાલાજીના વચનમાં રહેવું જે વળગી એ વિના સુખી થાવાની મતિ કરો અળગી ૨/૨
253 વિષય વિકાર જેણે કીધલા, તેને દુ:ખ અપારજી ૨/૪
254 વૈરાગ્ય વસે રે જેના ઉરમાં, બળતો લાગે સંસારજી ૩/૪
255 વ્હાલુ રાખો માનને, કાં રાખો ભગવાન બંને વાના નવ મળે, એક મળે નિદાન ૨/૧૦
256 શરણું તું તો લેને રે નટવર શ્યામનું રે ;૨/૪
257 શરીર શરીર શું કરો, શરીર નથી રહેનાર ગમે એટલું સાચવો તોય, જરૂર છે મરનાર ૫/૧૦
258 શીદને ભટકો છો તમે ચતુર સુજાણ ૪/૪
259 શ્યામ સુંદર સુખદાઇ રે , હરિ ભજી લેને ભાઇ.૪/૪
260 શ્યામ સુંદર સુખદાઈ રે, સુન મોહન મેરે ૪/૪
261 શ્રી ઘનશ્યામ કો નામ જપો જન, શ્રી ઘનસ્યામ...૩/૪
262 શ્રી નારાયણ નામ રટન કરી, જનમ સુફલ કર પ્રાણીજી.૪/૪
263 શ્રી હરિ ધર્મ કુમાર ભજ મન શ્રી હરિ ધર્મકુમાર.૨/૨
264 શ્રીજી મહારાજ માગું, શરણ તમારું;૧/૧
265 શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવાર લખુ શત દોહાવલિ, કર્તા તમે આધાર ૧/૧૦
266 શ્રીજીને વશ કરવા હોય જેને કહું ઉપાય તે કરવો તેને ૧/૧
267 શ્રીહરિ સહજાનંદ ભજ મન, શ્રીહરિ સહજાનંદ ૧/૨
268 સગપણ કીધું રે સાચુ, હવે હું રંગ બીજે નવ રાચું. ૨/૪
269 સગાં કોઈ સાથે ના’વે રે, મરવાને ટાણે, માત પિતા સુત નારી ૧/૫
270 સજની ટાણું આવ્યુંરે ભવજળ તરવાનું ૧/૧
271 સત્ય વાત એક સાંભળોને સારી રે, જો જો જન મન વાત એ વિચારી રે ૫/૧૨
272 સત્સંગ કરને પ્રાણી, ધોખો શિર જમનો જાણી ૧/૪
273 સદભાગ્ય સમજવાં સૌએ નિજના, સત્સંગી સુકુમાર ૧/૨
274 સદા સંભારો શ્રીજીને, ભૂલો નહિ એક પળ સતત સ્મૃતિ રાખવા, કોટી કરો કળવળ ૩/૧૦
275 સમજ બે મૂઢ મતિહીના મનુષ્ય તનુ પાય ક્યા કીના ૨/૪
276 સમજ સમજ અજ્ઞાની અંધા મન મારા મસ્તાન રે ૧/૧
277 સમજ સમજ બેખબર અજ્ઞાની, મિથ્યા જનમ ગુમાતા હૈ ;૩/૧૨
278 સમજી વિચારી રે ચાલી, મોહન વરવા આંટી ઝાલી .૪/૪
279 સમર સમર સદ્ગુરુ સાહેબકુ, ક્યા મુખ બક બક કરતા હે;૧/૧૨
280 સર્વે માન તજી, શામળિયા સંગાથે મન દૃઢ બાંધીએ ૨/૪
281 સહજાનંદ શુભ નામ. રટો, સ્વામિનારાયણ નારાયણ નારાયણરે .૪/૪
282 સહજાનંદ સહજાનંદ, ગાવે બડ ભાગી ૫/૭
283 સહજાનંદ સહજાનંદ, સહજાનંદ કહીએ ૧/૭
284 સહજાનંદ સહજાનંદ, સહજાનંદ ગાઇએ . ૩/૭
285 સહજાનંદ સહજાનંદ, સહજાનંદ ભજીએ ૪/૭
286 સહજાનંદ સહજાનંદ, સહજાનંદ રટીએ ૨/૭
287 સહજાનંદ સુખકારી, ભજ મન સહજાનંદ સુખકારી ૩/૪
288 સહજાનંદ સ્વામી રે, ભજ દ્રઢ ભાવ કરી, ૧/૪
289 સહજાનંદને શરણે જાતા, પાછા પગ નવ ભરીયે રે શરણાગત પાલક છે વાલો ૧/૧
290 સંત સમાગમ કીજે હો, નિશ દિન૧/૪
291 સંત સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે ૪/૪
292 સંસાર સુખ સ્વપ્નાનો મેવો, મળે તોય રહે જેમ હોય તેવોરે ૩/૪
293 સાચા સંતપુરુષનો સંગ, કદી નવ છોડીએ રે રહીને આધિન દિન ને રાત, અભિમાન તોડીએ ૧/૧
294 સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો.૪/૪
295 સાભળો સંતો રે, તમે ઓળખાવો એક સ્વમિનારાયણ ૨/૨
296 સાંભળ નીચ હરામી મન રે તૂં તો ખાંતે લોપે છો વચન રે ૪/૬
297 સુખ દુઃખનું કારણ મન રે એમ કહે છે મોટા સંતજન રે ૧/૬
298 સુખદાયક શ્રી ઘનશ્યામ, ભજમન ભાવેથી તાપ ટળશે ત્રિવિધિ તમામ ૧/૧
299 સુમર્ય નર સહજાનંદ સુખદાઇ..૧/૪
300 સેવા આવી સેવા રે, કયાંથી મળે વાલમજીની સેવા કરીએ મહાસુખ લેવા રે ૧/૧
301 સોઇ ધન્ય શ્યામ ચરન જાહિ લગન લાગી ૩/૪
302 સ્વપ્નું સમજો રે આ સંસારને, દુ:ખ દરિયો વિશાળજી ૧/૪
303 સ્વામિનારાયણ કહેતાં રે, કેમ તું લાજે છે;૨/૪
304 સ્વામિનારાયણ કૃષ્ણ હરિ ભજ, કાઢ્ય કુમતિ સર્વ ન્યારી રે.૧/૪
305 સ્વામિનારાયણ ગાશે રે, તારૂં સારૂં તેદી થાશે.૪/૪
306 સ્વામિનારાયણ દેવ રે, ભજ મન નરનારાયણ દેવ રે.૧/૪
307 સ્વામિનારાયણ સુમિરન કર લે, સમરથ છે સુખધામ ૧/૧
308 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે ૬/૭
309 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્ય રે ૭/૭
310 સ્વામિનારાયણનું સ્મરણ કરતાં અગમ વાત ઓળખાણી રે ૧/૧
311 હરિ ગુણ ગાના હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના હરખસેં, ઉર લાઇ અતિ ઉછાવ ૩/૪
312 હરિ બિન કોઈ ન તેરા, સમજ નર હરિ બિન કોઈ ન તેરા રે ૩/૪
313 હરિ બોલો બોલો, મુખ ખોલો ખોલો જીભ આપી જગદીશે ગુણ ગાવા ગાવા ૩/૪
314 હરિ ભજ તજ હરખ શોક લોક લાજ ત્યાગી માત તાત ભગિનિ ભ્રાત, જાત જોને જાગી ..૨/૪
315 હરિ ભજતાં સુખ હોય સમજ મન ૨/૪
316 હરિ રાજી કરવાને આજ ઉઠો નરનારી રે; ૧/૧
317 હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, પ્રભુ ભજ્યાનું વેદ પુરાણે કહ્યું છે કથી ૨/૪
318 હરિ વિના હેતુ નથી, તારૂ, સમર સદા માન વચન મારૂ ૧/૪
319 હરિ વિના હેતુ બીજું, કોંઇ કેનું નથી ૪/૪
320 હરિ હરિ હરિ ગુન ગા મતિયા મોરી હરિ હરિ હરિ ગુન ગા ૧/૧
321 હરિકૃષ્ન ઘનશ્યામ નારાયન, તું રટ મન મેરારે.૧/૪
322 હરિગુણ ગાતાં, દુરિજનિયાનો ધડક ન મનમાં ધારીએ ૧/૪
323 હરિજન થઈને, હાણ વરધ સુખ દુ:ખ મનમાં નવ ધારીએ ૪/૪
324 હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે ૧/૪
325 હરિમાં હેત તે પુણ્ય છે, બીજે પ્રેમ તે જાણો પાપ રે, સહુ પાપ તજીને પુણ્ય કરો ૪/૪
326 હરિમૂર્તિ સર્વનું કારણ છે કારણનું ધ્યાન ધરાય રે, સહુ અંગ પાડોને ધ્યાનનું ૩/૪
327 હર્ષ છે અતિ હરામ ખોલ રે તેને વિષે લખું છું બે બોલ રે હર્ષ નડે છે ભજનમાં અતિ રે ૧/૧
328 હે મનવા બેઠો રે શાતિથી શ્રી ઘનશ્યામમા, ૧/૧
329 હૈયાના ફૂટયા હરિ સંગે હેત ન કીધું, લખચોરાશી કેરું લગડું ૧/૪
330 હો જીવલડા રે આવો અવસર નહિ આવે ભગવાન ભજી લેને ભાવે ૧/૧