આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: મુક્તાનંદ સ્વામી   << Back
        
 
Page 1 of 2           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;૧/૪
2 અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ, ૪/૪
3 અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે ૨/૬
4 અખિલ ભુવન આધાર, જીમત પ્રભુ અખીલ ભુવન આધાર;૨/૨
5 અતિ તેજોમય દેવાધિદેવ, કરે અનંત ભુવનપતિ ચરણસેવ.૪/૪
6 અતિશે ધન્ય ધન્ય વ્રજસુંદરી હો, ૪/૪
7 અધિક પ્યારે મોહે પ્રગટ ગોવિંદ૧/૪
8 અનતજી ન જાઓ (ર) રસિક પિયા, મેરે ઘરસેં ઘનશ્યામ.૧/૪
9 અનિહાંરે- અંતરધાન ભયે હેં મુરારી, મણિ વિન ફણી જ્યું વિકળ વ્રજનારી;૧૩/૩૬
10 અનિહાંરે- એક ગોપ હો કહત પોકારી, આયો દાવાનળ દુઃખકારી.૧૭/૩૬
11 અનિહાંરે- કરી સનમાન કહે વ્રજનારી, હમકું ક્યું તજી ગએ કુંજવિહારી;૨૬/૩૬
12 અનિહાંરે- ગઇ કૃષ્ણકે સંગ જો બાળા, વાકોં પુણ્ય હે પરમ વિશાળા.૨૦/૩૬
13 અનિહાંરે- ગોપી વિરહ અનળસેં પ્રજારી, સિંચો અધરસુધાસેં વિચારી.૮/૩૬
14 અનિહાંરે- જબ વ્રજનારી પ્રભુ ઢીગ આઇ, ૨/૩૬
15 અનિહાંરે- જો દ્રઢ સ્નેહ તુમારો, તો તુમકું ભયો દર્શ હમારો;૩/૩૬
16 અનિહાંરે- તરુ વેલીનકું વ્રજનારી, ફિરે પુછતી સબ સકુમારી.૧૮/૩૬
17 અનિહાંરે- તુમ ધર્મ કહે ગિરિધારી, સોતો સબહિ સત્ય સુખરૂપ.૬/૩૬
18 અનિહાંરે- નરનારી પ્રવીન હે જોઇ, પ્રીતિ તુમસો કરે દ્રઢ સોઇ.૭/૩૬
19 અનિહાંરે- પ્યારે કઠીન વચન નહિ કેના, કરે વિનતિ સોઉ સુની લેના૫/૩૬
20 અનિહાંરે ફૂલન હિંડોરે ઘનશ્યામ, ઝૂલત રસિક પ્રીતમ સુખધામ૪/૪
21 અનિહાંરે ફૂલન હિંડોરો બનાઇ, શ્યામા શ્યામ ઝૂલત સુખદાઇ;૩/૪
22 અનિહાંરે- બાળકૃષ્ણ કોઉ બની આવે, ઘુંટુરની ચલત નુપુરકું બજાવે, ૧૬/૩૬
23 અનિહાંરે- મમ ગુન શ્રવન કીરતન ધ્યાના, તિનહિસેં મહાસુખ હોત સુજાના;૪/૩૬
24 અનિહાંરે રંગ હિંડોરે પિય પ્યારી ઝૂલત જુગલ કિશોરી;૨/૪
25 અનિહાંરે રંગ હિંડોરે વિહારી, ઝૂલત રસિક શ્યામ ગિરિધારી;૧/૪
26 અનિહાંરે- વનવેલીકું પુછીકેં હારી, પ્રભુ સંગ પ્રેમ મગન વ્રજનારી;૧૫/૩૬
27 અનિહાંરે- વિરહ વિકળ વ્રજનારી, પુછત સબ તરુકું સકુમારી;૧૪/૩૬
28 અનિહાંરે- વ્રજનારી વેગસેં આઇ, ચલી ચરનકે મગ મુદ પાઇ.૧૯/૩૬
29 અનિહાંરે-એસી સબહિ નિશા ઉજીયારી, તામે સંગ લીયે વ્રજનારી.૩૧/૩૬
30 અનિહાંરે-ગોપી રાસ રમણ શ્રમહારિ, યાકે શ્રમજળ લુંછે મુરારિ૨૯/૩૬
31 અનિહાંરે-નૃપકું ભયો સંશય ભારિ, પ્રગટે ધર્મ સ્થાપનકું મુરારી૩૨/૩૬
32 અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા, ૧/૩૬
33 અનિહાંરે-વેગસેં દોરી ગોપી સુજાના, માનુ સબ તનમેં આવત ભયે પ્રાના, ૨૫/૩૬
34 અનિહાંરે-શ્રી હરિસંગ નચત હે નારી, ભઇ નુપુર કંકન ઘુની ભારી;૨૮/૩૬
35 અનિહાંરે-સિંચે શ્યામકું જળ વ્રજનારી, કરે ખેલ પરમ સુખકારી.૩૦/૩૬
36 અનિહાંરે-સુની સબ ગોપી શ્રીમુખ બાની, ભઇ રસમગ્ન અધિક હરખાની;૨૭/૩૬
37 અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે ૪/૪
38 અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે ૧/૪
39 અનુભવીને અંતરે રહે રામ વાસે રે ૩/૪
40 અનુભવીને આપદા અંતરથી ભાગી રે ૨/૪
41 અબ એસી મોય ટેવ પરી રે, ટેવ પરી મોય ટેવ પરી રે૩/૪
42 અબ કહાંરિ પોકારેં જાય નંદરાની, નંદરાની પ્યારી નંદરાની૨/૪
43 અબ તો નહિં છોડું મુરારી૪/૪
44 અબ તો મોય હાં, અબ તો મોય લગન લાલનસેં લગી.૧/૪
45 અબ તો હમ પ્રીત અચલ મોહન સંગ જોરી;૪/૪
46 અબ મેં તો નેંનસે ન્યારો૪/૪
47 અબ મોય બાન પર ગઇ ભારી રે૪/૪
48 અબ મોય શામ સંગ (ર) પ્રીત ભઇ લાગ્યો મોકુ રસિકકો રંગ૩/૪
49 અલબેલા તમારે કાજ ફરૂં હું તો ઘેલી રે.૧/૩
50 અલબેલાજી અંગમાં લોભાણી રે, ૬/૧૫
51 અલબેલાજી ઘર આવો રે મોહન મારે૩/૪
52 અલમસ્ત સો અતિત હે જીન આશ ત્યાગી વે.૧/૪
53 અલમસ્તિ આઇ સો સહિ જગ જુઠા જાનેવે;૨/૪
54 અલૌકિક આદિત ઉદીયા રે, સહજાનંદ સ્વામી, ૧/૧
55 અવસર આવિયો રણ રમવાતણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે;૮/૧૦
56 અવસર ક્યું ન સુધારે, અમુલખ, અવસર ક્યું ન સુધારે .૩/૬
57 અવિદ્યા છે નકટી નાર્ય, પ્રભુથી પાછી ભાગે જો, ૧૨/૧૫
58 અસવારી ભઇ ભારી, દશેરાકી અસવારી ભઇ ભારી;૩/૪
59 અસુરકું નખસેં વિદારી હણ્યો પ્રભુ અસુરકું નખસેં વિદારી ૩/૪
60 અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય ૧/૧
61 અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ ૧/૪
62 આ અવસર રે દયાળુ દયા કરી રે, ટાળવાને જન્મ મરણના તાપ ૩/૪
63 આ રત્ય રૂડી રંગ રમ્યાની, લાજ ભર્યા કેમ રૈયે;૨/૧૦
64 આઇ કૃષ્ણ ચતુર્દશી આજરી, હરિમંત્રકું સાધો સુંદરી૧/૨
65 આઓ ઘનશ્યામ પિયા, શામ પિયા રે મેરે જીયકે જીયા રે૧/૪
66 આઓ રસિક ઘનશ્યામ રે, પ્રાનન સે પ્યારે૧/૪
67 આઓ રસિક ઘનશ્યામ વિહારી.૧/૪
68 આઓ રસિક નંદલાલ વિહારી૧/૪
69 આજ અનુપમ દિવસ સખીરી, વસંતપંચમી આઇ;૧/૪
70 આજ કુંજકે ભુવન મધ્ય કુંવર કનૈયાં જુકી;૪/૫
71 આજ દિવારી રે નટવર નિરખતાં રે, .૧/૪
72 આજ પ્રબોધની આઇ, અનુપમ આજ પ્રબોધની આઇ;૧/૪
73 આજ ભવજળ પાર ઉતરિયાં રે, આનંદભરીયા;૧૫/૧૫
74 આજ મહોત્સવ ભારી, અવનિ પર આજ મહોત્સવ ભારી;૪/૪
75 આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલબેલો ઘેર આવ્યા રે ૧/૬
76 આજ મારું ભાગ્ય ઉદે થયું, નિરખ્યા વ્રજપતિ વાલો ૪/૪
77 આજ રથ બેઠે ગિરિધારી રે, ચલો સખી દેખનકું;૧/૪
78 આજ વસંત ધન્ય આજ ઘરી રે૧/૪
79 આજ સખી સદ્ગુરુ ઘર આયે, મેરે મન આનંદ ભયોરી.૨/૨
80 આજ હે દેવદિવારી, અનુપમ આજ હે દેવદિવારી;૧/૪
81 આજકી છબી સુખધામ, કહાં કહું આજકી છબી સુખધામ.૪/૪
82 આજકી તો શોભા શ્યામ બરની ન જાવે..૪/૪
83 આજકો દીન સુખકારી, સખીરી આજકો દીન સુખકારી;૧/૫
84 આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મારો પ્રભુજી પધાર્યા ૧/૫
85 આજની શોભા અલૌકિક, લાગે છે સારી, ૩/૪
86 આજે આ શ્રીઘનશ્યામ મૂર્તિ દ્વારે રે, પ્રભુ નિજ જન કેરાં કાજ સર્વ સુધારે રે ૧/૧
87 આજે વાત લખી છે રે કે, વ્યવહારિક રીતિ, ૧/૪
88 આનંદ આજ ભયો અવની પર અધર્મતમ ભયો નાશ હો ૨/૪
89 આયે પ્રભુ બેઠકેં સુખપાલ૩/૪
90 આયે સબહી નરનારી, કૃષ્ણ ઢિગ આયે સબહિ નરનારી;૩/૪
91 આયે હેં વૈષ્ણવવૃંદ, કૃષ્ણ ઢિગ આયે હેં વૈષ્ણવવૃંદ;૨/૪
92 આયો ફાગ સખા સબ સાજ સજો, ૪/૪
93 આરતી ઉમંગ સહિત મંગલા ઉતારૂં..૧/૨
94 આરતી કરન જોગ્ય અવતારી નારાયણ મુનિ કૃષ્ણ મુરારી૩/૪
95 આરતી કરન જોગ્ય અવતારી, હરિકૃષ્ણ પ્રભુ ભવભય હારી.૪/૪
96 આરતી કીજે સદા સુખકારી, શ્રી નારાયણ પ્રભુ ઉરધારી૧/૪
97 આરતી કીજે સહજાનંદ સ્વામી ૧/૧
98 આરતી ભક્તિ માતકી કીજે, કર જોરી વંદન કરી લીજે. ૧/૧
99 આરતી શ્રી કૃષ્ણ દેવ મંગળા તુમારી,..૧/૨
100 આરોગો પ્રભુ રાજ ભોગકો થાળ ૧/૧
101 આલી મોય નંદનંદન વશ કીની૧/૪
102 આલી મોય શામ બિન (ર) જુગ સમ પલ એક જાત૧/૪
103 આવેંગે જમ આવેંગે, હરિભજન વિના જમ આવેંગે ૨/૪
104 આવો છેલ ગુમાની પિયા પ્યારા રે.૨/૪
105 આવો નટવર નંદ દુલારા રે, મને પ્રાણ થકી છો પ્યારા રે૧/૪
106 આવો રસિયાજી રંગભીનાં હો સુંદર છેલા૨/૪
107 આવો રે અલબેલા વ્હાલા, સુંદરવર સુખકારી રે૩/૪
108 આવો હરિ પૂંછું એકાંતે, રમીયા કે સંગે રાતે રે૫/૬
109 આવોને અલબેલા વાલા પુછું વાતલડી;૪/૪
110 ઇત સુંદર શામ ઉત શામના સુજાન પ્યારી;૨/૫
111 ઇન મોહનસો મોય લગી હે પ્રીત, મેરો ચોર લીયો નંદલાલ ચિત્ત૨/૪
112 ઇહ લોક મધ્ય અલોકિક રચના બની હે આય;૫/૫
113 ઉદ્ધવજીને શ્રી કૃષ્ણજી કહ્યું પ્રીતે રે, મારા ભકત રહે આવી રીતે રે ૧/૧
114 ઉધો અબ કછુ બાત ન કેનાં૩/૪
115 ઉધો અબ નહિં જોર હમારો૨/૪
116 ઉધો મનકી મનમેં રઇરે૧/૪
117 ઉધો હમ હે જોગનીયાં સાચી૪/૪
118 ઉન્મત્ત થઇ અલબેલી વાલમ વિના ઉન્મત્ત થઇ અલબેલી;૧૧/૨૩
119 ઉલટે આપ બંધાએ, ભકતબલિ ઉલટે આપ બંધાએ;૩/૪
120 એ આયે મેરે મોલ મોહન આયે મેરે મોલ.૩/૪
121 એ પ્યારો નંદલાલ અધિક પ્યારો નંદલાલ, ૧/૪
122 એ રહો રંગ ભિને મોહન રહો રંગ ભિને, ૪/૪
123 એ સોહે શ્યામ સંગ અધિક સોહે શ્યામ સંગ, ૨/૪
124 એક સમે બિરાજે વાલો, નૌતમ રૂપ નંદલાલો શોભા શી કહીયે૧/૬
125 એક સમે વાલો રંગભર રમે રે, જોઇ વ્રજવાસિને ઘણુ ગમે રે૩/૪
126 એક સમે સુંદરવર સંગે રે, ગાય નાચે ગોવાળ બહુ રંગે રે.૪/૪
127 એતનો સંદેશો ઉધો કૃષ્નજી શું કઇયો જાય, ૪/૪
128 એમ કરતાં આઠમ આવી, સર્વે સંતુને મન ભાવી આનંદની એલી.૩/૬
129 એવી અચરજય લીલા એની, જોઇ તે જાણે ૫/૬
130 એસી ભક્તિ કરો મન મેરાં, જામે લેશ ન તેરા વે;૨/૬
131 એસી ભક્તિ કરો હો મન મીતા, જાસે હોઉ પુનિતા વે;૧/૬
132 એસી મોય બાન પરિ, બાન પરિ રે મેરે જીયસોં જરિ રે.૨/૪
133 એસે સંતસો હોરી ખેલીયે હો હાંરે ખેલીયેરિ પ્રભુપદ હોવત પ્રીત૩/૪
134 એહી હમારી એહી હમારી બાંન હે, રસિક છેલ સુખધામ, ૪/૮
135 ઐસેં રાસ રમે વ્રજચંદા રે, શ્રીપતિ સુખકંદા, ૩૬/૩૬
136 ઓધાજી અમને શ્યામ રે વિના સુખ ના’વે રે ૨/૪
137 ઓધાજી અમે વ્હાલાને વિશ્વાસે રહ્યાં રે.૩/૪
138 ઓધાજી અમે શ્યામને શું કહી મેલું રે૧/૪
139 ઓધાજી એવું કુબજા શું તપ કીધું રે.૪/૪
140 ઓરા આવો ગિરધારી રે, નટવર કુંજ વિહારી૧/૪
141 ઓરા આવો ગુણવંત ગિરધારી, ૩/૩
142 ઓરા આવો ગુણવંત ગિરધારી, ૪/૪
143 કનક કામની મેં અધિક ભામનિ, ચિતવનમેં ચઢી જાવે વે;૩/૬
144 કનૈયા જાગો કૌતક દ્બાર દેખાઉં..૧/૪
145 કનૈયા તેરી બંસીમેં જાદુ જોર મર્મભરી હાંરે વાજે હો ચિતચોર૧/૪
146 કપટી કુટિલ મેરો પીયરા, (૨) મોંસે ખેલત દાવ૩/૪
147 કમલ નયન તુમ કારને, વિરહા પીડત મોય, ૮/૮
148 કર ગયો નંદકિશોર દિવાનિસી..૬/૬
149 કર સાઇને રથપર લીધાં, મનવાંછિત કારજ સીધાં.૬/૧૫
150 કરત આરતી પ્યારી૨/૨
151 કરત કેલી રસ કુંજ વિહારી.૩/૪
152 કરત સિંગાર સબહિ શોભાનિધિ નિજ જન મન રંજન ઘનશ્યામ..૩/૪
153 કરત સીંગાર આરતી ભોર વિરહકો તાપ સંતાપ મીટત સબ, નિરખત નટવર નંદકિશોર..૧/૨
154 કરત હે મંગલ રુપ, મંજન કરત હે મંગલ રૂપ;૩/૪
155 કરી કરુણા નંદકુમાર રે..૨/૪
156 કરી કરુણા રે સ્વામી સહજાનંદ, પધાર્યા અખંડ સુખ આપવા.૩/૪
157 કરુણા કરી ગિરધર ઘર આવ્યા, ન મળે નટવર નાણે રે, ૬/૬
158 કરુણાકે સાગર (ર) કૃષ્ણજી કમલનૈન, ૨/૪
159 કરૂં સિંગાર આરતી સુંદર હરિ ચરનેં ચિત્ત ધારી..૨/૨
160 કરે રાસરમણ નંદનંદારે, વાલમ વ્રજચંદા, ૧૨/૩૬
161 કર્ણસેં દાની ધનાઢય કુબેરસેં, સુઝત ચોજ વિધિ સમજીના, ૧/૧
162 કર્મનું કુટણ સકળ સંસારમાં, લખ્યું લલાટમાં તેજ થાશે;૧૦/૧૦
163 કર્ય મન પ્રભુ ચરન પર પ્રીત૪/૪
164 કર્ય મન શ્યામ ચરને વાસ, ૩/૪
165 કહત ગોપસોં બાત, નંદ જુ કહત ગોપસોં બાત૧/૪
166 કહાન કુંવરની રીત સુણી મનમાં ધરો, તો તમે રહેશો મગન સદા હરિ સંગ જો ૩/૪
167 કંઇ પેરના કામણ તમે કીધા, ગુણવંત ગિરધારી;૮/૧૦
168 કંસાર જમતાં કામિની, બોલે વિવિધ વચન રસાળ.૧૦/૧૫
169 કાન ધુતારે રે, બેની મને કાન ધુતારે રે;૧/૪
170 કાનજી કોડિલા જાગો, પ્રાતઃ: થયું વાલા, ૨/૪
171 કાનજી કોડીલે રે, કીધી મુંને ઘેલડી રે લોલ૩/૪
172 કાનુડા સંગ મન લાગ્યું, સૈયર મારું કાનુડા સંગ મન લાગ્યું ૪/૯
173 કાનુડાને કોઇ વારે, સૈયર હવે કાનુડાને કોઇ વારે, ૮/૯
174 કાનુડાને શું કહીએ, સૈયર હવે કાનુડાને શું કહીએ, ૬/૯
175 કાનુડે કાંકરી મારી, સૈયર મુને કાનુડે કાંકરી મારી, ૫/૯
176 કાનુડો કેડ ન છોડે, સૈયર મારી કાનુડો કેડ ન છોડે, ૭/૯
177 કાલીંદી મધ્ય કાન, ૩/૪
178 કિન વેરન વિલમાયે, હો પ્યારે૧/૪
179 કિનિ હે ચંદન ખોર, ૨/૪
180 કિને હે વિવિધ પ્રકાર પવિત્રા, કિને હે વિવિધ પ્રકાર, ૨/૪
181 કિયો રાસરમણ ગિરિધારી રે, મોહન જયકારી;૩૫/૩૬
182 કીજે પ્રેમ સહીત ૧/૧
183 કીધી મેં તો પ્રીતડી (૨) તમ સાથ કોડીલા કા’ન, સાચા સેણશું કીધી પ્રીતડી ૨/૪
184 કુટુંબ ત્યાગી ચલે ઘનશ્યામ, ૪/૪
185 કુલ કીરતિ મોંસે ઉલટિ પરી.૧/૨
186 કુંજ ભુવન રસ કેલી બનાઇ.૪/૪
187 કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય ૧/૧૫
188 કુંવર કનૈયો ખેલે હોરી રે, જાકું વેદ વખાને.૧/૪
189 કૃષ્ણ કલેઉં કીજીયે મિલકે દોઉં ભૈયા,..૩/૩
190 કૃષ્ણ સ્વરૂપ હરિ, પ્યારા મુને કૃષ્ણ સ્વરૂપ હરિ૩/૪
191 કૃષ્ણકે નેનમેં વ્રજવાસી, ૧/૧
192 કેસે કરું મેરી મૈયારે; પલ રહ્યો ન જાવે.૩/૪
193 કોઉ કામ ન આવે, પ્રભુ વિના, કોઉ કામ ન આવે .૧/૬
194 કોડીલે કાને હર્યું મન કોડીલે કાને.૧/૪
195 કોન કહાંકો ભૂપ, શચીપતિ કોન કહાંકો ભૂપ;૨/૪
196 કોને વાલમ ક્યા જઇએ ચરણ તજી, કોને વાલમ કયાં જઇએ, ૪/૨૩
197 કૌશલ્યા મુદ પાય૨/૪
198 ક્યું ઠાડે હો જદુરાઇ, હો અબ૨/૪
199 ક્રોધ શાને કરો રે રાધાજી અમ ઉપરે, ૩/૪
200 ખૂબ બન્યો હે હિંડોળો મનોહર ખૂબ બન્યો હે હિંડોળો;૨/૪
201 ખેલત શ્રીગિરિધારી દશેરા ખેલત શ્રીગિરિધારી૧/૪
202 ખેલીકે શ્રી નંદલાલ દશેરા ખેલીકે શ્રી નંદલાલ;૨/૪
203 ગણપતિ ગુણ રાશિ રે શંભુ સુત, ગણપતિ ગુણ રાશિ૩/૪
204 ગણપતિ દેવ હરિ વિઘનહર, ગણપતિ દેવ હરિ૪/૪
205 ગણપતિ સુખકારી, ગજાનન ગણપતિ સુખકારી.૧/૪
206 ગણપતિના ગાઇએ રે, પ્રેમે ગુણ ગણપતિના ગાઇએ૨/૪
207 ગિરધર કહે સુણો ગોપી આવ્યા કેમ, ગિરધર કહે સુણો ગોપી, ૩/૨૩
208 ગિરધારી રે તમે કરુણાના સાગર કાવો, ૨/૪
209 ગિરધારી રે સખી ! ગિરધારી મારે નિરભે અખૂટ નાણું ગિરધારી..૨/૪
210 ગીરધર છેલ ગુમાની, રે મેં તેરે હાથ બીકાની૧/૪
211 ગીરધરનાં મનને ગમતી, રસિયા સંગ રંગભર રમતી, ૬/૬
212 ગુણવંત ગિરધારી, પ્રગટ થયા ગુણવત ગિરધારી૧/૪
213 ગુણવંતા રે તારી પાઘ અજબ પેચાળી;૩/૪
214 ગુણસાગર ગિરધારી રે૨/૪
215 ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો૧/૧૫
216 ગુણસાગર શ્રીગિરિધારી, હું છું અબળા દાસી તમારી૩/૪
217 ગુરુ અવિગતકી ગતી કળી ન જાય, કછુ જાને મર્મ જનાવે તાય ૧/૧
218 ગુરુ બિન જ્ઞાન કોઉ નહિ પાયો૪/૫
219 ગોપીકા મધ્ય ગિરિધારી શોભે છે ઘણા (ર) ચરણ સેવે છે વ્રજનારી.૧૪/૨૩
220 ગોપીનાથ આવો મારે ઓરડે, તમ સાથે રે વાધ્યો પૂરણ પ્યાર૧/૪
221 ગોપીનાથ રહો મારા મોલમાં, સુખદાયક રે, પ્યારા શ્રી ઘનશ્યામ.૨/૪
222 ગોવાળું સંગે ગાતા, પ્રેમીને અમૃત પાતા શોભે શામળીયો૨/૬