આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: પધરામણી, આગમન   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અમદાતેવાદમાં આવિયા જીરે, વહાલો નરનારાયણ નાથ; મુનિરાય રે૫/૮
2 આજ આચાર્ય પધાર્યા રે, હાં સહુ જન હરખે છે વડતાલ દેશનાં, પીઠાધિપતિ ૧/૧
3 આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ૧/૪
4 આજ મારે દિવાળી રે હેલી ! આજ મારે દિવાળી.૩/૪
5 આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે, ગિરધર ગોવાળિયાને સંગ ૧/૪
6 આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ ૧/૪
7 આજ શ્રીજી મહારાજ ભલે આવીયારે;૧/૪
8 આજ સૂરજ ઉગ્યો ને શ્રીજી આવીયા રે આવ્યા આવ્યા ગઢડા મોઝાર ૧/૧
9 આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મારો પ્રભુજી પધાર્યા ૧/૫
10 આવશે વાલો આવશે, જરૂર આવશે, ૧/૨
11 આવો પધારોને નાથ, સર્વે સંતોની સંગાથ આવો બિરાજોને નાથ, સર્વે મુક્તોની સંગાથ ૧/૧
12 આવોને આજ મારે ઘેર વાલા મારા આવોને આજ મારે ઘેર ૯/૧૦
13 આવ્યા રસિકવર છેલડા, ને હું તો ઝબકીને જાગ્યો સેજ રે; ૧/૧
14 આવ્યા સહજાનંદ સુખકારી. અમદાવાદમાં રે૧/૪
15 આંગણિયે આવીરે ઉભા, આંગણિયે આવી૬/૮
16 આંગણિયે વાલો આવીને ઉભા અલબેલો..૩/૪
17 કાન રંગીલો છેલો કાન રંગીલો આજ મારે ઘેર આવિયારે ૨/૪
18 કુંડળમાં આજ, આવ્યા મહારાજ સંતો ભકતો, મુક્તો સાથે સહજાનંદ શ્યામ ૧/૧
19 ઘરે આવ્યા ગીરધર ગાજતા, પુરુષોત્તમ પ્રગટ મૂર્તિ, ધરે નટવર નોતમ વેશ રે ૪/૫
20 ઘેરે ચાલી આવ્યા ગૌલોકવાસી રે..૪/૪
21 ચડી ચાખડીયે ચાલી આવ્યા ૨/૪
22 ચાલો ચાલો રે, સૈયુરનો સાથ, વહાલાની આવી છે વધામણી ૧/૪
23 ચાલો જાઇએ વહાલાને વધાવવા, ચાલો જાઇએ વહાલાને વધાવવા ૧/૪
24 જોઇ રહી છું પ્રીતમજીની વાટડીજી રે મેં તો ખાંતે ઢળી છે ખાટડીજીરે ૨/૮
25 જોને જોને રે રસિયાજીનું રૂપ, સાહેલી શ્યામ પધારિયા ૪/૪
26 ધન્ય ધન્ય ઘડી છે આજની રે રૂડી ખબર આવી મહારાજનીજી રે ૩/૮
27 નાથ પધાર્યા મારો નાથ પધાર્યા, ત્રિભુવન આનંદ કરતારે, ૨/૪
28 પધારે પિયા જીવનપ્રાન હમારે, ૫/૮
29 પધારોને હરિ દિલે દયા કરી સામૈયા કરવાને કાજ, ૧/૧
30 પ્રભુ પધાર્યા શેહેરમાં જીરે, નરનારાયણ દેવ; સાક્ષાતરે૮/૮
31 પ્રીતમ પ્યારો આગણ મારે આવ્યો હૈયામાં મને આનંદ અતિ ઉભરાયો ૧/૧
32 પ્રેમે પધારોને પ્રભુજી પ્યારા પ્રેમે પધારોને શ્રીહરિ મારા ૧/૧
33 બેહેની શ્યામ સુંદર ભલે આવિયા, બેહેની શ્યામ સુંદર ભલે આવિયા ૪/૪
34 મનમોહન મારે મંદિરિયે, ખાંતે આવીને ખેલો રે ૪/૪
35 મંદિર પધાર્યા રે મોહન મન ગમતા ૨/૪
36 મંદિર પધાર્યા સ્વામીરે, સાહેલી મારે મંદિર૪/૪
37 મંદિરમાં પધરાવું રે સુખકારી શ્રી ઘનશામને મારા,..૧/૪
38 મારે અવિનાશી ઘેર આવ્યારે, સુફળ જનમ કર્યો સામરે૧/૪
39 મારે આજ પ્રીતમ ઘેર આવશેજી રે મુને હેત કરીને બોલાવશેજીરે ૧/૮
40 મારે આજ પ્રીતમ ઘેર આવીયાજી રે ભરી મોતીડે થાળ વધાવીયાજી ૪/૮
41 મારે ઘેર અલબેલો આવ્યા રે, કે પ્રેમ કરી મેં પધરાવ્યા રે ૨/૮
42 મારે ઘેર આવ્યા રે, સુંદરવર શામળિયો, હરખ ભરી હું હરિને નીરખું ૫/૧૦
43 મારે મંદિર પધાર્યા શ્યામ થઈ બડભાગી ૧/૧
44 મારે હૈડે રે હેલી હરખ ન માય, પધાર્યા સુંદર શ્યામળો ૩/૪
45 મારો વ્હાલો પધાર્યા છે અમારે ગામ આજ નાચે આનંદે આ ભકતો તમામ ૧/૧
46 મોઘેરા હે માવ આજ ભલે ઘેરે આવ્યા ૧/૧
47 મોરે મંદિર આજ બધાઇ, ગાવો મંગલ માઇરે, ૩/૪
48 મોહનજી મંદિર આવીયા, ધન્ય આજ ઘડી૯/૧૫
49 રંગભીના આવો વહાલમ લહેખરડા રે..૨/૪
50 રાજ મારે દિન દિન દિવાળી, વહાલા મળતાં તમને વનમાળી ૪/૪
51 રૂમઝુમ કરતા વ્હાલોજી આવ્યા આજ અમારે આંગણે, ૧/૧
52 વડતાલે વડતાલે, આવ્યા છે હરિ વડતાલે ચાલો સામૈયે સહુ વ્હાલે ૧/૧
53 વહાલો પધાર્યા તે વહાલો પધાર્યા ૪/૪
54 વહાલો વધાવું મારો વહાલો વધાવું આજની ઘડી રળિયામણી રે ૧/૪
55 શેરી મેં ચાલ્યા આવેજી દેખી મનુષ્ય મોહ પાવેજી..૩/૬
56 શ્યામ બદનપર સરવસ વારું૧/૪
57 શ્યામ સનેહી ઘનશ્યામ સનેહી, હેતે હરિ ઘેર આવીયારે, ૩/૪
58 શ્યામ સલૂણો આવ્યા શ્યામ સલૂણો ધન્ય ઘડી છે આજનીરે ૩/૪
59 શ્રીજી પધારો હો મારે મંદિરિયે, ધર્મકુંવરીયા હો ૧/૧
60 સખી ભરીએ રે મોતીડાના થાળ, વધાવા જઇએ શ્યામને ૨/૪
61 સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા ૧/૧
62 સહજાનંદ સ્વામી, આવ્યા મારે સહજાનંદ સ્વામી૧/૪
63 સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારીરે. ૧/૧
64 હેલી આજ દિવસ રળિયામણો, હેલી આજ દિવસ રળિયામણો ૨/૪
65 હેલી મારે મંદિરીએ મોરાર, પધાર્યા પ્રીતથી રે લોલ ૩/૪